Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!
    • 25 એપ્રિલનું રાશિફળ
    • 25 એપ્રિલનું પંચાંગ
    • તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે
    • મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા
    • Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત
    • Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા
    • Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad પતિના ત્રાસથી ત્રસ્ત મહિલાએ ઉંઘની દવાનો ઓવરડોઝ લઇ આત્મહત્યા કરી
    અમદાવાદ

    Ahmedabad પતિના ત્રાસથી ત્રસ્ત મહિલાએ ઉંઘની દવાનો ઓવરડોઝ લઇ આત્મહત્યા કરી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 11, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા,11

    ઘાટલોડિયા જનતાનગરમાં આવેલી સંકલ્પ રૉ હાઉસમાં રહેતી એક મહિલાએ પતિના માનસિક-શારિરીક ત્રાસથી કંટાળીને ઉંઘની દવાનો ઓવરડોઝ લઇને જીવન ટુંકાવ્યાની ઘટના બની છે. આ અંગે ઘાટલોડિયા પોલીસે મૃતક મહિલાના પિતાની ફરિયાદને આધારે પતિ વિરૃદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક મહિલાએ અમદાવાદમાં રહેતા વ્યક્તિ સાથે બીજા લગ્ન કર્યા હતા. જેમાં તેને પ્રેગન્સી રહેતા પતિએ તેને મિસકેરેજ કરાવી દીધું હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે.

    મહિલાને બીજા લગ્ન બાદ પ્રેગન્સી રહી હતી પરંતુ, પતિએ મિસકેરેજ કરાવી દીધું હતું : મહિલાએ દવા પીને ઓવરડોઝનો પિતાને વોટ્સએપ મેસેજ પણ કર્યો

    મહારાષ્ટ્રના પુનામાં રહેતા સુરેશ મિશ્રાએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમની 37 વર્ષની પુત્રી પલ્લવીના પ્રથમ લગ્ન વર્ષ 2012માં પુનામાં રહેતા  શરદ જોષી સાથે થયા હતા. લગ્ન બાદ સંતાનમાં તેને એક પુત્ર છે. જે હાલ સુરેશ મિશ્રા સાથે રહે છે. વર્ષ 2019માં પલ્લવીને આંખ પાસે ગાંઠ થતા તેનું ઓપરેશન કરાવ્યું હતું. જેથી આરામ માટે પિતાને ઘરે રહેતી હતી. જો કે તેનો પતિ તેને લેવા માટે  આવ્યો નહોતો. ત્યારબાદ 2021માં બંનેએ છુટાછેડા લીધા હતા. તે પછી ડીસેમ્બર-2022માં સુરેશભાઇએ પલ્લવીના બીજા લગ્ન કરાવવા માટે મેટ્રીમોનિયલ સાઇટ પર જાહેરાત આપી હતી. જેમાં ગીરીરાજ શર્મા નામના અમદાવાદના ઘાટલોડિયા સંકલ્પ રૉ હાઉસમાં રહેત વ્યક્તિએ સાથે વાત થઇ હતી. તેણે જણાવ્યું હતું કે તેની પત્ની મરણ પામી છે અને તેના સંતાનો હાલ રાજસ્થાન ખાતે રહે છે. ત્યારબાદ એકબીજા સાથે મુલાકાત થતા ગીરીરાજે પલ્લવી સાથે લગ્ન કરીને આંખની સારવાર કરાવવાની ખાતરી આપી હતી. જેથી 27મી માર્ચ રોજ બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્નના એક મહિના બાદ પલ્લવીએ ફોન કરીને  જણાવ્યું હતું કે ગીરીરાજ તેને માનસિક-શારિરીક ત્રાસ આપે છે અને કહ્યા વિના અનેક દિવસો સુધી બહાર રહે છે. થોડા દિવસો બાદ પલ્લવીને પ્રેગનન્સી રહી હતી. પરંતુ, ગીરીરાજે મિસકેરેજ કરાવી દીધું હતું.  બીજી તરફ ઘર ખર્ચના પૈસા ન મળતા પલ્લવીએ નોકરી શરૃ કરી હતી. જો કે ગીરીરાજ પગારના નાણાં લઇ લેતો હતો. ગત 8મી નવેમ્બરના રોજ પલ્લવીએ તેના પિતાના વોટ્સએપ મેસેજ કરીને કહ્યુ હતું કે તેણે ઉંઘની દવાનો ઓવરડોઝ લીધો અને સુસાઇડ નોટ ઓશિકા નીચે રાખી છે. જે પોલીસને આપજો. જેથી ડરી ગયેલા સુરેશભાઇએ ઘાટલોડિયા પોલીસ મથકે ફોન કરતા પોલીસનો સ્ટાફ પલ્લવીના ઘરે પહોંચ્યો હતો. જો કે ત્યાં સુધીમાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ગીરીરાજ શર્મા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

    Ahmebad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું

    April 24, 2026
    અમદાવાદ

    વિરમગામ-નળ સરોવર હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે એક જ પરિવારના ત્રણના મોત

    April 24, 2026
    અમદાવાદ

    Ahmedabad ગુજરાત એસટીનું ‘છાનું છપનું’ ખાનગીકરણ! મળતિયાઓ પાસેથી 1200 બસો ભાડે લેવાશે

    April 24, 2026
    અમદાવાદ

    Ahmedabad RTE હેઠળ એડમિશન માટે અઢી લાખ જેટલા ફોર્મ ભરાયા, આ વખતે બેઠક ઘટી અને અરજીઓ વધી

    April 24, 2026
    અમદાવાદ

    Adani Universityમાં વિદ્યાર્થીઓએ બ્રિજ ડિઝાઇન અને મોડલ મેકિંગમાં બતાવ્યું અદભૂત કૌશલ્ય

    April 23, 2026
    અમદાવાદ

    ગુજરાતની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્યા દેસાઈનું “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્માન

    April 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026

    તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે

    April 24, 2026

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.