Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad માં માત્ર ૧૫ દિવસમાં હેલ્મેટ વિના ડ્રાઇવ કરનારા ૨૮,૦૯૯ કેસ નોંધાયા
    અમદાવાદ

    Ahmedabad માં માત્ર ૧૫ દિવસમાં હેલ્મેટ વિના ડ્રાઇવ કરનારા ૨૮,૦૯૯ કેસ નોંધાયા

    Vikram RavalBy Vikram RavalAugust 20, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રુ. ૧,૩૧,૮૭,૧૦૦ નો દંડ વસુલાયો

    Ahmedabad,તા.૨૦

    રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહેલ અકસ્માતોને લઈ થોડા દિવસ પહેલા હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતુ કે અમદાવાદ શહેરમાં વાહન ચાલકો હેલ્મેટ પહેરતા જ નથી. વધુમાં હાઈકોર્ટે કહ્યું કે અત્યારે અમદાવાદની સ્થિતિ મુંબઈ જેવી થઈ ગઈ છે. રાત્રે ૩ વાગ્યા સુધી રસ્તાઓમાં મોટી સંખ્યામાં અવર જવર રહે છે. હેલ્મેટ અંગે તથા ટ્રાફિકની સમસ્યા મામલે પોલીસની કામગીરી પર પણ હાઇકોર્ટે સવાલો ઉઠાવ્યા હતા.

    અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા મામલે ટ્રાફિક પોલીસે હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યુ છે. ૦૧ ઓગસ્ટ ૨૦૨૪ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ સુધી કરાયેલી કામગીરી નો વિસ્તૃત અહેવાલ કોર્ટના રેકોર્ડ પર મુકાયો છે. જેમાં અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી હોવાનો ટ્રાફિક પોલીસે કોર્ટમાં સ્વીકાર કર્યો છે. સતત વધતી સમીક્ષાનું મોનિટરિંગ અને સમાધાન પણ ચાલતું હોવાની ટ્રાફિક પોલીસે કબુલાત કરી છે.

    મહત્વની વાત એ છે કે ૧૫ દિવસમાં પોલીસે ગેરકાયદે પાર્કિંગ બદલ ૧૧,૯૭૪ ગુના નોંધ્યા છે. જેની સામે ૬૦.૦૯ લાખનો દંડ વસુલ્યો છે. ગેરકાયદે પાર્કિંગ બદલ ૩,૩૩૮ વાહનોને ટો કરવામાં આવ્યા છે. જે બદલ ૨૨,૯૪,૭૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જે પૈકી ૨૩૬ ગુના નોંધવામાં આવ્યા છે, જે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૫ હેઠળ નોંધવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમો તોડનાર લોકો સામે ૭૧ ગુના નોંધાયા છે.

    રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહેલ અકસ્માતોને લઈ થોડા દિવસ પહેલા હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતુ કે અમદાવાદ શહેરમાં વાહન ચાલકો હેલ્મેટ પહેરતા જ નથી. વધુમાં હાઈકોર્ટે કહ્યું કે અત્યારે અમદાવાદની સ્થિતિ મુંબઈ જેવી થઈ ગઈ છે. રાત્રે ૩ વાગ્યા સુધી રસ્તાઓમાં મોટી સંખ્યામાં અવર જવર રહે છે. હેલ્મેટ અંગે તથા ટ્રાફિકની સમસ્યા મામલે પોલીસની કામગીરી પર પણ હાઇકોર્ટે સવાલો ઉઠાવ્યા હતા.

    હાઇકોર્ટે ટકોર કરતા કહ્યું હતુ કે હેલ્મેટ વિનાના લોકોને દંડવવામાં આવે છે પરંતુ તેમ છતાં કોઈ હેલ્મેટ પહેરતું જ નથી તેનો શું અર્થ ? હાઈકોર્ટે સમસ્યા અંગે આગામી ૧૫ દિવસમાં ટુ વ્હિલર વાહન ચલાવનાર અને પાછળ બેસનારને બંનેને હેલ્મેટ ફરજિયાત કરવા હુકમ કર્યો હકો. સાથે જ ટ્રાફિક અને રોંગ સાઈડ આવતા વાહનોને કંટ્રોલ કરવાનો આદેશ આપ્યો હતો. જે પછી ટ્રાફિક પોલીસે કરેલી કામગીરીનું સોગંદનામુ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યુ છે.

