Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 19 એપ્રિલનું પંચાંગ
    • 19 એપ્રિલનું રાશિફળ
    • મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
    • Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
    • ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
    • Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી
    • Rohit Shetty ના ઘરે ફાયરિંગની ઘટનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી
    • Malayalam ટેલિવિઝન ઉદ્યોગના પ્રખ્યાત ટીવી અભિનેતા સિદ્ધાર્થ વેણુગોપાલનું અવસાન થયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat: લાઈટ ચાલુ કરતા જ થયો ધડાકો, ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા
    સુરત

    Surat: લાઈટ ચાલુ કરતા જ થયો ધડાકો, ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 18, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ચલથાણ ગામે આવેલા ખુમાનસિંહ વાડી વિસ્તારમાં ગેસ લીકેજના કારણે ભીષણ બ્લાસ્ટની ઘટના સામે આવી છે

    Surat, તા.૧૮

    સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલા ખુમાનસિંહ વાડી વિસ્તારમાં ગેસ લીકેજના કારણે ભીષણ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ બનાવે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી છે. મળતી માહિતી મુજબ, સવારના સમયે મકાનમાં રસોઈ બનાવ્યા બાદ ગેસ બંધ કરવાનું રહી ગયું હતું, જેના કારણે આખો દિવસ ગેસ લીક થતો રહ્યો હતો. સાંજે જ્યારે પરિવારના સભ્યો ઘરે પરત આવ્યા અને લાઈટ ચાલુ કરી, ત્યારે અચાનક જોરદાર ધડાકો થયો હતો.

    આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે મકાનનો ભાગ નુકસાનગ્રસ્ત થયો અને આસપાસના વિસ્તારમાં પણ તેની અસર જોવા મળી હતી. આ ઘટનામાં કુલ ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોમાંથી ૩ લોકોને સુરત સિવિલ હોસ્પિટલમાં અને અન્ય ૩ લોકોને સંજીવની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

    ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

    પ્રાથમિક તપાસમાં ગેસ લીકેજને બ્લાસ્ટનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના લોકોને ગેસનો ઉપયોગ કરતી વખતે વધુ સાવચેતી રાખવાની ચેતવણી આપે છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    બાતમીને આધારે રેડ: ૫૦૦ની નોટના થપ્પે-થપ્પા!, Suratના કૌભાંડના તાર દુબઈ સાથે જોડાયા

    April 4, 2026
    સુરત

    Surat: વિઝા-વર્ક પરમિટની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી, નોઇડાથી મુખ્ય આરોપી ઝડપાયો

    March 26, 2026
    સુરત

    Surat ના ખજોદ કચરા પ્લાન્ટમાં ભયાનક આગ ત્રીજા દિવસે પણ યથાવત્‌, ૮ કિમી સુધી ધુમાડો

    March 26, 2026
    સુરત

    ઇંધણની અછતના પગલે સુરતમાં ટેક્સટાઇલ યુનિટો બંધ થતાં પરપ્રાંતીય શ્રમિકોની હિજરત

    March 24, 2026
    સુરત

    નકલી નોટ છાપનારા દેશદ્રોહી છે, કોઈને છોડવામાં નહીં આવે,મંત્રી Praful Panseria

    March 21, 2026
    સુરત

    Surat ઇન્ટરનેશનલ એરપોર્ટ ડ્રગ્સ માફિયાઓ માટે બન્યું ‘સોફ્ટ ટાર્ગેટ’?

    March 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026

    ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump

    April 18, 2026

    Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.