- દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા
- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
Author: Vikram Raval
મીઠાપુર પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ઘણા સમયથી ફરારને ક્રાઈમ બ્રાન્ચની ટીમે દબોચ્યો Rajkot તા.૭ઃ શહેરના સામા કાંઠે ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી દારૂના જુગારમાં નાસતા ફરતા આરોપીને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઝડપી લીધો હતો અને ઝડપાયેલ આરોપી મીઠાપુર પોલીસ સ્ટેશનના ગુનામાં કેટલાક સમયથી ફરાર હતો તેમજ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન ૬ ગુનામાં ચોપડે ચડી ચૂકેલ વિરુધ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,એસીપી બસિયા દ્વારા અનડિટેક ચોરી લૂંટ,સ્નેચિંગ, ઘરફોડ ચોરીના ગુનાહઓ ડિટેક્ટ કરવા અને બનતા અટકાવવા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવાની સૂચનાના પગલે શહેર ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૭ઃ સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં મારામારી અને એટ્રોસિટીના ગુનામાં પાંચ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી એ ડીવીઝન પોલીસે લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપી લઈને કાયદેર કાર્યવાહી હાથ ધરી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં એટ્રોસિટી એબેડમેન્ટ એક્ટની કલમો હેઠળ અને મારામારીના ગુનામાં પાંચ માસથી નાસતા ફરતા આરોપી સુનીલ દિલીપભાઈ વિરમગામી રહે દૂધરેજ વાણવાટી નગર સુરેન્દ્રનગર વાળો મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં છે જે બાતમીને પગલે આરોપી સુનીલને લાતીપ્લોટ વિસ્તારમાંથી ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૭ઃ રફાળેશ્વર જેટકો સબ સ્ટેશનના કેમ્પસમાંથી અજાણ્યા ચોર ઇસમેં કેબલ વાયર ચીરી કાપી નુકશાન કરી રૂ ૭૮ હજારથી વધુના કોપર વાયર કાઢી ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે મોરબીના ઉંચી માંડલ ગામે રહેતા અને એસન્ટ ઈલેક્ટ્રીફીકેશન એન્જીનીયર્સ કંપનીમાં એરિયા સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા નીરવભાઈ ભાણજીભાઈ કામળીયાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૫-૧૦ ના રાત્રીના બે વાગ્યાથી સવારના આઠ વાગ્યા પહેલા અજાણ્યા ચોર ઇસમેં રફાળેશ્વર નજીક આવેલ જેટકો સબ સ્ટેશન કેમ્પસમાં રાત્રીના દીવાલ ટપીને પ્રવેશ કરી કેમ્પસમાં ખુલ્લામાં પડેલ ૧૫૦૦ કિલો વજનના એલ્યુમીનીયમ પાવરના કેબલ ચીરી કાપી નુકશાની કરી હતી અને…
બસમાં સવાર એક મુસાફરને સામાન્ય ઈજા પહોંચી, પોલીસ મથકમાં ફરિયાદ (રવિ નિમાવત દ્વારા) Morbi તા.૭ઃ માળિયા તાલુકાના હરીપર ગામ નજીક પુરપાટ જતો ટ્રક એસટી બસ પાછળ અથડાયો હતો અને ટ્રકની ટક્કર લાગતા એસટી બસ આગળ જતી બોલેરો પીકઅપ સાથે અથડાતા બસમાં સવાર એક મુસાફરને સામાન્ય ઈજા પહોંચી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે જસદણના આટકોટ રોડ પર રહેતા અને મુન્દ્રા ડેપોમાં એસટી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા મગળુ જીલુભાઈ ધાધલ (ઉ.વ.૪૦) વાળાએ ટ્રક જીજે ૩૯ ટીએ ૬૬૦૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. ૦૬ ના રોજ બપોરના પોણા ત્રણેક વાગ્યે ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી કંડલા…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૭ઃ સરહદી રેંજ ભુજમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપી અને પ્રોહીબીશન ગુનામાં મહિલા આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે સરહદી રેંજ ભુજ પોલીસ મહાનિરીક્ષક દ્વારા રેન્જના જીલ્લાના નાસતા ફરતા આરોપીને તેમજ ચાલુ ત અપાસના પકડવા પરના બાકી આરોપીને ઝડપી લેવા તા. ૦૧ થી ૧૫ ઓક્ટોબર સુધી સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકમાં લૂંટના ગુનામાં આરોપી રણમલ ઉર્ફે મુખી દિલાવર સામતાણી (ઉ.