Author: Vikram Raval

Morbi,તા.19 પતિ સહીત ત્રણ સાસરિયાઓ વિરુદ્ધ મરવા મજબુર કર્યાની ફરિયાદ ટંકારામાં રહેતી પરિણીતાના પતિને વિદેશ અભ્યાસ માટે પાંચ લાખની જરૂરત હોવાથી પત્નીના પિતા પાસે માંગ્યા હતા પરંતુ આર્થિક સ્થિતિ સારી ના હોવાથી રૂપિયા આપી નહિ સકતા પતિ અને સાસુ-સસરાએ મેણા ટોણા મારી પરિણીતાને ત્રાસ આપતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે બનાવ મામલે પોલીસે આરોપી સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે લીંબડી તાલુકાના ઊંટડી ગામના રહેવાસી વિનોદભાઈ નાનજીભાઈ પરમારે આરોપી શુભમ હીરાલાલ પનારા, હીરાલાલ કરશનભાઈ પનારા અને રીનલબેન હીરાલાલ પનારા રહે ત્રણેય ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની દીકરી કિંજલના લગ્ન બાદ જમાઈ…

Read More

Morbi,તા.19 ઇન્દિરાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રૂ ૬૪૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઇન્દિરાનગરમાં ખોડીયાર માંના ચોકમાં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા કાનજીભાઈ રામજીભાઈ સુરેલા, રાજુભાઈ મગનભાઈ સુરેલા, કિશોરભાઈ મેરૂભાઈ ધોળકીય, ત્રિભોવનભાઈ બચુભાઈ સનુરા અને પ્રવીણભાઈ રામજીભાઈ સુરેલા એમ પાંચને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૬૪૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Read More

Morbi,તા.19 મોરબી એલસીબી ટીમે ગોંડલ સીટીમાંથી બાઈક ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને ચોરીનું બાઈક રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા તેમજ મિલકત સંબંધી ગુના અટકાવવા કાર્યરત હોય દરમિયાન ત્રાજપર ચોકડી પાસે સર્વિસ રોડ પરથી શંકાસ્પદ બાઈક સાથે એક ઈસમને ઝડપી લીધો હતો અને કાગળો માંગતા નહિ હોવાનું જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા બાઈક માલિક ગોંડલ તાલુકાના મોટા ઉમવડાના રહેવાસી જયેશભાઈ સામતભાઈ ગુજરાતી હોવાનું જણાઈ આવ્યું હતું જેથી આરોપી અજય સુરાભાઇ વાઘેલા રહે હાલ કુડલા તા. ચુડા વાળાને ઝડપી લીધો હતો અને ૨૦ હજારની કિમતનું બાઈક કબજે લઈને મુદામાલ…

Read More

China ,તા.19 ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં ચીનની ભૂમિકા અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ દરમિયાન એક અહેવાલ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે યુદ્ધ દરમિયાન ચીને પાકિસ્તાન માટે ભારતની જાસૂસી કરી હતી. જેમાં સેટેલાઇટ ડેટા પણ શેર કરવામાં આવ્યો હતો. સંરક્ષણ મંત્રાલય સાથે જોડાયેલા થિંક ટેન્ક ‘સેન્ટર ફોર જોઈન્ટ વોરફેર સ્ટડીઝ’ના આ રિપોર્ટમાં બે મોટા ખુલાસા થયા છે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે સ્થિતિ સામાન્ય છે ત્યારે ચીનની ભૂમિકા પર ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે તેણે ફક્ત ચીન પાસેથી મળેલા શસ્ત્રોનો ઉપયોગ કર્યો…

Read More