Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah
    • જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે
    • Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો
    • કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો
    • Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી
    • ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા
    • હવામાં ૩૦૦ ફુટ નીચે ઉતરી જનારી ફ્લાઇટના મુખ્ય પાયલટે ગાંજો પીધો હતો : રિપોર્ટ
    • Noida International Airport માં થોડાક જ વરસાદમાં પાણી ભરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarમાં કચરા કોન્ટ્રાક્ટમાં ગેરરીતિના આક્ષેપ, ગાડીઓમાં ભંગાર-માટી ભરી વજન વધાર્યાનો દાવો
    જામનગર

    Jamnagarમાં કચરા કોન્ટ્રાક્ટમાં ગેરરીતિના આક્ષેપ, ગાડીઓમાં ભંગાર-માટી ભરી વજન વધાર્યાનો દાવો

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2026Updated:August 12, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar,તા.૧૧

    Jamnagar મહાનગરપાલિકાના ડોર-ટુ-ડોર કચરા કલેક્શનના કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે. શાસક પક્ષના ભાજપના કોર્પોરેટર અને સેનિટેશન સમિતિના વાઇસ ચેરમેન પ્રકાશભાઈ રાઠોડે ૮ ઓગસ્ટે સવારે સરપ્રાઈઝ ચેકિંગ કરતાં કચરાની ગાડીઓમાં કચરાની જગ્યાએ ભંગાર, કેરણ અને માટી ભરીને વજન વધારવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો છે. મુરલીધર વે બ્રિજ નજીક હાપા માર્કેટિંગ યાર્ડ પાસે કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન ગાડીઓની તપાસ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાના ફોટોગ્રાફ્સ અને વીડિયો પણ લેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

    જામનગર મનપા દ્વારા શહેરના અલગ-અલગ વોર્ડમાં ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરવા માટે ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટ હેઠળ કચરાના વજનના આધારે બિલિંગ કરવામાં આવે છે.આક્ષેપ મુજબ, કચરાની ગાડીઓમાં વજન વધારવા માટે ગાડીનો એક ભાગ ખાલી રાખવામાં આવતો હતો અને બીજા ભાગમાં ભંગાર, કેરણ તથા માટી ભરવામાં આવતી હતી. આ રીતે કચરાનું વજન વધારે દર્શાવીને બિલિંગમાં ગેરરીતિ કરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

    મળતી માહિતી મુજબ, મનપાના વોર્ડ ૧થી ૮ માટે ‘ઓમ સ્વચ્છતા એજન્સી’ને કચરો એકત્રિત કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જ્યારે વોર્ડ ૯થી ૧૬ માટે ‘ગુજરાત કામદાર સહકારી લી. વતી પરમેનન્ટ સોલ્યુશન સર્વિસ’ને જવાબદારી સોંપવામાં આવી છે.ચેકિંગ દરમિયાન આ એજન્સીઓ સાથે સંકળાયેલી ગાડીઓના વજન અને તેમાં રહેલા સામાન અંગે સવાલો ઊભા થયા છે.

    આ મામલે માત્ર ગાડીઓમાં વજન વધારવા પૂરતો જ સવાલ નથી, પરંતુ વજન માપવાની પ્રક્રિયા અંગે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.એક એજન્સી મુરલીધર વે બ્રિજ નજીક વજન કરાવતી હોવાનો અને બીજી એજન્સી પોતાના ખાનગી કાંટા પર વજન દર્શાવતી હોવાનો આક્ષેપ છે. મનપાની સોલિડ વેસ્ટ શાખાના અધિકારીઓ દ્વારા સ્થળ પર નિયમિત ચકાસણી કરવામાં આવતી નથી અને યોગ્ય તપાસ વિના બિલ મંજૂર કરવામાં આવતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.આ સમગ્ર પ્રક્રિયામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત છે કે કેમ તે અંગે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે.

    જામનગરના વોર્ડ નંબર ૧૧માં ગુલાબનગર નજીક આવેલા ડમ્પિંગ પોઈન્ટની સ્થિતિ અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સમયસર કચરો ઉપાડવામાં ન આવતા અહીં કચરાના મોટા ઢગલા જોવા મળે છે.કચરાના ઢગલાને કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ અને અસ્વચ્છતા ફેલાવાની સાથે સ્થાનિકોના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

    ડમ્પિંગ પોઈન્ટ પર ખુલ્લામાં પડેલા કચરામાં પ્લાસ્ટિક સહિતની વસ્તુઓ હોવાના કારણે ગૌવંશ તેને ખાઈ લેતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિકોનો દાવો છે કે પ્લાસ્ટિક ખાવાના કારણે ગૌવંશના મોતના બનાવો પણ સામે આવી રહ્યા છે.આ મુદ્દે કચરાના યોગ્ય નિકાલ અને ડમ્પિંગ પોઈન્ટને તાત્કાલિક ખસેડવાની માંગ કરવામાં આવી છે.

    ગેરરીતિના આક્ષેપો બાદ બંને કોન્ટ્રાક્ટ એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ટેન્ડરની શરતોનો ભંગ સાબિત થાય તો બંને એજન્સીઓના કોન્ટ્રાક્ટ રદ કરીને તેમને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી છે.સાથે જ સમગ્ર મામલાની વિજિલન્સ મારફતે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે તેવી માંગ છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: ન્યુ રાણીપમાં ફ્લેટમાં જુગારધામ ઝડપાયું, ૮ ઝડપાયા; રૂ.૩૮.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article ડીઝલમાં Ethanol Blending પર સરકારે માર્યો બ્રેક
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    રાજ્યમાં બીજા નંબર સાથે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્કના સર્વેમાં જામનગરની મેડિકલ કોલેજને ૪૭મુ સ્થાન મળ્યુ

    August 12, 2026
    જામનગર

    Jamnagar: યુવતી સાથે બે શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

    August 12, 2026
    જામનગર

    Jamnagar: મોટી ખાવડીમાં રોઝલીના સ્પામાં દારૂની બોટલ મળી આવતાં મેનેજરની અટકાયત

    August 12, 2026
    જામનગર

    Jamnagar: વિકાસને વેગ આપવા રાજ્ય સરકારની રૂ. ૧૦૫ કરોડની ફાળવણી

    August 12, 2026
    જામનગર

    Jamnagar: ઉછીના રૂપિયા માંગતા યુવક પર ઝાડની ડાળથી હુમલો

    August 12, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક ખૂંટિયાએ ઢીક મારતાં ઓડિશાના શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ

    August 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,610
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,640
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹230,890
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-08-2026 02:25
    Categories
    Latest News

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026

    કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો

    August 12, 2026

    Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી

    August 12, 2026

    ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા

    August 12, 2026
    Search
    Main News

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026

    કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો

    August 12, 2026

    Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી

    August 12, 2026

    ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા

    August 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.