Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Maharashtra માં ધોરણ ૧થી ૧૦ સુધી મરાઠી ફરજિયાત

    April 18, 2026

    અમે તેમને હરાવી દીધા…તમિલનાડુમાં મહિલા અનામત બિલ પર બોલ્યા રાહુલ ગાંધી

    April 18, 2026

    મહિલા અનામત મુદ્દે રાહુલ ગાંધીના ઘર તરફ ભાજપની મહિલા નેતાઓની કૂચ

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Maharashtra માં ધોરણ ૧થી ૧૦ સુધી મરાઠી ફરજિયાત
    • અમે તેમને હરાવી દીધા…તમિલનાડુમાં મહિલા અનામત બિલ પર બોલ્યા રાહુલ ગાંધી
    • મહિલા અનામત મુદ્દે રાહુલ ગાંધીના ઘર તરફ ભાજપની મહિલા નેતાઓની કૂચ
    • Ahmedabad-Mumbai and Surat માટે સમર સ્પેશિયલ ટ્રેનો જાહેર
    • Surat: લાઈટ ચાલુ કરતા જ થયો ધડાકો, ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા
    • Amreli: સ્કૂલ બસનું સ્ટેયરિંગ તૂટી જતાં અકસ્માત, ૮થી વધુ બાળકો ઈજાગ્રસ્ત
    • કાલથી વાતાવરણ પલટાશે, આગામી ૭૨ કલાકમાં વરસાદ ખાબકશે
    • Harsh Sanghvi એ મોરબીમાં એવું કહ્યું કે કાર્યકર્તા ખુશ થઈ ગયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Haridwar બાદ યુપીના બારાબંકીના મંદિરમાં ભાગદોડ
    અન્ય રાજ્યો

    Haridwar બાદ યુપીના બારાબંકીના મંદિરમાં ભાગદોડ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 28, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Lucknow, તા. 28
    ઉત્તરાખંડના હરિદ્વારના મનસા મંદિરમાં નાસભાગની ઘટના બાદ હવે ઉત્તર પ્રદેશના બારાબંકીમાં શ્રાવણ માસના સોમવારે જિલ્લાના હૈદરગઢ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી.

    મહાદેવના જલાભિષેક દરમિયાન અચાનક વીજકરંટ ફેલાતા નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં બે શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે લગભગ 40 લોકો ઘાયલ થયા હતા.

    મૃતકોમાં લોનિકત્રા પોલીસ સ્ટેશન વિસ્તારના મુબારકપુરા ગામના રહેવાસી 22 વર્ષીય પ્રશાંત અને એક અન્ય શ્રદ્ધાળુનો સમાવેશ થાય છે. બંનેને સારવાર માટે ત્રિવેદીગંજ સીએચસી લાવવામાં આવ્યા હતા.

    સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જલાભિષેક માટે મંદિર પરિસરમાં ભેગા થયા હતા.

    આ દરમિયાન એક વાંદરો વીજળીના વાયર પર કૂદી પડ્યો હતો, જેના કારણે વાયર તૂટી ગયો અને મંદિર પરિસરના ટીન શેડ પર પડ્યો હતો. વાયર પડતાની સાથે જ  વીજકરંટ શેડમાં ફેલાઈ ગયો, જેના કારણે ત્યાં હાજર લોકો ગભરાઈ ગયા અને નાસભાગ મચી ગઈ હતી.

    ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા રવિવારે સવારે હરિદ્વારના પ્રખ્યાત મનસા દેવી મંદિરમાં નાસભાગની ઘટના બની હતી જેમાં 8 લોકોના મોત થયા હતા. કાવડ યાત્રા પછી રસ્તો ખોલવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા અને ભીડને કારણે અરાજકતા ફેલાઈ હતી. અકસ્માતમાં 15 લોકો ઘાયલ પણ થયા હતા.

    Barabanki Haridwar Lucknow stampede at temple UP
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Maharashtra માં ધોરણ ૧થી ૧૦ સુધી મરાઠી ફરજિયાત

    April 18, 2026
    અન્ય રાજ્યો

    અમે તેમને હરાવી દીધા…તમિલનાડુમાં મહિલા અનામત બિલ પર બોલ્યા રાહુલ ગાંધી

    April 18, 2026
    રાષ્ટ્રીય

    મહિલા અનામત મુદ્દે રાહુલ ગાંધીના ઘર તરફ ભાજપની મહિલા નેતાઓની કૂચ

    April 18, 2026
    અન્ય રાજ્યો

    Ahmedabad-Mumbai and Surat માટે સમર સ્પેશિયલ ટ્રેનો જાહેર

    April 18, 2026
    ગુજરાત

    કાલથી વાતાવરણ પલટાશે, આગામી ૭૨ કલાકમાં વરસાદ ખાબકશે

    April 18, 2026
    અમદાવાદ

    Dhandhuka માં  ભરવાડ યુવકની કરપીણ હત્યા બાદ ટોળાએ દુકાનમાં આગચંપી કરી,કરફ્યૂ જાહેર

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Maharashtra માં ધોરણ ૧થી ૧૦ સુધી મરાઠી ફરજિયાત

    April 18, 2026

    અમે તેમને હરાવી દીધા…તમિલનાડુમાં મહિલા અનામત બિલ પર બોલ્યા રાહુલ ગાંધી

    April 18, 2026

    મહિલા અનામત મુદ્દે રાહુલ ગાંધીના ઘર તરફ ભાજપની મહિલા નેતાઓની કૂચ

    April 18, 2026

    Ahmedabad-Mumbai and Surat માટે સમર સ્પેશિયલ ટ્રેનો જાહેર

    April 18, 2026

    Surat: લાઈટ ચાલુ કરતા જ થયો ધડાકો, ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા

    April 18, 2026

    Amreli: સ્કૂલ બસનું સ્ટેયરિંગ તૂટી જતાં અકસ્માત, ૮થી વધુ બાળકો ઈજાગ્રસ્ત

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Maharashtra માં ધોરણ ૧થી ૧૦ સુધી મરાઠી ફરજિયાત

    April 18, 2026

    અમે તેમને હરાવી દીધા…તમિલનાડુમાં મહિલા અનામત બિલ પર બોલ્યા રાહુલ ગાંધી

    April 18, 2026

    મહિલા અનામત મુદ્દે રાહુલ ગાંધીના ઘર તરફ ભાજપની મહિલા નેતાઓની કૂચ

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.