Author: Vikram Raval

New Delhi તા.7 દુબઈમાં ચેમ્પીયન્સ ટ્રોફી ફાઈનલ પુર્વે ભારતીય ટીમ નેટપ્રેકટીસ કરી રહી છે તે સમયે ગઈકાલે ટીમના પેસબોલર મહમ્મદ શામીએ પોતે એનર્જી ડ્રીન્ક પીતા હોય તેવી તસ્વીર વાયરલ કર્યા બાદ સર્જાયેલા વિવાદમાં હવે અગાઉ રોહિત શર્માને જાડા તરીકે કહેનાર કોંગ્રેસના પ્રવકતા ડો. શમાએ હવે મહમ્મદ શામીની તરફેણ કરી છે. તેમણે કહ્યું કે, રોઝા રાખવા કે કેમ તે કોઈપણ મુસ્લિમ પોતાની રીતે નકકી કરી શકે. રોઝા નહી રાખનાર અપરાધી નથી અને તેથી જ તેની ટીકા થવી જોઈએ નહી. અગાઉ મૌલાના શાહબુદીન રઝવીએ રમજાન દરમ્યાન આ પ્રકારે એનર્જી ડ્રીન્ક પિતા હોય તેવો વિડીયો વાયરલ કરવા મુદે મહમ્મદ શામીની ટીકા કરી હતી.

Read More

Washington,તા.7 અમેરિકન કોંગ્રેસના સભ્ય બ્રેડન ગિલે અમેરિકામાં પાટીદાર સમુદાયની વોલીબોલ મેચને ‘જાતીવાદી’ કહેતા વિવાદ ઊભો થઈ ગયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમણે કરેલી પોસ્ટની અમેરિકામાં રહેતા ઈન્ડિયન્સે ભારે ટીકા કરી છે અને તેમન પર ભારત વિરોધી અને હિંદુ વિરોધી ભાવનાઓ ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. આ વિવાદ ગુજરાતી મૂળના આંત્રપ્રિન્યોર ડાયલન પટેલે એક્સ પર ડલાસમાં યોજાયેલી લેઉઆ પાટીદાર સમાજ વોલીબોલ ટુર્નામેન્ટ અગે કરેલી પોસ્ટ બાદ શરૂ થયો હતો. તેમાં જણાવાયું હતું કે, અમેરિકામાં રહેતા 40,000 જેટલા પાટીદારોમાંથી લગભગ 8,000 લોકો આ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી ઘણા મોટેલ અને ગેસ સ્ટેશનના માલિક છે. ટેક્સસના રિપબ્લિકન કોંગ્રેસમેન અને પ્રેસિડન્ટ ડોનાલ્ડ…

Read More

America,તા.7 અમેરિકાની ખાનગી કંપનીનાં મૂન મિશનની ચંદ્રની સપાટી પર ક્રેશ લેન્ડીંગની આશંકા થઈ રહી છે. મિશનના લેન્ડરને ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતારવાનું હતું પરંતુ અંતિમ ઘડીએ લેન્ડરનું ક્રેશ લેન્ડીંગ થયુ છે.જોકે કંપનીએ હજુ સુધી ક્રેશ લેન્ડીંગની પુષ્ટિ નથી કરી. હજુ સુધી એ બાબતને લઈને નિશ્ચિત નથી થયુ છે કે લેન્ડીંગ ખરૂ થયુ છે કે ખોટુ તેમણે જણાવ્યું હતું કે હાલ તો પરિસ્થિતિની વિગત મેળવી રહ્યા છે. મુન મિશન મોકલનાર કંપની ઈનશ્યુટીવ મશીને નિવેદનમાં જણાવ્યું છે કે હજુ સુધી એ નકકી નથી થયુ કે લેન્ડરે ખરૂ લેન્ડીંગ કર્યું છે કે વાંકુ વળી ગયુ છે. ટેકસાસની આ ખાનગી કંપની નાસાના વ્યાવસાયિક ચંદ્રમાં…

