Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સહારનપુરમાં Punjab National Bankમાંથી ૧૭.૨૯ કરોડની નકલી ચલણી નોટો મેળવવાના સંબંધમાં બેંક કર્મચારીની ધરપકડ

    September 9, 2026

    આંગણવાડી કેન્દ્રો એક સમયે જર્જરિત હતા, પરંતુ હવે તે મોડેલ બની ગયા છે: CM Yogi Adityanath

    September 9, 2026

    EDએ કર્ણાટકના જાહેર બાંધકામ વિભાગના મંત્રી સતીશ જરકીહોલી સાથે જોડાયેલા સ્થળો સામે કાર્યવાહી કરી

    September 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સહારનપુરમાં Punjab National Bankમાંથી ૧૭.૨૯ કરોડની નકલી ચલણી નોટો મેળવવાના સંબંધમાં બેંક કર્મચારીની ધરપકડ
    • આંગણવાડી કેન્દ્રો એક સમયે જર્જરિત હતા, પરંતુ હવે તે મોડેલ બની ગયા છે: CM Yogi Adityanath
    • EDએ કર્ણાટકના જાહેર બાંધકામ વિભાગના મંત્રી સતીશ જરકીહોલી સાથે જોડાયેલા સ્થળો સામે કાર્યવાહી કરી
    • ભાજપના રાજ્યસભા સાંસદ Raghav Chadhaનું નામ એસઆઇઆર પ્રક્રિયા દરમિયાન દિલ્હી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું
    • છત્તીસગઢમાં PM Modiના જન્મદિવસે ૩૬ લાખ ’આશીર્વાદ દીવા’ પ્રગટાવવામાં આવશે
    • જાતિ પ્રમાણપત્રના કારણે પ્રવેશ રદ થશે નહીં’, Bombay High Court વિદ્યાર્થીઓને મોટી રાહત આપી
    • Lucknow: ભાજપ યુપી ચૂંટણીમાં ૧૨૫ ધારાસભ્યોની ટિકિટ રદ કરવાની તૈયારી કરી રહ્યું છે
    • New Delhi: રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ-૨૦૨૫ ના દાયરામાં કેમ ન લાવવા જોઈએ, સુપ્રીમ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ કરાશે તો સંચાલકને ૨૦ લાખનો દંડ થશે
    અમદાવાદ

    Ahmedabad: મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ કરાશે તો સંચાલકને ૨૦ લાખનો દંડ થશે

    Vikram RavalBy Vikram RavalSeptember 9, 2026Updated:September 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શિક્ષકોની ગેરકાયદે નિમણૂંક કરવા બદલ દંડની રકમ રૂ. ૧૦ હજારથી વધારીને રૂ. ૧૦ લાખ કરવામાં આવી

    Ahmedabad, તા.૯

    ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૧૯૭૨ (૧૯૭૩માં પસાર થયેલ)ના ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બિલ’માં કેટલાક મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. આ સુધારા બિલને વિધાનસભાના ચોમાસુ સત્રમાં ગૃહમાં રજૂ કરવામાં આવશે. નવા સુધારા બિલ મુજબ, મંજૂરી (બોર્ડ રજિસ્ટ્રેશન) વિના ચાલતી સ્કૂલો તેમજ પૂર્વ મંજૂરી કે બોર્ડને જાણ કર્યા વગર જ બંધ કરી દેવાતી સ્કૂલો સામે દંડની રકમમાં મોટા પાયે વધારો કરવા સહિતની કડક જોગવાઈઓ કરવામાં આવી છે.

    આ બિલ પસાર થઈને અમલમાં આવ્યા બાદ નવી તમામ જોગવાઈઓ લાગુ થઈ જશે.નવા સુધારા બિલમાં દંડની રકમમાં ભારે વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડમાં નોંધણી કરાવ્યા વિના સ્કૂલ ચલાવનારા સંચાલકોને હવે રૂ. ૧૦થી ૧૫ લાખ સુધીનો દંડ અને ૧થી ૨ વર્ષની જેલની સજા થશે, જ્યારે અગાઉ માત્ર રૂ. ૧થી ૨ લાખ સુધીના દંડની જ જોગવાઈ હતી અને જેલની સજા નહોતી. આ ઉપરાંત, નિયમોનું ઉલ્લંઘન કરીને પોતાની રીતે આચાર્ય કે શિક્ષકોની ગેરકાયદે નિમણૂંક કરવા બદલ દંડની રકમ રૂ. ૧૦ હજારથી વધારીને રૂ. ૧૦ લાખ કરવામાં આવી છે.નિયમ મુજબ સ્કૂલ બંધ કરવા માટે સંચાલકે બોર્ડને ૬ મહિના અગાઉ નોટિસ આપીને મંજૂરી લેવાની હોય છે. હવે નોટિસ કે પૂર્વ મંજૂરી આપ્યા વિના સ્કૂલ બંધ કરનાર સંચાલકને રૂ. ૨૦ લાખ સુધીનો દંડ અને જેલની સજાની જોગવાઈ કરાઈ છે, જે દંડ અગાઉ માત્ર રૂ. ૧ હજાર હતો.

