Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત

    August 11, 2026

    Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપના માલિક પર હુમલો

    August 11, 2026

    Rajkot: દુકાનદાર વચ્ચે થયેલી મારા મારીમા પાડોશીવેપારીને એક વર્ષની સજા

    August 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત
    • Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપના માલિક પર હુમલો
    • Rajkot: દુકાનદાર વચ્ચે થયેલી મારા મારીમા પાડોશીવેપારીને એક વર્ષની સજા
    • 12 ઓગસ્ટનું પંચાંગ
    • 12 ઓગસ્ટનું રાશિફળ
    • અનિશ્ચિતતા અને વેચવાલીથી બજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!
    • Surat ના સિંગણપોરમાં એપાર્ટમેન્ટમાં આગ લાગી
    • Ahmedabad: Parimal ચાર રસ્તા નજીક ફ્લેટમાં સોલર પેનલ લગાવવાના નામે છેતરપિંડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: આનંદનગર પીજી રેપ કેસમાં વગર લાયસન્સે સિક્યુરિટી એજન્સી ચલાવતા માલિક સામે ગુનો દાખલ
    અમદાવાદ

    Ahmedabad: આનંદનગર પીજી રેપ કેસમાં વગર લાયસન્સે સિક્યુરિટી એજન્સી ચલાવતા માલિક સામે ગુનો દાખલ

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૧

    આનંદનગર વિસ્તારમાં આવેલા એક ગર્લ્સ પીજીમાં બળાત્કારની ઘટના સામે આવ્યા બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે તપાસ કરતા સામે આવ્યું છે કે ’એ-વન સિક્યુરિટી એજન્સી’નું પસારા લાયસન્સ એપ્રિલ ૨૦૨૬માં પૂરું થઈ ગયું હોવા છતાં, તેના માલિકે લાયસન્સ રિન્યુ કરાવવાની કોઈ પ્રક્રિયા કર્યા વગર જ ગેરકાયદેસર રીતે એજન્સી ચાલુ રાખી હતી. એટલું જ નહીં, આરોપી સિક્યુરિટી ગાર્ડ ધરમસિંહને કોઈ પણ પ્રકારની તાલીમ, પોલીસ વેરિફિકેશન કે સિક્યુરિટી ઓળખ કાર્ડ આપ્યા વગર જ નોકરી પર રાખી લેવામાં આવ્યો હતો. આ ગંભીર બેદરકારી બદલ આનંદનગર પોલીસે વગર લાયસન્સે સિક્યુરિટી એજન્સી ચલાવતા માલિક રામપ્રકાશ હરીશંકર તિવારી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    મળતી માહિતી મુજબ, આનંદનગર પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે ‘એ-વન સિક્યુરિટી એજન્સી’નું ’પસારા’  લાયસન્સ એપ્રિલ ૨૦૨૬માં જ પૂરું થઈ ગયું હતું. લાયસન્સની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં, એજન્સીના માલિક દ્વારા તેને રિન્યુ કરાવવાની કોઈ પ્રોસેસ કરવામાં આવી ન હતી અને ગેરકાયદેસર રીતે એજન્સી ચાલુ રાખવામાં આવી હતી.

    આ ઘટનામાં સંડોવાયેલા આરોપી સિક્યુરિટી ગાર્ડ ધરમસિંહને એજન્સી દ્વારા કોઈપણ પ્રકારની ટ્રેનિંગ આપ્યા વગર જ નોકરી પર રાખી લેવામાં આવ્યો હતો. આટલું જ નહીં, સિક્યુરિટી એજન્સીએ ગાર્ડનું જરૂરી પોલીસ વેરિફિકેશન પણ કરાવ્યું ન હતું અને તેને કોઈ અધિકૃત સિક્યુરિટી ઓળખ કાર્ડ પણ ઇસ્યુ કરવામાં આવ્યું ન હતું. આવી ગંભીર ક્ષતિઓ અને બેદરકારી દાખવવા બદલ આનંદનગર પોલીસે એ-વન સિક્યુરિટી એજન્સીના માલિક રામપ્રકાશ હરીશંકર તિવારી સામે ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSuratના કાપડ ઉદ્યોગને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પશ્ચિમ બંગાળથી જ ૧ કરોડ તિરંગાનો ઓર્ડર
    Next Article Ahmedabad ન્યુ રાણીપમાં ફ્લેટમાં જુગારધામ ઝડપાયું, ૮ ઝડપાયા; રૂ.૩૮.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: Parimal ચાર રસ્તા નજીક ફ્લેટમાં સોલર પેનલ લગાવવાના નામે છેતરપિંડી

    August 11, 2026
    અમદાવાદ

    Ahmedabad ન્યુ રાણીપમાં ફ્લેટમાં જુગારધામ ઝડપાયું, ૮ ઝડપાયા; રૂ.૩૮.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત

    August 11, 2026
    અમદાવાદ

    Ahmedabad: કાલુપુર લૂંટ કેસમાં બે રીઢા ગુનેગારો ઝબ્બે

    August 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: સિંધુભવન રોડ પર ગેરકાયદે પાર્કિંગ અને રસ્તા પર દબાણ કરતા વાહનો સામે કાર્યવાહી

    August 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: આનંદનગર પીજી દુષ્કર્મ કેસ, ભાગવાનો પ્રયાસ કરનાર આરોપી ધર્મસિંહ પર પોલીસનું ફાયરિંગ, સિવિલ ખસેડાયો

    August 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: પિતાની પુણ્યતિથિનું બહાનું બતાવી ડ્રાયફ્રૂટ વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ

    August 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,910
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,000
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹230,520
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-08-2026 11:34
    Categories
    Latest News

    Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત

    August 11, 2026

    Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપના માલિક પર હુમલો

    August 11, 2026

    Rajkot: દુકાનદાર વચ્ચે થયેલી મારા મારીમા પાડોશીવેપારીને એક વર્ષની સજા

    August 11, 2026

    12 ઓગસ્ટનું પંચાંગ

    August 11, 2026

    12 ઓગસ્ટનું રાશિફળ

    August 11, 2026

    અનિશ્ચિતતા અને વેચવાલીથી બજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!

    August 11, 2026
    Search
    Main News

    Netaji Subhash Chandra Bose ના અસ્થિ જાપાનથી ભારત પાછા લાવવા માટે બોઝની પુત્રીએ સુપ્રીમનો સંપર્ક કર્યો

    August 11, 2026

    સુપરકોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ભારતની નવી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે,PM Modi

    August 11, 2026

    ભારતે Arunachal Pradesh ના ૨૭ સ્થળોના નામ તેના નકશામાં શામેલ કર્યા ત્યારે ચીન ગુસ્સે થયું

    August 11, 2026

    Medical Waste ને ઊંડા ખાડામાં દાટીને નિકાલ કરવાની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન

    August 11, 2026

    ડીઝલમાં Ethanol Blending પર સરકારે માર્યો બ્રેક

    August 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત

    August 11, 2026

    Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપના માલિક પર હુમલો

    August 11, 2026

    Rajkot: દુકાનદાર વચ્ચે થયેલી મારા મારીમા પાડોશીવેપારીને એક વર્ષની સજા

    August 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.