Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મેસીની ટીમ મુશ્કેલીમાં! અર્જેન્ટીના ફૂટબોલ એસોસિએશન પાછળ પડી FBI

    July 9, 2026

    સતત બે મેચમાં ફ્લોપ : શું ટીમમાંથી બહાર થશે Vaibhav Suryavanshi ?

    July 9, 2026

    39 વર્ષનાં બે દિગ્ગજો મેસ્સી અને જોકોવિચે સાબિત કર્યું, ‘જ્યાં સુધી રમત પૂરી ન થાય ત્યાં સુધી આશા છોડવી નહીં’

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મેસીની ટીમ મુશ્કેલીમાં! અર્જેન્ટીના ફૂટબોલ એસોસિએશન પાછળ પડી FBI
    • સતત બે મેચમાં ફ્લોપ : શું ટીમમાંથી બહાર થશે Vaibhav Suryavanshi ?
    • 39 વર્ષનાં બે દિગ્ગજો મેસ્સી અને જોકોવિચે સાબિત કર્યું, ‘જ્યાં સુધી રમત પૂરી ન થાય ત્યાં સુધી આશા છોડવી નહીં’
    • 2000ની નોટ બદલવા હવે લોકલ બેંકમાં ધક્કા ન ખાતા : RBI એ નવી ગાઈડલાઈન બહાર પાડી
    • Iran નું મારી હત્યા કરવાનું કાવતરું, હિટલીસ્ટમાં હું ટોપ પર : Donal Trump
    • પુરી રાત Iran પર અમેરિકાના 90 હુમલા : ચાબહાર પોર્ટ પ્રથમ વખત નિશાન
    • મેઘરાજા `વિરામ’ના મૂડમાં : Gujarat માં માત્ર 60 તાલુકામાં હળવો વરસાદ
    • `AAP’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાત વર્ષની સજાને હાઇકોર્ટમાં પડકારી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad :હવે ૮૦૦થી વધારે ૧૦૮ એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય
    અમદાવાદ

    Ahmedabad :હવે ૮૦૦થી વધારે ૧૦૮ એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય

    Vikram RavalBy Vikram RavalOctober 27, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    તહેવારોનાં સમયે જ્યારે લોકો ઉજવણીમાં મસ્ત હોય છે ત્યારે અકસ્માતો સર્જાવવાની સંભાવના પણ વધે છે

    Ahmedabad, તા.૨૭

    રાજ્યમાં દિવાળીનાં પર્વમાં ફટાકડાના કારણે આગ લાગવાની ધટના દાઝી જવાના કેસો વધુ પ્રમાણાં સામે આવે છે. આ સમયગાળામાં રોસ્તા પરનાં અકસ્માતોમાં વધારો પણ જોવા મળે છે. જેથી ઇમરજન્સી સર્વીસ ૧૦૮ દિવાળીને લઇને ખાસ એક્શન પ્લાન સાથે તૈયાર છે.

    રાજ્યમાં ૧૦૮ ઇમરજન્સી સેવા પાસે હાલ એક એર-એમ્બ્યુલન્સ, બે બોટ, ૩૮ ૈંઝ્રેં ઓન વ્હિલ અને ૮૦૦ એમ્બુલન્સ સહિત કુલ ૮૪૧ એમ્બ્યુલન્સ કાર્યરત છે. દિવાળીના તહેવારોમાં રસ્તા પર વાહનોનાં અકસ્માત તો વધુ પ્રમાણમાં સર્જાય છે. તે સિવાય દાઝી જવાના, અકસ્માતે પડવા વાગવાના અને શ્વાસને લગતી તકલીફની પણ ફરિયાદોમાં વધારો જોવા મળે છે. દર્દીને જલ્દી સારવાર મળે તે માટે ખાનગી હોસ્પિટલો સહિત સરકારી હોસ્પિટલ સાથે સંકલન કરવામાં આવ્યું છે.

    શહેરો જ નહીં પણ કેટલાક નાના જિલ્લા અને ટાઉનમાં પણ દિવાળીનાં તહેવાર દરમિયાન વધુ લોકો ઉમટતા હોય છે. આવા જિલ્લાઓ અને તાલુકાઓમાં પણ અકસ્માતનાં કેસમાં ૩૦થી ૭૦ ટકા જેટલો વધારો નોંધાયો છે.તેવા વિસ્તારોમાં પણ ૧૦૮ ઇમરજન્સી સેવાએ ખાસ તૈયારીઓ કરી રાખી છે. ભૂતકાળનાં આંકડાંઓથી અગમચેતી વાપરી ૧૦૮ ઇમર્જન્સી સેવા લોકોની સેવા માટે ખડે પગે રહેશે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    `AAP’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાત વર્ષની સજાને હાઇકોર્ટમાં પડકારી

    July 9, 2026
    અમદાવાદ

    Ahmedabad: પાનના ગલ્લા પર પાકીટને અડવા બાબતે છરાના ઘા ઝીંકનારને ૬ વર્ષની સખત કેદ

    July 7, 2026
    અમદાવાદ

    Ahmedabad સંતાકુકડી રમવાના બહાને સગીરે ત્રણ બાળકીને ઘરે બોલાવી અડપલાં કર્યા

    July 7, 2026
    અમદાવાદ

    U.N. Mehta Hospital ની ડ્રેનેજ લાઈનમાં દુર્ઘટના, ૧ના મોતનો આક્ષેપ

    July 7, 2026
    અમદાવાદ

    Ahmedabad ની ગ્રાન્ટેડ શાળાઓમાં 800થી વધુ શિક્ષકો-આચાર્યની ઘટ

    June 5, 2025
    અમદાવાદ

    Ahmedabad માંથી વધુ બે નકલી અધિકારીઓ ઝડપાયા, SP કચેરીમાં પહોંચતાં ભાંડો ફૂટ્યો

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મેસીની ટીમ મુશ્કેલીમાં! અર્જેન્ટીના ફૂટબોલ એસોસિએશન પાછળ પડી FBI

    July 9, 2026

    સતત બે મેચમાં ફ્લોપ : શું ટીમમાંથી બહાર થશે Vaibhav Suryavanshi ?

    July 9, 2026

    39 વર્ષનાં બે દિગ્ગજો મેસ્સી અને જોકોવિચે સાબિત કર્યું, ‘જ્યાં સુધી રમત પૂરી ન થાય ત્યાં સુધી આશા છોડવી નહીં’

    July 9, 2026

    2000ની નોટ બદલવા હવે લોકલ બેંકમાં ધક્કા ન ખાતા : RBI એ નવી ગાઈડલાઈન બહાર પાડી

    July 9, 2026

    Iran નું મારી હત્યા કરવાનું કાવતરું, હિટલીસ્ટમાં હું ટોપ પર : Donal Trump

    July 9, 2026

    પુરી રાત Iran પર અમેરિકાના 90 હુમલા : ચાબહાર પોર્ટ પ્રથમ વખત નિશાન

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મેસીની ટીમ મુશ્કેલીમાં! અર્જેન્ટીના ફૂટબોલ એસોસિએશન પાછળ પડી FBI

    July 9, 2026

    સતત બે મેચમાં ફ્લોપ : શું ટીમમાંથી બહાર થશે Vaibhav Suryavanshi ?

    July 9, 2026

    39 વર્ષનાં બે દિગ્ગજો મેસ્સી અને જોકોવિચે સાબિત કર્યું, ‘જ્યાં સુધી રમત પૂરી ન થાય ત્યાં સુધી આશા છોડવી નહીં’

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.