    આ સાથે જ શિક્ષકો અને કર્મચારીઓના રક્ષણ માટે પણ જોગવાઈ કરાઈ છે; જે મુજબ સંચાલકો કોઈ શિક્ષક કે આચાર્યને વ્યાજબી કારણ વિના સસ્પેન્ડ નહીં કરી શકે અને આ અંગે બોર્ડે ૪૫ દિવસમાં નિર્ણય લેવાનો રહેશે. આ બિલમાં બોર્ડના ચૂંટાયેલા સભ્યોને લઈને પણ ફેરફારો કરાયા છે.ધોરણ ૯થી ૧૨ની ગ્રાન્ટેડ સ્કૂલોમાં આચાર્ય અને શિક્ષકોની ભરતી માટે સરકારે કેન્દ્રીયકૃત પદ્ધતિ નક્કી કરીને સંચાલકો પાસેથી સત્તા અગાઉ જ લઈ લીધી હતી. પરંતુ હવે ગ્રાન્ટેડ સ્કૂલોમાં મોટા પાયે ક્લાર્કની જગ્યાઓ ખાલી હોવાથી સ્પેશ્યલ એજ્યુકેટર્સ ઉપરાંત વર્ગ-૩ના કર્મચારીઓ (ક્લાર્ક એટલે કે બિનશૈક્ષણિક સ્ટાફ)ની ભરતીના નિયમો, પસંદગી પદ્ધતિ, કાર્યરીતિ અને લાયકાતો નક્કી કરવાની તમામ સત્તા પણ સરકાર હસ્તક રહેશે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleChennai: તમિલનાડુ વિધાનસભામાં સીએમ વિજયના ઈશારાથી રાજકીય વિવાદ
    Next Article Ahmedabad: મે ૨૦૨૭માં ‘સ્વદેશી’ બુલેટ ટ્રેનની ટ્રાયલ રન!
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: મે ૨૦૨૭માં ‘સ્વદેશી’ બુલેટ ટ્રેનની ટ્રાયલ રન!

    September 9, 2026
    અમદાવાદ

    Kinjal Rabari પોતાની મરજીથી પતિ Ashok Chaudhary સાથે ગઈ, અપહરણની વાત પાયાવિહોણીઃ વકીલે ખુલાસો કર્યો

    September 8, 2026
    અમદાવાદ

    રિક્ષા ચાલકોની હડતાળ AMTS BRTS ને ’ફળી’, મુસાફરો વધતાં જ એક જ દિવસમાં તિજોરી છલકાઈ

    September 8, 2026
    અમદાવાદ

    દિલ્હી નહીં, ગુજરાતમાં National Film Awardsનો જલસો યોજાશે, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે સાક્ષી

    September 8, 2026
    અમદાવાદ

    Ahmedabad: શ્રાવણના છેલ્લા સોમવારે મહાદેવના દરબારમાં ભક્તોની ભીડ, વિવિધ કાર્યક્રમોનું આયોજન

    September 7, 2026
    અમદાવાદ

    Ahmedabad: પરિણીતાને દીકરીને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મનો આરોપ, પાડોશી સામે ફરિયાદ

    September 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,040
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,120
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹236,760
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-09-2026 19:17
    Categories
    Latest News

    સહારનપુરમાં Punjab National Bankમાંથી ૧૭.૨૯ કરોડની નકલી ચલણી નોટો મેળવવાના સંબંધમાં બેંક કર્મચારીની ધરપકડ

    September 9, 2026

    આંગણવાડી કેન્દ્રો એક સમયે જર્જરિત હતા, પરંતુ હવે તે મોડેલ બની ગયા છે: CM Yogi Adityanath

    September 9, 2026

    EDએ કર્ણાટકના જાહેર બાંધકામ વિભાગના મંત્રી સતીશ જરકીહોલી સાથે જોડાયેલા સ્થળો સામે કાર્યવાહી કરી

    September 9, 2026

    ભાજપના રાજ્યસભા સાંસદ Raghav Chadhaનું નામ એસઆઇઆર પ્રક્રિયા દરમિયાન દિલ્હી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું

    September 9, 2026

    છત્તીસગઢમાં PM Modiના જન્મદિવસે ૩૬ લાખ ’આશીર્વાદ દીવા’ પ્રગટાવવામાં આવશે

    September 9, 2026

    જાતિ પ્રમાણપત્રના કારણે પ્રવેશ રદ થશે નહીં’, Bombay High Court વિદ્યાર્થીઓને મોટી રાહત આપી

    September 9, 2026
    Search
    Main News

    ભાજપના રાજ્યસભા સાંસદ Raghav Chadhaનું નામ એસઆઇઆર પ્રક્રિયા દરમિયાન દિલ્હી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું

    September 9, 2026

    New Delhi: રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ-૨૦૨૫ ના દાયરામાં કેમ ન લાવવા જોઈએ, સુપ્રીમ

    September 9, 2026

    New Delhiના ઓખલામાં ઓક્સિજન સિલિન્ડર અનલોડ કરતી વખતે વિસ્ફોટમાં ૧નું મોત, ૪ ઘાયલ

    September 9, 2026

    Washington: મધ્ય પૂર્વમાં ફરી જંગ, અમેરિકાએ ૫ ઈરાની તેલ ટેન્કરોનો કર્યો નાશ

    September 9, 2026

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે, પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી: PM

    September 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સહારનપુરમાં Punjab National Bankમાંથી ૧૭.૨૯ કરોડની નકલી ચલણી નોટો મેળવવાના સંબંધમાં બેંક કર્મચારીની ધરપકડ

    September 9, 2026

    આંગણવાડી કેન્દ્રો એક સમયે જર્જરિત હતા, પરંતુ હવે તે મોડેલ બની ગયા છે: CM Yogi Adityanath

    September 9, 2026

    EDએ કર્ણાટકના જાહેર બાંધકામ વિભાગના મંત્રી સતીશ જરકીહોલી સાથે જોડાયેલા સ્થળો સામે કાર્યવાહી કરી

    September 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.