Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendaranagar : ચોટીલા ઘાંચીવાડ વિસ્તારમાં બાઇકમાં ગાંજાની હેરાફેરી કરતી ત્રિપુટી ઝડપાઇ

    May 2, 2026

    Surendaranagar : ગઢડા-કચ્છ રૂટની એસ.ટી. બસનાં ડ્રાઇવર પર ચાર શખ્સોનો હુમલો

    May 2, 2026

    Surendaranagar : સબ જેલમાંથી સાયબર ક્રાઈમ ગુનાના આરોપી પાસેથી મોબાઈલ પકડાયો

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendaranagar : ચોટીલા ઘાંચીવાડ વિસ્તારમાં બાઇકમાં ગાંજાની હેરાફેરી કરતી ત્રિપુટી ઝડપાઇ
    • Surendaranagar : ગઢડા-કચ્છ રૂટની એસ.ટી. બસનાં ડ્રાઇવર પર ચાર શખ્સોનો હુમલો
    • Surendaranagar : સબ જેલમાંથી સાયબર ક્રાઈમ ગુનાના આરોપી પાસેથી મોબાઈલ પકડાયો
    • Surendaranagar : ભૂંડ પકડવાની જૂની અદાવતમાં બે પક્ષો વચ્ચે સશસ્ત્ર હુમલો,5 ઘાયલ
    • Ahmedabad ની ઝાયડસ હોસ્પિટલ દ્વારા “સ્વાસ્થ્યની સરગમ મણકાનો રણકાર” કાર્યક્રમનું આયોજન
    • Mundra ની Adani Public School ની ૨૫ વર્ષની સફરની ડૉ. પ્રીતિ અદાણીએ રંગદર્શી ઉજવણી કરી
    • ૧૫૦૦ મહિલાઓનો આધારસ્થંભ બનવા ડૉ.પ્રીતિ અદાણીનું સ્વાભિમાન વિઝન મધ્ય પ્રદેશના આંગણે પહોંચ્યું
    • નાણા વર્ષ-૨૬માં Adani Ports ની આવક લક્ષિત માર્ગદર્શનથી ૨૫%વધી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»America માં જમીનની 200 ફૂટ નીચે અતિ આધુનિક હાઇ-ટેક બંકરો બનશે
    આંતરરાષ્ટ્રીય

    America માં જમીનની 200 ફૂટ નીચે અતિ આધુનિક હાઇ-ટેક બંકરો બનશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 29, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New York,તા.29

    અમેરિકાની એક કંપનીએ જમીનની 200 ફીટ નીચે એવા બંકર બનાવવાનો પ્લાન તૈયાર કર્યો છે. જેમાં મોતથી બચવા માટે લોકો રહી શકશે, કોઇ આફત વખતે આ ઘર ખરીદનારા લોકો એમાં જઇને રહી શકશે અને પોતાને બચાવી શકશે. આ બંકરોમાં પરમાણુ હુમલા અને ઇલેકટ્રોમેગ્નેટિક પલ્સિસ જેવા ખરતાથી પણ બચી શકાશે. બંકરના આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 300 મીલીયન ડોલર (આશરે 2590 કરોડ રૂપિયા) ધારવામાં આવ્યો છે. જેમાં એક ઘરની કિંમત 20 મિલીયન ડોલર (આશરે 172 કરોડ રૂપિયા) રહેશે.

    આ બંકરો આલીશાન મહેલથી ઓછા નહીં હોય. એમાં વાઇટ હાઉસ સ્તરની સ્કિયોરીટી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવઓશે. એમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત મેડિકલ સુવિધા અને રોબોટિક સ્ટાફ ઉપલબ્ધ હશે. 2026માં પહેલું બંકર હાઉસ વર્જિનિયામાં ખોલવામાં આવશે. પહેલા અમેરિકાના તમામ મોટા શહેરોમાં આ બંકર બનાવવામાં આવશે અને પછી દુનિયાભરના 1000 શહેરોમાં આવા બંકર બનાવવાની યોજના કંપનીએ ઘડી કાઢી છે.