Read More

Kotdasangani ,તા.7 કોટડાસાંગાણી તા 5 માર્ચ સલીમ પતાણી દ્વારા કોટડાસાંગાણી શહેર ,15000 સુધી ની આસપાસની વસ્તી ધરાવતા ગામ છે અને કોટડાસાંગાણી તાલુકા નું મુખ્ય મથક છે 42 ગામ નુ મથક છે આ ગામમાં તાલુકાની અનેક મોટી કચેરી ઓ આવે છે તાલુકા ના અધિકારીઓ રોજે રોજ આવતા જતા હોય છે મોટા ભાગના વિસ્તારવાસી ઓ સારા રોડ રસ્તા માટે ઝંખી રહ્યા છે છતાં સ્થાનિક તંત્ર દ્વારા રોડ રસ્તા પ્રશ્ન કોઇ પગલાં લેવામાં આવતા જ ન હોવાથી ગ્રામજનો પારાવાર મુશ્કેલી ઓ નો સામનો કરી રહ્યા છે. ગ્રામજનો જણાવ્યું હતું કે કોટડા સાંગાણી ગામ ના વિસ્તાર વાસી લોકો ઘણા લાંબા સમયથી પોતાના વિસ્તારોમાં ઘણા…

Read More

Jamnagarતા.7 જામનગર શહેર ભાજપના પ્રમુખ પદે ભાજપે મોટો અપસેટ સર્જયો હોય તેમ મહિલા પૂર્વ મેયર બિનાબેન કોઠારીની તાજપોશી કરી છે. એક ડઝન જેટલા દાવેદારોના લાંબા સમયના લોબીંગ ઉપર પાર્ટીએ ટાઢુ પાણી રેડી દીધું છે. બિનાબેનના સ્વરૂપમાં જામનગર ભાજપને સૌ પ્રથમ વખત મહિલા પ્રમુખની ભેટ મળી છે. બિનાબેન કોઠારી માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં ફરી સ્થાનિક કક્ષાના સુપર પાવરપદે આરૂઢ થયા છે. નવાઇની વાત એ છે કે, ગુજરાતના એક માત્ર શહેરમાં મહિલા પ્રમુખ બેસાડવા માટે ભાજપે જામનગર ઉપર પસંદગી ઉતારી હતી. ગઇકાલે પ્રદેશ પ્રતિનિધિની ઉપસ્થિતિમાં જાહેરાત થયા બાદ તુરંત જ ડો.વિમલ કગથરાએ બિનાબેનને પ્રમુખપદનો ચાર્જ બેઠક દરમિયાન જ સુપ્રત કર્યો હતો.…

Read More

Rajkot. તા.7 રાજકોટના નિવૃત્ત આર્મીમેન સહિત સૈન્ય જવાનો સાથે રૂ.1.36 કરોડની છેતરપીંડી થયાનું સામે આવતાં ચકચાર મચી ગઈ હતી. પુણેના કમાન્ડર લેફટનન્ટ કર્નલ ધનાજીરાવ પાટીલે રાજકોટના મવડીમાં રહેતાં આર્મીમેનને નિવૃત્તિના પૈસા સારી જગ્યાએ રોકાણ કરી મહિને 8 ટકા વ્યાજ આપશે કહીં ફસાવ્યા, કુલ રૂ.41 લાખમાંથી 17 લાખ પરત કર્યા અને રૂ.12.60 લાખનો પ્લોટ લખી આપ્યો હતો અને બાદમાં બાકી નીકળતા રૂ.11.40 લાખનું બુચ મારી દિધું હતું. તેમજ અન્ય સૈન્ય જવાન અને અધિકારીઓ સાથે પણ છેતરપીંડી કર્યાનું સામે આવતા આરોપીને ડિસમીસ કરાયો હતો. જે મામલે રાજકોટ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. બનાવ અંગે મવડી માં બાલાજી હોલ પાસે ડ્રિમલેન્ડ…

Read More

Washington,તા.7 અમેરિકામાં ટ્રમ્પ શાસનના આગમન પછી સતત શક્તિશાળી બની રહેલા અને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફીસીયન્સીના વડા એલન મસ્કની સતા પર અંતે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નિયંત્રણ મુકી દીધા છે અને હવે તે કોઈપણ સરકારી વિભાગોમાં પ્રમુખની મંજુરી વગર છટણી કરી શકશે નહી તેમજ સરકારી સ્ટાફ અંગેના કોઈપણ નિર્ણય પોતાની રીતે લઈ શકશે નહી. અમેરિકી વહીવટીતંત્રમાં સુધારા અને ખર્ચમાં જંગી કાપ મુકવા એલન મસ્કના વડપણ હેઠળના વિભાગે એક પછી એક સરકારી કચેરીઓમાં મોટાપાયે છટણીઓ શરુ કરી દીધી હતી અને તેના અમેરિકામાં ઘેરા પડઘા પડયા છે તથા અનેક રાજયોમાં ટ્રમ્પ શાસન સામે દેખાવો પણ શરુ થઈ ગયા છે. હાલમાં જ ટ્રમ્પે દેશની સંસદને…

