Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભાજપના ચાવાળા બેન જીતશે, કે AAP નો ઉમેદવાર બાજી મારશે?

    April 18, 2026

    તંત્રી લેખ…ખતરનાક રીતે વિભાજિત વિશ્વ

    April 18, 2026

    Shefali Shah એકતા કપૂર સાથે ‘કોકે’માં કામ કરશે

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભાજપના ચાવાળા બેન જીતશે, કે AAP નો ઉમેદવાર બાજી મારશે?
    • તંત્રી લેખ…ખતરનાક રીતે વિભાજિત વિશ્વ
    • Shefali Shah એકતા કપૂર સાથે ‘કોકે’માં કામ કરશે
    • ભણસાલીની ‘Love and War’ હવે ૨૧ જાન્યુઆરીએ રિલીઝ થશે
    • Ayushmann and Sara ‘ઉડતા તીર’માં એકસાથે જોવા મળશે
    • Dhandhuka માં  ભરવાડ યુવકની કરપીણ હત્યા બાદ ટોળાએ દુકાનમાં આગચંપી કરી,કરફ્યૂ જાહેર
    • માર્વેલની ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ ક્રિસમસ વેકેશનમાં જોવા મળશે
    • અક્ષય કુમારની ફિલ્મ ‘Gorkha’ પડતી મુકાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»America હવે Moon નહી Mars Mission છેડશે: Elon Musk
    આંતરરાષ્ટ્રીય

    America હવે Moon નહી Mars Mission છેડશે: Elon Musk

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 21, 2025Updated:February 21, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.21

    Americaમાં Donald Trumpના શાસનમાં તેમના ખાસ મિત્ર તથા અબજોપતિ Elon Muskની અસર દેખાઈ રહી છે અને ખાસ કરીને વિદેશ મદદથી Americaએ વહીવટીતંત્રમાં છટણી સહિતના મુદે Muskના નિર્ણયો વિવાદ પણ જગાવી રહ્યા છે.

    તો હવે Americaના ભવિષ્યના અવકાશી પ્રોગ્રામમાં ફરી એક વખત Moon પર સામાન્ય અવકાશયાન ઉતારવાના આગળ વધી રહેલા ‘NASA’ના પ્રોગ્રામને હવે પડતો મુકીને Mars Mission ચાલુ કરવા Trump જણાવે તેવા સંકેત છે અને તેની સૌ પ્રથમ અસર Boing -કંપનીના Moon પર જનારા અવકાશયાન પ્રોજેકટવાળી કંપનીએ સેંકડોની છટણીના આદેશ પણ અપાયા છે.

    NASAએ આ પ્રોજેકટ સાથે લાંબા સમયથી સંકળાયેલા તેના વહીવટદાર જીમ ફ્રીને પણ નિવૃતિ આપી દીધી છે અને 60 વર્ષથી NASA સાથે જોડાયેલા આ સિનીયર અધિકારીની નિવૃતિ માટે પણ કોઈ કારણ અપાયુ નથી.

    તેઓ Moon પર વધુ એક માનવ મિશન- થોડા દિવસો ત્યાં અવકાશયાત્રીઓ વિતાવીને પરત આવે તે પ્રોજેકટના મોટા હિમાયતી હતા અને તે અનુભવ પરત Mars પર માનવ મોકલવા માટેની ભૂમિકા તૈયાર કરવાના હતો. Donald Trumpની પ્રથમ ટર્મમાં તેઓએ જ આ પ્રોજેકટ માટે મંજુરી મેળવી હતી.

    પણ હવે Elon Musk અને તેની કંપની Space X Mars પર માનવ મોકલવા સહિતના અભિયાન માટે આગળ ધપી રહ્યા છે અને NASAના વડા તરીકે M uskના નજીકના ગણાતા જેરાલ્ડ ઈસાકમેનને પસંદ કર્યા છે.

    જેરાલ્ડ અગાઉ બે વખત Space X મારફત અવકાશમાં જઈ ચૂકયા છે તેમાં ખાનગી એસ્ટ્રોનો તરીકે પ્રખ્યાત છે અને ઈ-પેમેન્ટ સીસ્ટમના માંધાતા તથા અબજોપતિ છે.

    America Donald Trump Elon Musk Mars Mars MIssion Moon nasa
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Dhandhuka માં  ભરવાડ યુવકની કરપીણ હત્યા બાદ ટોળાએ દુકાનમાં આગચંપી કરી,કરફ્યૂ જાહેર

    April 18, 2026
    અન્ય રાજ્યો

    IIT Kharagpurમાં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026
    અન્ય રાજ્યો

    Hyderabadમાં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી: ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026
    રાષ્ટ્રીય

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં નિર્ણય

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    ‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં Iranએ કહ્યું: હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે

    April 18, 2026
    રાષ્ટ્રીય

    વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: PM મોદી

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભાજપના ચાવાળા બેન જીતશે, કે AAP નો ઉમેદવાર બાજી મારશે?

    April 18, 2026

    તંત્રી લેખ…ખતરનાક રીતે વિભાજિત વિશ્વ

    April 18, 2026

    Shefali Shah એકતા કપૂર સાથે ‘કોકે’માં કામ કરશે

    April 18, 2026

    ભણસાલીની ‘Love and War’ હવે ૨૧ જાન્યુઆરીએ રિલીઝ થશે

    April 18, 2026

    Ayushmann and Sara ‘ઉડતા તીર’માં એકસાથે જોવા મળશે

    April 18, 2026

    Dhandhuka માં  ભરવાડ યુવકની કરપીણ હત્યા બાદ ટોળાએ દુકાનમાં આગચંપી કરી,કરફ્યૂ જાહેર

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભાજપના ચાવાળા બેન જીતશે, કે AAP નો ઉમેદવાર બાજી મારશે?

    April 18, 2026

    તંત્રી લેખ…ખતરનાક રીતે વિભાજિત વિશ્વ

    April 18, 2026

    Shefali Shah એકતા કપૂર સાથે ‘કોકે’માં કામ કરશે

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.