Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું, ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા
    • Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું, ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું
    • Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત
    • Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ઘરે ફિનાઇલ પીધું
    • Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ
    • Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા
    • Ahmedabad: ચા ઉદ્યોગમાં વ્યવસાયથી આગળ મૂલ્યોનો વારસો રચનાર દિગ્ગજ પીયૂષભાઈ દેસાઈની ચિરવિદાય
    • Amreli: પશુઓને બચાવવાં માટે સિંહણ સામે બાથ ભીડવા ઊભો રહી ગયો માલધારી!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»એક્શન વગર સની દેઓલની ‘Bantwara 1947’ને બ્લોકબસ્ટર બનાવશે
    મનોરંજન

    એક્શન વગર સની દેઓલની ‘Bantwara 1947’ને બ્લોકબસ્ટર બનાવશે

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026Updated:August 5, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.05

    બોલિવૂડના દમદાર અભિનેતા સની દેઓલ આ વર્ષની તેની ત્રીજી ફિલ્મ સાથે થિયેટર્સમાં ધમાકો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 14 Augustના રોજ સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બંટવારા 1947’ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. બોક્સ ઓફિસ પર તેની સીધી ટક્કર ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘આવારાપન 2’ સાથે થશે. બંને ફિલ્મો વચ્ચે મોટો ક્લેશ જોવા મળશે અને બંને પક્ષે ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.
    રાજકુમાર સંતોષીના નિર્દેશનમાં અને આમીર ખાન પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ‘બંટવારા 1947’માં સની દેઓલ ઉપરાંત પ્રીતિ ઝિન્ટા, શબાના આઝમી, કરણ દેઓલ, અલી ફઝલ અને અભિમન્યુ સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર અત્યંત દમદાર રહ્યું છે. ખાસ કરીને આ વખતે સની દેઓલ પોતાની જૂની ફિલ્મોથી અલગ એક મુસ્લિમ પાત્ર ભજવી રહ્યો છે, જે આ સમગ્ર ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે. આ ફિલ્મ માટે પોઝિટિવ પરિબળો તેને બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર બનાવી શકે છે, તે નીચે મુજબ છે.

    અત્યાર સુધી બોલિવૂડ અને સની દેઓલની ફિલ્મો પર વારંવાર વિલન તરીકે મુસ્લિમ પાત્ર બતાવવાનો આરોપ લાગતો રહ્યો છે. પરંતુ આ વખતે મેકર્સે મોટો ફેરફાર કર્યો છે. સની દેઓલ પોતે એક મુસ્લિમ પાત્ર ભજવી રહ્યા છે, જે એક હિન્દુ મહિલાના હક અને રક્ષણ માટે પોતાના જ લોકો સામે લડતો જોવા મળશે. સની દેઓલ કોઈ પણ રોલમાં હોય, પરંતુ જ્યારે વાત માતા કે સ્ત્રીના સન્માનની આવે ત્યારે તેનું પાત્ર અનોખા અંદાજમાં ઉભરી આવે છે.

    સની દેઓલની ફિલ્મોની ઓળખ તેના પાવરફુલ ડાયલોગ્સ હોય છે. ‘બંટવારા 1947’ના ટ્રેલરમાં પણ સની દેઓલના મોઢેથી બોલાયેલા ડાયલોગ્સ થિયેટરમાં પ્રાણ પૂરી દે તેવા છે. તે વિરોધીઓ સામે અને માતાના રક્ષણ માટે જે સંવાદો બોલે છે, તે તેના આ નવા મુસ્લિમ પાત્ર પર ખૂબ જ સૂટ થઈ રહ્યા છે.

    ફિલ્મમાં મુખ્ય હીરો સની દેઓલ હોવા છતાં આખી વાર્તાનું કેન્દ્રબિંદુ એક હિન્દુ મહિલા છે. આ એક એવી મહિલાની ભાવુક વાર્તા છે જે ભાગલા વખતે પોતાનું ઘર છોડીને જવા માગતી નથી, અને તે ઘર હવે સની દેઓલના પાત્રને મળ્યું છે. આ ફિલ્મમાં બે અલગ અલગ ધર્મો વચ્ચેનો એક અત્યંત સુંદર અને ભાવનાત્મક સંબંધ બતાવવામાં આવ્યો છે.આ ફિલ્મ માટે રોલ રિવર્સ યુએસપી સાબિત થઈ શકે છે. વાસ્તવિક જીવનમાં મુસ્લિમ ધરાવતા શબાના આઝમી આ ફિલ્મમાં એક હિન્દુ મહિલાનો રોલ કરી રહ્યા છે, જ્યારે સની પાજી હિન્દુ હોવા છતાં મુસ્લિમ પાત્ર ભજવી રહ્યા છે. મેકર્સે કરેલો આ રોલ રિવર્સ દર્શકો માટે ખૂબ જ સરપ્રાઈઝિંગ અને રસપ્રદ સાબિત થઈ રહ્યો છે.’બંટવારા 1947’માં માત્ર ધડાધડ એક્શન જ જોવા નહીં મળે, પરંતુ તેમાં ઊંડો ઈમોશનલ એંગલ પણ વણાયેલો છે. આ ભાવનાત્મક કારણોસર જ સની દેઓલ દુશ્મનો સામે લડતા નજરે પડશે. ફિલ્મમાં એક્શન અને ઈમોશન વચ્ચેનું સંતુલન તેને દરેક વર્ગના દર્શકો માટે ખાસ બનાવે છે.

    Bantwara 1947 Sunny-Deol
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleરિયાલિટી શો ‘એલાયન્સ’માં Salman Khan પોતાના ભાઈ Sohail Khanના છૂટાછેડા પર ભાવુક થયો
    Next Article ‘ગજની’ના વિલન Pradeep Rawatનું બ્લડ કેન્સરથી નિધન, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    મરાઠી ફિલ્મ ’Gondhal’ને ૨૦૨૭ના ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી

    September 18, 2026
    મનોરંજન

    કામમાંથી નિવૃત્ત લેવાનો હમણાં તો કોઈ વિચાર નથી: Amitabh Bachchan

    September 18, 2026
    મનોરંજન

    Alia Bhattએ મહેશ ભટ્ટ સાથેની બાળપણની રમુજી યાદ કરી શેર

    September 18, 2026
    મનોરંજન

    Rashmika Mandanna બનશે એમ.એસ. સુબ્બુલક્ષ્મી

    September 18, 2026
    મનોરંજન

    Samantha Ruth Prabhuએ પતિ રાજ નિદિમોરુ સાથે પરંપરાગત ‘સીમંતમ’ વિધિ કરી

    September 18, 2026
    મનોરંજન

    Prabhasની ‘ફૌજી’ હવે ફેબ્રુઆરી ૨૦૨૭માં રિલીઝ થાય એવી શક્યતા

    September 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,460
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-09-2026 16:17
    Categories
    Latest News

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું, ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026

    Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ઘરે ફિનાઇલ પીધું

    September 18, 2026

    Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ

    September 18, 2026

    Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા

    September 18, 2026
    Search
    Main News

    Asian Games: શૂટર મનુ ભાકર ભારતના ધ્વજધારકોમાંના એક હશે

    September 18, 2026

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026

    Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

    September 18, 2026

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું, ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.