Read More

Morbi, તા.7 મોરબી પાલિકાના અધિકારીઓની બેદરકારી કે પછી અન્ય કોઈ કારણોસર ઘણી બધી સિમેન્ટની થેલીઓનો ઉપયોગ કરવામાં આવેલ ન હતો જેથી કરીને આ સિમેન્ટની થેલીઓ પથ્થર બની ગયેલ હતી અને અગાઉ જુદાજુદા સમયે લગભગ 700 થેલી જેટલો સિમેન્ટ પથ્થર બની ગયેલ હોવાનું સામે આવ્યું હતું. જેથી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો અને તપાસનીસ અધિકારીની તપાસમાં માત્ર 700 નહીં 2200 થેલી જેટલો સિમેન્ટ વાપર્યા વગર જ પથ્થર બની ગયેલ હોવાની હક્કિત સામે આવેલ છે. જેથી કરીને તત્કાલીક્ન બે ચોફ ઓફિસર અને ત્રણ ઇજનેર આમ કુલ મળીને પાંચ અધિકારીના કમિશનરે ખુલાસા માંગ્યા છે. મોરબી મહાપલિકાના કમિશનર સ્વપ્નિલ…

Read More

Dwarka ,તા.7 દ્વારકા તાલુકાના ગોરીંજા ગામે રહેતા કારાભાઈ કરમણભાઈ વીકમા નામના 40 વર્ષના અનુસૂચિત જાતિના યુવાન પર અગાઉ મજૂરીના પૈસા માંગવા બાબતે થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખીને આરોપી દેવશી પુના વીકમા અને ઘેલા પુના વીકમા નામના બે શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી, બીભત્સ ગાળો કાઢી, માર મારવા સબબ દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા મેરામણભાઈ રામાભાઈ ચાવડા નામના 38 વર્ષના યુવાન અન્ય એક શખ્સ અરવિંદભાઈ કણજારીયા સાથે દ્વારકાની આરએસપીએલ કંપની (કુરંગા) ખાતે સાથે કામ કરતા હતા. આ દરમિયાન ફરિયાદી મેરામણભાઈ કામ કરતા નથી તે અંગે આરોપી અરવિંદભાઈએ સુપરવાઇઝરને ફરિયાદ કરતા મેરામણભાઈએ અરવિંદભાઈને “તમે શું કામ…

Read More

Junagadhતા.7 ભવનાથના શિવરાત્રી મેળા દરમ્યાન જુનાગઢ બસ સ્ટેન્ડમાંથી રૂા.87 હજારની કિંમતનો આઠ કિલો ગાંજાનો જથ્થો બિનવારસુ મળી આવતા એસઓજી તથા સાયબર સેલે તપાસ હાથ ધરી સાબરકાંઠા જિલ્લાના શખ્સને શોધી કાઢી ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. જુનાગઢ બસ સ્ટેશનમાંથી ગત તા.23ના બીનવારસુ આઠ કિલો ગાંજાનો જથ્થો મળી આવતા આ જથ્થો પોલીસે કબ્જે કરી મુકનારની શોધખોળ એસઓજી પોલીસે હાથ ધરી હતી. સાયબર સેલ દ્વારા સીસી ટીવી ફુટેજ આધારે તથા ટેકનીકલ સોર્સના આધારે આ શખ્સ સાબરકાંઠા જિલ્લાનો હોવાનું બહાર આવ્યું હતું. આ દિશામાં એસઓજી પોલીસે તપાસ હાથ ધરતા તે પોસીના તાલુકાના ઠાલીકાંકરનો તરૂણ પોપટ બુબડીયા (ઉ.18) હોવાનું બહાર આવતા પોલીસે તેની…

Read More