Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 03 જૂનનું રાશિફળ
    • Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 
    • Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
    • પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!
    • Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 
    • યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?
    • Rajkot ફરસાણના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત 
    • Rajkot શાપરની સાઇનિંગ કંપનીમાં ૨૦ ફૂટ ઊંચાઈએથી પટકાતાં શ્રમિકનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Uttar Pradesh સહિતના રાજયોમાં વિધાનસભા ચૂંટણી વહેલી કરી દેવાશે
    રાષ્ટ્રીય

    Uttar Pradesh સહિતના રાજયોમાં વિધાનસભા ચૂંટણી વહેલી કરી દેવાશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 2, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.2
    દેશમાં એક તરફ હાલ વસતી ગણતરીના પ્રથમ તબકકામાં ઘર ગણતરી શરૂ થઈ છે અને લોકો પાસે કેવા ઘર છે, કેવી સુવિધા છે અને કેટલા લોકો રહે છે તે તમામ માહિતી મેળવાઈ રહી છે જયારે બીજા તબકકામાં વસ્તીગણતરીમાં કુલ પરિવારની ગણતરી થશે.

    તે આગામી વર્ષથી શરૂ થશે જે દેશભરમાં 2011 પછીની સૌથી મોટી કવાયત હશે અને તેના આંકડાઓ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. કારણ કે 2029થી એક દેશ એક ચુંટણી અને તે પુર્વે નવા સીમાંકન સહિતની યોજનાઓમાં સરકાર આગળ વધી રહી છે તે વચ્ચે એવી ચર્ચા છે કે આગામી વર્ષે જે રાજયો ચુંટણીમાં જઈ રહ્યા છે ત્યાં તેના નિશ્ચિત સમય કરતા વહેલી ચુંટણીઓ યોજાય તો આશ્ચર્ય થશે નહી.

    ખાસ કરીને ઉતરપ્રદેશ, પંજાબ, ગોવા, ઉતરાખંડ, મણીપુર ઉપરાંત આગામી વર્ષે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં પણ ચુંટણીઓ યોજાઈ રહી છે અને તે સમયે જ જનગણનાની કાર્યવાહી પણ શરુ હશે.

    અલગ અલગ રાજયોની વિધાનસભાઓની મુદત પુરી થઈ રહી છે અને તેમાં ગોવામાં આગામી વર્ષે 14 માર્ચ, મણીપુરમાં પણ 13 માર્ચ, પંજાબમાં 16 માર્ચ, ઉતરાખંડમાં 28 માર્ચ, ઉતરપ્રદેશમાં 22 મે, ગુજરાતમાં 11 ડિસેમ્બર, હિમાચલમાં 11 ડિસેમ્બરના વિધાનસભાની મુદત પુરી થાય છે.

    તેથી માનવામાં આવે છે કે આગામી વર્ષે જે રાજયોમાં પ્રથમ છ મહિનામાં વિધાનસભા ડયુ છે ત્યાં કદાચ આ વર્ષના અંત સુધીમાં ચુંટણીઓ યોજાઈ શકે છે. જેથી આગામી વર્ષે પ્રારંભમાં વહીવટીતંત્ર પર જનગણનાનું દબાણ પણ રહે નહી.

    કારણ કે વસ્તીગણતરીના આધારે લોકસભા અને વિધાનસભાની સીમાંકનની પ્રક્રિયા થનાર છે. ખાસ કરીને આ અંગે જે રીતે ભાજપ તૈયારી કરી રહ્યું છે તેથી અન્ય પક્ષો પણ સાવધ થઈ ગયા છે.

    assembly elections Uttar Pradesh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    દેશમાં UPI નો ડિજિટલ ડંકો, મેમાં ૩૦ લાખ કરોડથી વધુની લેવડદેવડ થઇ

    June 2, 2026
    અન્ય રાજ્યો

    Uttar Pradesh માં હશે પાવાગઢ, ફાઝિલનગરનું નામ બદલશે CM યોગી

    June 2, 2026
    રાષ્ટ્રીય

    કોર્ટે 5 આરોપીઓના જામીન ફગાવ્યા, ૧૫ જૂન સુધી જ્યુડિશિયલ કસ્ટડી લંબાવી

    June 2, 2026
    રાષ્ટ્રીય

    Srinagar Airport ને ૧થી ૧૫ ઓક્ટોબર સુધી બંધ રાખવા આદેશ

    June 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    Malaysia એ ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે Facebook, Insta અને TikTko પર પ્રતિબંધ

    June 2, 2026
    રાષ્ટ્રીય

    Canada સરકારે ભારતીયોને સુપર વિઝામાં આપી રાહત

    June 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026

    પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!

    June 2, 2026

    Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 

    June 2, 2026

    યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?

    June 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.