Author: Vikram Raval

Patna,તા.૧ બિહાર વિધાન પરિષદના ચાર શિક્ષક અને ચાર સ્નાતક મતવિસ્તાર માટે Election લડાઈ ચરમસીમાએ છે. મહાગઠબંધનના ભાગીદારો વચ્ચેના સંઘર્ષે તેની રુચિ વધારી છે. રાજકારણ બતાવે છે કે એનડીએ ઘણીવાર મત વિભાજનનો લાભ લે છે. દ્ગડ્ઢછની વધુ સંગઠનાત્મક તાકાત, આવા વિભાજનની ઓછી અસર સાથે, તેમની લડાઈને સરળ બનાવી રહી હોય તેવું લાગે છે. પરંતુ રાજ્યમાં એક નવું સમીકરણ ઉભરી આવ્યું છેઃ જન સૂરજ. આ જન સૂરજનો પોતાનો આધાર છે, અને એક પ્લસ પોઈન્ટ એ છે કે તે વિવિધ પક્ષો અથવા ગઠબંધનોથી અસંતુષ્ટ બળવાખોરો માટે ઘર બની ગયું છે. આની એક ઝલક બાંકીપુર પેટાચૂંટણીમાં જોવા મળી. પટણા ગ્રેજ્યુએટ સીટ આંતરિક ઝઘડાનો શિકાર…

Read More

New Delhi,તા.૧ Supreme Court કહ્યું કે કાયદાની નજરમાં બધા સમાન છે. સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી અલ્હાબાદ હાઈકોર્ટમાં ભૂતપૂર્વ જિલ્લા ન્યાયાધીશને ગેરકાયદેસર રીતે નોકરીમાંથી કાઢી મૂકવાના આરોપને પડકારતી અરજીની પ્રાથમિકતા સુનાવણીનો નિર્દેશ આપવાનો ઇનકાર કરતી વખતે કરી હતી. બેન્ચે કહ્યું હતું કે વ્યક્તિ બસ પટાવાળા હોય કે રાજ્યના મુખ્ય સચિવ, તેનાથી કોઈ ફરક પડતો નથી. દરેક વ્યક્તિને ન્યાય મેળવવાનો સમાન અધિકાર છે. કોર્ટે જણાવ્યું હતું કે બંધારણીય સમાનતાના આ ક્ષેત્રમાં, તે વ્યક્તિગત ધોરણે કોઈ પણ વ્યક્તિ સાથે ભિન્ન વર્તન કરી શકતી નથી. ભૂતપૂર્વ જિલ્લા ન્યાયાધીશે દલીલ કરી હતી કે તેમની અરજી અલ્હાબાદ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને કોર્ટના ભારે કેસલોડને કારણે સુનાવણીમાં…

Read More

સૈન્યના આ અમાનુષી પગલાંને કારણે સમગ્ર અફઘાનિસ્તાનમાં ભારે રોષની લાગણી વ્યાપી Kabul, તા.૧ Afghanistan અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર ચાલી રહેલો વિવાદ હવે અત્યંત ભયાનક વળાંક લઈ રહ્યો છે. પાકિસ્તાની વાયુસેનાએ ગુરુવારે અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં ભયાનક એરસ્ટ્રાઈક કરીને ભારે વિનાશ વેર્યો છે. આ ભીષણ હવાઈ હુમલામાં ૨૨ લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે ૧૧ થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે.સ્થાનિક પ્રાંતિય અધિકારીઓના અહેવાલ બાદ પાકિસ્તાન સરકારે પણ આ એરસ્ટ્રાઈકની પુષ્ટિ કરી છે. જોકે, ઈસ્લામાબાદે દાવો કર્યો છે કે માર્યા ગયેલા તમામ લોકો આતંકવાદી હતા, પરંતુ સ્થાનિક સ્તરેથી આવતા અહેવાલો તદ્દન અલગ ચિત્ર ઉપસાવી રહ્યા છે. હેલમંદ પ્રાંતના માહિતી અને…