    વર્જિનિયાસ્થિત સ્ટ્રેટેજિક્લી આર્મ્ડ એન્ડ ફોર્ટિફાઇડ એન્વાયર્નમેન્ટ્સ નામની કંપનીએ આ યોજના બનાવી છે. બંકરોમાં પ્રાઇવસી અને સુરક્ષા સામેલ હશે. એમાં ભોજન અને વેલ્ફેર પ્રોગ્રામ પણ ઉપલબ્ધ હશે. પહેલા બંદરો વર્જિનિયાના 625 ધનવાન લોકો માટે બનાવવામાં આવી રહ્યા છે. બંકરોમાં શાહી અને સ્વાદિષ્ટ ખાવાનું મળશે. એમાં એક ઇન્ડોર સ્વિમિંગ પુલ, કોલ્ડ પ્લંજ સેન્ટર, બોલિંગ એલી અને ક્લાઇમ્બિંગ વોલ જેવી હાઇ-ફાઇ સુવિધા રહેશે. અહીં રહેનારા લોકો માટે 2000 ચોરસ સ્કવેર ફીટના સ્વીટ્સ અને અન્ડરગ્રાઉન્ડ પેન્ટહાઉસ પણ મળશે. 20 હજાર સ્કવેર ફીટમાં ફેલાયેલાં હશે.

    આ ઘર જમીનની ઉપર એક ફ્લોરના હશે પણ જમીનની નીચે 200 ફીટ ઉંડે હશે અને એમાં હાઇટેક લિફટ ફીટ કરવામાં આવશે જે થોડી મિનિટોમાં બહારની દુનિયામાં લાવી શકાશે. અહીં લાગનારી લાઇટ પેનોરેમિક વ્યુ આપશે.

    America
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Pakistanમાં પેટ્રોલ-ડીઝલ ૪00ને પાર પહોચ્યું

    May 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistanમાં એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર

    May 1, 2026
    મુખ્ય સમાચાર

    Americaથી આવશે અબજો ડોલર: ૧૧ મેથી ટેરિફ રિફંડ

    May 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    Americaએ Israel મોકલ્યા ૬૫૦૦ ટન વિસ્ફોટક

    May 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran Warને કારણે Pakistanની સ્થિતિ ભયાનક: PM Shahbaz Sharif

    May 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    Nepalમાં અકસ્માતઃ જીપ ૭૦૦ મીટર ઊંડી ખાડીમાં પડી, ૨૦ લોકોના મોત

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendaranagar : ચોટીલા ઘાંચીવાડ વિસ્તારમાં બાઇકમાં ગાંજાની હેરાફેરી કરતી ત્રિપુટી ઝડપાઇ

    May 2, 2026

    Surendaranagar : ગઢડા-કચ્છ રૂટની એસ.ટી. બસનાં ડ્રાઇવર પર ચાર શખ્સોનો હુમલો

    May 2, 2026

    Surendaranagar : સબ જેલમાંથી સાયબર ક્રાઈમ ગુનાના આરોપી પાસેથી મોબાઈલ પકડાયો

    May 2, 2026

    Surendaranagar : ભૂંડ પકડવાની જૂની અદાવતમાં બે પક્ષો વચ્ચે સશસ્ત્ર હુમલો,5 ઘાયલ

    May 2, 2026

    Ahmedabad ની ઝાયડસ હોસ્પિટલ દ્વારા “સ્વાસ્થ્યની સરગમ મણકાનો રણકાર” કાર્યક્રમનું આયોજન

    May 2, 2026

    Mundra ની Adani Public School ની ૨૫ વર્ષની સફરની ડૉ. પ્રીતિ અદાણીએ રંગદર્શી ઉજવણી કરી

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendaranagar : ચોટીલા ઘાંચીવાડ વિસ્તારમાં બાઇકમાં ગાંજાની હેરાફેરી કરતી ત્રિપુટી ઝડપાઇ

    May 2, 2026

    Surendaranagar : ગઢડા-કચ્છ રૂટની એસ.ટી. બસનાં ડ્રાઇવર પર ચાર શખ્સોનો હુમલો

    May 2, 2026

    Surendaranagar : સબ જેલમાંથી સાયબર ક્રાઈમ ગુનાના આરોપી પાસેથી મોબાઈલ પકડાયો

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.