Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»ગણેશ વિસર્જનના દિવસે Ahmedabad ના આ તમામ માર્ગો બંધ રહેશે,વૈકલ્પિક રૂટની વ્યવસ્થા
    અમદાવાદ

    ગણેશ વિસર્જનના દિવસે Ahmedabad ના આ તમામ માર્ગો બંધ રહેશે,વૈકલ્પિક રૂટની વ્યવસ્થા

    Vikram RavalBy Vikram RavalSeptember 14, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.14

    દેશભરમાં હાલ ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે. 9 દિવસ બાપ્પાની પૂજા-અર્ચના કર્યા બાદ દસમા દિવસે ગજાનંદને વિદાય આપવાની હોય છે. અમદાવાદમાં ગણપતિ વિસર્જન માટે તંત્ર દ્વારા અલગથી વ્યવસ્થા કરવામાં આવે છે. આ દરમિયાન ગણેશ ભક્તો તેમજ સામાન્ય લોકોને તકલીફ ન પડે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે 17 સપ્ટેમ્બરે બપોરના 1 વાગ્યાથી અમુક રસ્તા બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ વૈકલ્પિક રસ્તાની પણ માહિતી આપી છે.

    અમદાવાદમાં સાબરમતી નદીએ કૃત્રિમ કુંડ બનાવીને વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે સાબરમતી નદી સાથે જોડાયેલા ઘણાં મુખ્ય રસ્તા અને બ્રિજને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

    વિસ્તારબંધ રસ્તોવૈકલ્પિક રસ્તો
    જમાલપુર-પાલડી
    એસ.ટી. (ગીતામંદિર) થી જમાલપુર બ્રિજ ઉપર થઈ સરદાર બ્રિજ થઈ પાલડી તરફ અવર-જવર કરી શકાશે નહીં.જમાલપુર અને પાલડીના બ્રિજનો ઉપયોગ કરીને જતા લોકો એસ.ટી (ગીતામંદિર) થી જમાલપુર બ્રિજ નીચે (ચાર રસ્તા) થી જાબી બાજુ બહેરામપુરાથી દાણીલીમડા ચાર રસ્તા થઈ જમણી બાજુ વળીને આંબેડ્કર બ્રિજનો ઉપયોગ કરી શકશે. આંબડેકર બ્રિજ થઈને અંજલિ ચાર રસ્તાથી પાલડી ચાર રસ્તા થઈ આશ્રમ રોડ ઉપર અવર-જવર કરી શકાશે.
    રાયપુર- કાલુપુર
    એસ.ટી (ગીતામંદિર) થી રાયપુર ચાર રસ્તા થઈને સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશનથી ઈનગેટ તરફ અવર-જવર કરી શકાશે નહીં.એસ.ટી થી ભુલાભાઈ ચાર રસ્તાથી કાંકરિયા ચોકી થઈને અપ્સરા સિનેમા ચાર રસ્તાથી પસાર થઈ ઝઘડિયા ઓવરબ્રિજનો ઉપયોગ કરી અનુપમ સિનેમા થઈને ગોમતીપુર રેલવે કોલોની થઈ કાળીદાસ ચાર રસ્તાથી સરસપુર આંબેડકર હોલથી કાલુપુર બ્રિજ થઈ રેલવે સ્ટેશન ઇનગેટ તથા નરોડા બાજુ અવર-જવર કરી શકાશે.
    સારંગપુર
    કામદાર મેદાન ચાર રસ્તાથી સારંગપુર ઓવરબ્રિજ થઈને સારંગપુર સર્કલ સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે.કામદાર મેદાન ચાર રસ્તાથી સાચારતોરા કબ્રસ્તાન થઈને આર.સી ટેક્નિકલ હાઇસ્કુલ થઈ ઈટવાડા સર્કલ કાલુપુર તરફ તથા કામદાર મેદાન ચાર રસ્તાથી રખિયાલ ચાર રસ્તાથી જમણી બાજુવાળી સુખરામ નગર પાણીની ટાંકી થઈ અનુપમ સિનેમા થઈ દેડકી ગાર્ડન ચાર રસ્તાથી અવર-જવર કરી શકાશે.
    દિલ્હી દરવાજા
    દિલ્હી દરવાજાથી નમસ્તે સર્કલથી પોલીસ કમિશનરની કચેરીથી કેન્દ્રીય વિદ્યાલય કટથી ડાબી બાજુ વળી તાવડીપુરા પોલીસ લાઇનથી દધિચિ બ્રિજ સુધીનો માર્ગ વાહનોની અવર-જવર બંધ રહેશે.દિલ્હી દરવાજાથી દરિયાપુર સર્કલથી ઈદગાહ સર્કલથી બાબુ જગજીવનરામ બ્રિજ થઈ ગિરધરનગર સર્કલથી મહારાજ પ્રજ્ઞનસ્વામી બ્રિજ નીચેથી અંડરબ્રિજ સર્કલથી અવર-જવર કરી શકાશે.
    દધિચિ બ્રિજ
    દિલ્હી દરવાજાથી લીમડા ચોકથી લીથો પ્રેસથી હનુમાનપુરા કટથી દધિચિ બ્રિજ સુધીનો માર્ગ અવર-જવર માટે બંધ રહેશે.દિલ્હી દરવાજાથી શાહપુર ચાર રસ્તાથી શંકરભુવન ત્રણ રસ્તાથી ગાંધીબ્રિજ થઈને ઇન્કમટેક્સથી અવર-જવર કરી શકશે.
    રિવરફ્રન્ટ પશ્ચિમ
    વાડજ સ્મશાન ગૃહ કટથી શરૂ થતો પશ્ચિમનો આંબેડકર બ્રિજ નીચેનો રિવફ્રન્ટનો રસ્તો અવર-જવર માટે બંધ રહેશે.વાડજ સ્મશાન ગૃહ કટથી વાડજ સર્કલ થઈ ઉસ્માનપુરા ચાર રસ્તા થઈને ઇન્કમ ટેક્સ ઓવર બ્રિજ મધ્ય ભાગ થઈને બાટા શો રૂમ ચાર રસ્તા થઈ ડિલાઇટ ચાર રસ્તા અને નહેરૂ બ્રિજ ચાર રસ્તાથી ટાઉન હોલ ચાર રસ્તાથી પાલડી ચાર રસ્તાથી મહાલક્ષ્મી પાંચ રસ્તા થઈ અંજલી ઓવર બ્રિજ મધ્ય ભાગથી અવર-જવર કરી શકાશે.
    રિવરફ્રન્ટ પૂર્વ
    પિકનિક હાઉસ રિવરફ્રન્ટથી શરૂ થતો પૂર્વનો આંબેડકર બ્રિજ નીચે સુધીનો રિવરફ્રન્ટ જતો-આવતો રોડ વાહનો માટે પ્રતિબંધિત રહેશે.ડફનાળા ચાર રસ્તા થઈને શાહીબાગ અંડર બ્રિજથી નમસ્તે સર્કલ છઈ દિલ્હી દરવાજાથી મિરઝાપુર રોડથી વીજળીઘર તેમજ લાલ દરવાજા રોડથી અવર-જવર કરી શકાશે.
    અમદાવાદ પોલીસે આપી જાણકારી

    અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડીને લોકોને આ વિશે માહિતી આપી છે. જેનાથી ગણેશે વિસર્જનના દિવસે લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં હેરાન થવાનો વારો ન આવે.

    આ વિસ્તારને નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયા

    જાહેરનમામાં ટ્રાફિક પોલીસે જણાવ્યું છે કે, પ્રતિબંધિત કરેલા તથા ટ્રાફિક માટે ડાયવર્ટ કરેલાં તમામ માર્ગો ઉપર કોઈપણ પ્રકારનું વાહન પાર્કિંગ કરી શકાશે નહીં. આ તમામ રસ્તાને નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે.

    Ahmedabad Ahmedabad-Traffic-Police Ganesh-Visarjan Traffic-Police
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad ની ગ્રાન્ટેડ શાળાઓમાં 800થી વધુ શિક્ષકો-આચાર્યની ઘટ

    June 5, 2025
    અમદાવાદ

    Ahmedabad માંથી વધુ બે નકલી અધિકારીઓ ઝડપાયા, SP કચેરીમાં પહોંચતાં ભાંડો ફૂટ્યો

    June 5, 2025
    અમદાવાદ

    પોલીસ નિષ્ક્રિય રહેતા લાપતા બાળકોના વાલીઓનો મોટો નિર્ણય, સંગઠિત થઈ ન્યાય માટે લડશે

    June 5, 2025
    અમદાવાદ

    Gujarat Congress માં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, પ્રવક્તા અમિત નાયકે અચાનક રાજીનામું ધર્યું

    June 5, 2025
    અમદાવાદ

    Ahmedabad-Vadodara Expressway પર બે ટ્રક વચ્ચે સામ-સામે ભયંકર ટક્કર બાદ બળીને રાખ

    June 5, 2025
    ગુજરાત

    Gujarat માં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો : એક જ દિવસમાં કોરોનાના ૬૮ કેસ

    May 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.