Read More

યાયાધિશે સાયરા ગામના હવસખોરને તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષની સજા તથા રૂ.૪ લાખનો દંડ ફટકાર્યો Himatnagar, તા.૧ હિંમતનગરની સગીરાનું અપહરણ કર્યા બાદ આ સગીરાને અરવલ્લી જિલ્લાના સાયરા ગામે લઈ ગયા બાદ નરાધમે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની ફરિયાદ એક વર્ષ અગાઉ હિંમતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે ગુનાની તપાસ કરીને ચાર્જશીટ હિંમતનગરની કોર્ટમાં રજૂ કરી હતી, જેની સુનાવણી બુધવારે થતાં ન્યાયાધિશે સાયરા ગામના હવસખોરને તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષની સજા તથા રૂ.૪ લાખનો દંડ ફટકાર્યો છે.આ અંગે સરકારી વકીલ હેતલબેન ત્રિવેદીના જણાવાયા મુજબ, વર્ષ ર૦રપના મે મહિનામાં હિંમતનગરના એક વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરાનું અરવલ્લી જિલ્લાના સાયરા ગામનો સાહીલ ધર્મેન્દ્ર…

Read More

આસારામના પત્નીની પરિસ્થિતિ સારી અને સ્થિર હોવાનું તારણ કોર્ટે મૌખિક ટકોર કરી હતી કે, અમને અરજદારની અરજી મંજૂર કરવાનું કોઈ કારણ જણાતું નથી Ahmedabad, તા.૧ રેપ કેસમાં સજા ભોગવી રહેલા આસારામને હંગામી જામીન આપવાનો હાઈકોર્ટે ઈનકાર કર્યો છે. આસારામે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પોતાની પત્નીને મળવા માટે માનવતાના ધોરણે ૨૦ દિવસની મુક્તિની માગણી કરી હતી. જોકે, જસ્ટિસ ગીતા ગોપી અને જસ્ટિસ એલ.એસ. પીરઝાદાની ખંડપીઠે આસારામને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમની પત્ની સાથે વાતચીત કરવાની મંજૂરી આપી હતી અને એવું તારણ પણ આપ્યું હતું કે તેમની પરિસ્થિતિ સારી અને સ્થિર છે. આ કેસમાં કોર્ટે મંગળવારે સ્થાનિક પોલીસને આસારામની પત્નીની સ્વાસ્થ્ય સ્થિતિની ચકાસણી…

Read More

ઓસ્ટ્રિયન એમ્બેસીએ બનાવટી દસ્તાવેજોના આધારે બે વાર અરજી ફગાવતા મહિલાએ કંપનીના સેલ્સ એક્ઝિક્યુટિવનો સંપર્ક કર્યો હતો Ahmedabad, તા.૧ વસ્ત્રાપુરમાં રહેતા અને વિઝા કન્સલ્ટન્સી ચલાવતા વૃદ્ધા સાથે મુંબઈની વિઝા ફર્મના સંચાલકોએ છેતરપિંડી આચરી છે. આરોપીઓએ વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને રૂ.૩૦.૯૪ લાખની છેતરપિંડી કરી છે. મુંબઈની ‘ઔરા એઇમ ઓવરસીઝ કન્સલ્ટન્સી’ના માલિક અને ભાગીદારોએ વૃદ્ધાના ૮ ક્લાયન્ટના વિઝા પ્રોસેસ પેટે બેંક ખાતામાં તેમજ રોકડેથી નાણાં પડાવી લીધા બાદ બોગસ દસ્તાવેજો રજૂ કરતા એમ્બેસીએ વિઝા રિજેક્ટ કર્યા હતા. બાદમાં પૈસા પરત ન આપી ધમકીભર્યું વલણ દાખવતા ત્રણેય સામે વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.વસ્ત્રાપુર માનસી સર્કલ પાસે બાલાજી એવન્યુમાં રહેતા અને…

Read More

કાળી પટ્ટી ધારણ કરશે તથા પોતાના વિસ્તારોના સાંસદોને મળી ધરણા તથા વિરોધ પ્રદર્શન કરશેઃ દિલ્હીમાં મિટિંગ યોજાશે New Delhi, તા.૧ કેન્દ્ર સરકારના UPIના વ્યવહારો પર લાદવામાં આવેલા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટનો વિરોધ દેશવ્યાપી ધોરણે વેપારી વર્ગમાં વધ્યો છે. આ પગલાના વિરોધમાં વેપારીઓએ બીજી ઓકટોબરે સમગ્ર ભારતમાં No-UPI-Day (યુપીઆઈ વગરનો દિવસ) તરીકે મનાવવાનું નક્કી કર્યું હોવાનું ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળના સૂત્રોએ જણાવ્યું હતું.આ ઉદ્યોગ વ્યાપાર મંડળના વડપણ હેઠળ દેશભરના આગેવાન વિવિધ વેપારી સંગઠનોને સામિલ કરતી વિડીયો કોન્ફરન્સ મિટિંગ યોજવામાં આવી હતી તથા દેશભરના આશરે ૧૭ રાજ્યોના વેપારી સંગઠનો દ્વારા કેન્દ્ર સરકારના આ પગલાંનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો તથા બીજી ઓકટોબરે નો-યુપીઆઈ-ડે…