વ.૪૩) રહે ખીરઈ તા. માળિયા વાળાને તેના મકાનેથી…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૭ઃ મોરબીની રવિરાજ ચોકડી પાસે આવેલ કેબીનમાં ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરનાર બે ઇસમોને ઝડપી લઈને એસઓજી ટીમે ૯૫૮ ગ્રામ ગાંજાનો જથ્થો, ગાંજાનું વેચાણ કરી મેળવેલા રોકડ રૂ ૨૩,૫૦૦ અને ૨ મોબાઈલ સહીત કુલ રૂ ૯૧,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રણછોડનગર વિસીપરામાં રહેતો પ્રિન્સ કોળી તેના માણસ વિપુલ કોળીને રાખી રવિરાજ ચોકડીથી માળિયા જતા પુલના છેડે કેબીના ગેરકાયદેસર ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે જેથી એસઓજી ટીમે રવિરાજ ચોકડીએ રેડ કરી હતી માળિયા તરફ જતા પુલના છેડે મેલડી મહેર લખેલી કેબીનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૯૫૮ ગ્રામ કીમત…
દોઢ માસ બાદ સંપર્ક થયા છતાં હિસાબ આપ્યો નહિ, સમાધાનના બહાને સમય પસાર કરતા પોલીસ ફરિયાદ (રવિ નિમાવત દ્વારા) Morbi તા.૭ઃ મોરબીમાં આવેલ આંગડીયા પેઢીના વર્ષો જુના વિશ્વાસુ કર્મચારીએ રૂ ૧.૦૮ કરોડની ઉચાપત કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે સપ્ટેમ્બર માસમાં ૧.૦૮ કરોડની રકમ ઓફિસમાં જાણ કર્યા વગર લઈને જતા રહ્યા બાદ દોઢ મહીને સંપર્ક થયો હતો અને સમાધાનના બહાને સમય પસાર કરી હિસાબ આપ્યો ના હતો જેથી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અમદાવાદ રહેતા પ્રદીપભાઈ અરવિંદભાઈ પટેલે આરોપી રોહિત સુરેશભાઈ પટેલ રહે વીસનગર મહેસાણા ચોકડી ધરોઈ કોલોની રાજ ક્વીન બંગલો વીસનગર જી મહેસાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની…
સેવા હી સંકલ્પ અંતર્ગત ચેઈન પુલિંગના કેસોમાં ૨૦ આરોપીઓ ઝડપાયા; ૦૩ લોકોને પરિજનો સાથે મેળવ્યા Rajkot તા.૭ઃ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા નસ્ત્રસેવા હી સંકલ્પથથ હેઠળ મુસાફરોની સુરક્ષા, સહાયતા અને રેલવે મિલકતોના રક્ષણ માટે સપ્ટેમ્બર ૨૦૨૬માં વિવિધ અભિયાનો થકી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન છઙઋ દ્વારા મુસાફરોની સહાયની સાથે-સાથે રેલવે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક (સીનિયર ડીસીએમ) શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર ૨૦૨૬ (૦૧ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી) દરમિયાન રાજકોટ ડિવિઝન છઙઋ દ્વારા કરવામાં આવેલી મુખ્ય કામગીરી નીચે…
(આલેખન નિમેશ ગોંડલીયા ) આજના સમયમાં શહેરી વિસ્તારો માટે કચરાનો યોગ્ય નિકાલ એ સૌથી મોટો પર્યાવરણીય અને વહીવટી પડકાર બની ચૂક્યો છે. શહેર બહાર ઊભા થતા કચરાના વિશાળ પહાડોજેને આપણે ડમ્પિંગ સાઇટ તરીકે ઓળખીએ છીએતે જમીન, ભૂગર્ભ જળ અને વાતાવરણને સતત ઝેરી બનાવી રહ્યા છે. શહેરોમાં ઉત્પન્ન થતા કચરામાં ૫૦ થી ૬૦ ટકા હિસ્સો ભીનો એટલે કે જૈવિક કચરો હોય છે. જો આ સમસ્યાના મૂળ પર જ પ્રહાર કરવામાં આવે, તો ‘‘વિકેન્દ્રીકૃત કચરા વ્યવસ્થાપન‘‘ થકી કચરાને કંચન બનાવી શકાય છે. ઘરઆંગણે ગ્રાઇન્ડિંગ એક નવીન વિચાર સામાન્ય રીતે ઘરઘરથી કચરો એકઠો કરી તેને સીધો ડમ્પિંગ સાઇટ પર ફેંકવામાં આવે છે. તેના…
Mumbai,તા.૭ ચાહકો અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ “કિંગ” ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ ફિલ્મનું ગીત “ડેડી કૂલ” વધુ ખાસ બનવાનું છે. અહેવાલ છે કે આ ગીતમાં બાદશાહ સાથે કરીના કપૂર પણ જોવા મળશે. શાહરૂખ ખાન અને Kareena Kapoor ખાન આગામી એક્શન ફિલ્મ ’કિંગ’ના એક મુખ્ય ગીતમાં ફરી સાથે જોવા મળશે. અહેવાલો અનુસાર, કરીનાએ ’ડેડી કૂલ’ નામના ગીતમાં ખાસ ભૂમિકા ભજવવા માટે સંમતિ આપી છે, જેનું શૂટિંગ આ મહિનાના અંતમાં દક્ષિણ આફ્રિકામાં એક ભવ્ય સમારોહમાં કરવામાં આવશે. ફિલ્મ ’કિંગ’નું ગીત ’ડેડી કૂલ’ એ પહેલું પ્રોજેક્ટ નથી જેના માટે શાહરૂખ અને કરીનાએ સહયોગ કર્યો છે. આ પહેલા કરીના અને…