    ૧ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ સુધી જુદા જુદા ગુનાઓ સામે નોંધેલા કેસ અને દંડ

    સીટ બેલ્ટ વિના ડ્રાઇવિંગ બદલ ૩૩૦૦ કેસ કરવામાં આવ્યા જ્યારે ૧૪,૮૬,૦૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો

    રોંગ લેન ડ્રાઇવિંગ બદલ ૨૦ કેસ કરવામાં આવ્યા ૧૦,૦૦૦ નો દંડ

    ટુ વ્હીલર પર બેથી વધુ લોકો સામે ૨,૯૩૩ કેસ કરવામાં આવ્યા જે પૈકી ૨,૯૯,૬૦૦ દંડ વસૂલ કરાયો

    હેલ્મેટ વિના ૨૮,૦૯૯ કેસ ૧,૩૧,૮૭,૧૦૦ નો દંડ વસુલાયો.

    નો પાર્કિંગ બદલ ૧૫૩૧૨ કેસ જેમાં ૮૩૦૩૭૦૦ દંડ વસૂલ કરાયો

    વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરવા બદલ ૪૮૬ ગુના ૨,૪૩,૫૦૦ દંડ

    રીક્ષામાં ડ્રાઇવર સીટ પર મુસાફરો બેસાડવા બદલ ૨૫૪૮ કેસ કરાયા જેમાં ૧૨,૯૩,૫૦૦ નો દંડ વસૂલાયો

    દિવસ દરમિયાન શહેરમાં ભારે વાહનોના પ્રવેશ બદલ ૩૨૪ કેસ ૧૪,૮૧,૦૦૦ નો દંડ વસૂલ કરાયો

    ફેન્સી નંબર પ્લેટ બદલ ૨૪૫ કેસ જ્યારે ૮૯૭૦૦ નો દંડ વસૂલાયો

    ગાડીમાં ડાર્ક ફિલ્મ ના ઉપયોગ બદલ ૩૭૮ કેસ અને એક વખત ૧,૯૪,૬૦૦ નો દંડ વસૂલાયો

    ભયજનક ડ્રાઇવિંગ બદલ ૧૬૮૮ કેસ અને ૩૪ લાખ ૭૬ હજાર નો દંડ વસૂલ કરાયો

    ઓવર સ્પીડિંગ બદલ ૪૬૫૨ કેસ અને ૧૦૩૮૭૫૦૦ દંડ વસૂલાયો

    રેડ લાઈટ વાયોલેશન બદલ ૩૦,૮૬૮ કેસ ૨૧૨૬૦૭૦૦ દંડ વસૂલાયો

     

    28099 cases Ahmedabad driving without helmet just 15 days
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad ની ગ્રાન્ટેડ શાળાઓમાં 800થી વધુ શિક્ષકો-આચાર્યની ઘટ

    June 5, 2025
    અમદાવાદ

    Ahmedabad માંથી વધુ બે નકલી અધિકારીઓ ઝડપાયા, SP કચેરીમાં પહોંચતાં ભાંડો ફૂટ્યો

    June 5, 2025
    અમદાવાદ

    પોલીસ નિષ્ક્રિય રહેતા લાપતા બાળકોના વાલીઓનો મોટો નિર્ણય, સંગઠિત થઈ ન્યાય માટે લડશે

    June 5, 2025
    અમદાવાદ

    Gujarat Congress માં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, પ્રવક્તા અમિત નાયકે અચાનક રાજીનામું ધર્યું

    June 5, 2025
    અમદાવાદ

    Ahmedabad-Vadodara Expressway પર બે ટ્રક વચ્ચે સામ-સામે ભયંકર ટક્કર બાદ બળીને રાખ

    June 5, 2025
    ગુજરાત

    Gujarat માં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો : એક જ દિવસમાં કોરોનાના ૬૮ કેસ

    May 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.