Read More

શિષ્ય દીપક લોધીના મોત બાદ આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના શરીર પર ગંભીર ઈજાના નિશાન સામે આવ્યા હતા New Delhi, તા.૧ વૃંદાવનમાં પૂજ્ય પ્રેમાનંદ મહારાજના શ્રી હિત રાધા કેલી કુંજ આશ્રમ સાથે જોડાયેલા શિષ્ય દીપક લોધીના રહસ્યમય મોતના મામલે વિવાદ સતત વધી રહ્યો છે. આ ગંભીર ઘટના બાદ આશ્રમ વહીવટીતંત્રે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સત્તાવાર સૂચના જાહેર કરીને શિષ્યો માટેના નિયમોમાં તાત્કાલિક અસરથી કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. આ સાથે શિષ્યોના પહેરવેશ માટે પણ ખૂબ જ કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રેમાનંદ મહારાજના શિષ્ય દીપક લોધી ઉર્ફે રસિક શરણ દુલારીએ ૨૫ સપ્ટેમ્બરના રોજ ગુરુ કૃપા કુંજ…

Read More

દેશમાં પ્રવેશતી દરેક ફ્લાઇટના પાયલટની ઓળખ ચકાસવામાં આવશે અને તેમની સુરક્ષા સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે Jerusalem, તા.૧ flydubaiની ફ્લાઇટના કોકપિટમાં કો-પાયલટ દ્વારા પાયલટ પર કરાયેલા હુમલાની ઘટના બાદ ઈઝરાયલ સરકારે સુરક્ષા વ્યવસ્થાને લઈને અત્યંત કડક નિર્ણય લીધો છે. દેશમાં પ્રવેશતી દરેક ફ્લાઇટના પાયલટની ઓળખ ચકાસવામાં આવશે અને તેમની સુરક્ષા સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે. ઈઝરાયલ અને વિદેશી બંને એરલાઇન્સ માટે ફ્લાઇટ્‌સ પર સુરક્ષા વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, સંયુક્ત આરબ અમીરાતથી તેલ અવીવ જઈ રહેલી flydubaiની ફ્લાઈટ હ્લઢ૧૦૭૩માં કો-પાયલટે અચાનક પાયલટ પર છરી વડે હુમલો કરી વિમાનને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ વિમાનમાં ૧૭૪ મુસાફરો સવાર…

Read More

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન PM Netanyahuએ ફ્લાયદુબઈ વિમાન દુર્ઘટનામાં ભારતીય પાયલોટ કેપ્ટન સ્મિત માચરની બહાદુરીની પ્રશંસા કરી Jerusalem, તા.૧ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ફ્લાયદુબઈ વિમાન દુર્ઘટનામાં ભારતીય પાયલોટ કેપ્ટન સ્મિત માચરની બહાદુરીની પ્રશંસા કરી છે. નેતન્યાહૂએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં તેમને સાચા હીરો ગણાવ્યા છે.“ભારતીય પાયલોટને સલામ, તે ખરેખર એક હીરો છે,” પીએમ નેતન્યાહૂએ કહ્યું, તેમની બહાદુરીએ ૧૭૪ લોકોના જીવ બચાવ્યા. ઇઝરાયલી PM Netanyahuએ ફ્લાયદુબઈ વિમાન દુર્ઘટનામાં ભારતીય પાયલોટ કેપ્ટન સ્મિત માચરની બહાદુરીની પ્રશંસા કરી છે. નેતન્યાહૂએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેમને સાચા હીરો ગણાવ્યા અને તેમના ઝડપી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની કામના કરી. ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલય દ્વારા ઇન્ટરનેટ…

Read More