Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    19 જુલાઈનું રાશિફળ

    July 18, 2026

    19 જુલાઈનું પંચાંગ

    July 18, 2026

    ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 19 જુલાઈનું રાશિફળ
    • 19 જુલાઈનું પંચાંગ
    • ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?
    • વિકાસ ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે ખેડૂતોની જમીન માટે આદર, વાજબી વળતર
    • ‘One Nation, One Election Bill’ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહીં
    • Japan ૨૦૩૦ ના દાયકામાં ઈ-૨૦ શ્રેણીની ટ્રેનો પૂરી પાડશે, પહેલો વિભાગ ૨૦૨૭ માં ખુલશે
    • Rajasthan માં મસ્જિદો અને મદરેસાઓ સામે બુલડોઝર કાર્યવાહી પર વચગાળાનો સ્ટે લગાવી દીધો
    • Champat Rai ભૂતકાળના કર્મોથી મુક્તિ મેળવવા માટે એક ખાસ કાર્ય કરશે; ચંપત રાય સાથે એક ખાસ આધ્યાત્મિક સાધના
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: સમૂહલગ્નના નામે છેતરપિંડી આચરનાર ચંદ્રેશ છાત્રોલાના જામીન મંજૂર
    રાજકોટ

    Rajkot: સમૂહલગ્નના નામે છેતરપિંડી આચરનાર ચંદ્રેશ છાત્રોલાના જામીન મંજૂર

    Vikram RavalBy Vikram RavalMay 30, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    સમૂહલગ્ન સ્થળે ખાણીપીણીની વ્યવસ્થા ન કરી  આયોજકએ  ફોન  ફોન બંધ 28 મીંઢોળ બંધાને રજળાવયા
    Rajkot.તા.30
    શહેરના રેલનગરમાં ગત તા. 22 ફેબ્રુઆરીના  ઋષિવંશી સમાજના સમૂહ લગ્નમાં 28 દીકરીઓને રઝળાવવા ચકચારી ઘટનામા મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છાત્રોલાની જમીન અરજી મંજૂર કરતો હુકમ કર્યો છે. રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસે સમૂહલગ્નમાં નોંધણી કરાવનાર દીકરીના પિતા કાનજી દેવશીભાઈ ટાટમીયા (ઉ.વ.54)ને ફરિયાદી બનાવ્યા હતા.  તેમની દીકરીના લગ્ન ઋષિવંશી સમાજ સેવા સંઘ રાજકોટ દ્વારા આયોજીત સર્વ જ્ઞાતિ સમૂહલગ્નોત્સવમાં કરવા હોવાથી ગત તા. 4.12.2024ના રોજ પરિવારના સભ્યો અને વેવાઈ પક્ષના સભ્યો રેલનગર ખોડીયાર હોટલ નજીક ચંદ્રેશ જગદીશભાઈ છાત્રોલાના ઘરે ગયા હતા. ત્યાં આરોપી ચંદ્રેશે જણાવ્યું હતું કે, તે તેમજ દિલીપ ગોહિલ, દિપક હિરાણી, હાર્દિક શીશાંગીયા, મનિષ વિઠ્ઠલાપરા, દિલીપ વરસાડા તેમજ અમારું મિત્ર મંડળ તા. 22 મે. 2025ના રોજ સમૂહલગ્નનું આયોજન કરીશું. ગત તા. 22 ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગ્યાની આસપાસ લગ્ન સ્થળે પહોંચતા ત્યાં ફક્ત મંડપ નાખેલો હતો. થોડીવારમાં અલગ અલગ કન્યા તેમજ વરરાજા પક્ષના મહેમાનો આવ્યા.  જોકે, સમૂહલગ્ન સ્થળે ખાણીપીણીની વ્યવસ્થા નહોતી. આયોજકને ફોન કરતા ફોન બંધ આવતો હતો. ચંદ્રેશ છાત્રોલાના ઘરે જતા તેના ઘરે તાળુ મારેલું હતું.  આ ફરિયાદના આધારે પોલીસે તા. 22 ફેબ્રુઆરીના રોજ  આરોપી દિપક હિરાણી, મનિષ વિઠ્ઠલાપરા, દિલીપ ઉર્ફે દિલ્પેશ ગોહિલ અને દિલીપ ગીરધર વરસડાની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી ચંદ્રેશ છાત્રોલા નાસતો ફરતો હતો. પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છાત્રોલાની ધરપકડ કરવામાં આવી છે. ચંદ્રેશની વિશેષ તપાસ માટે પોલીસે રિમાન્ડ ની માંગ સાથે અદાલતમાં રજૂ કરતા જે અરજી અદાલતે ના મંજૂર કરી અને બચાવ પક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓ ધ્યાને લઈ અદાલતે ચંદ્રેશ છાત્રોલાની રેગ્યુલર જામીન અરજી શરતને આધીન મંજૂર કરતો હુકમ કર્યો છે.આ કેસમાં આરોપી વતી યુવા એડવોકેટ દિવ્યેશ આર. મહેતા, અશ્વિન મહાલિયા, કિરીટસિંહ જાડેજા, રેખાબેન તુવાર, પરેશ વરિયા અને માયાબેન રાજ્યગુરૂ રોકાયા હતા.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotમાં ભેળસેળિયા સામે કાર્યવાહીઃ ૫.૫ ટન અખાદ્ય ખોરાકનો નાશ, ૨૮ એકમ સીલ અને ૭ લાખનો દંડ

    July 18, 2026
    રાજકોટ

    Gujarat માં 4 તાલુકા હજુ કોરા; 111માં પુરો પાંચ ઇંચ વરસાદ પણ નથી

    July 18, 2026
    રાજકોટ

    Rajkot: ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026
    રાજકોટ

    Rajkot RTO ઓફિસ ખાતે એક કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ‘એઆઇ’ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રારંભ

    July 17, 2026
    રાજકોટ

    Rajkot સિવિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી મહિલાનું અકસ્માતમાં મોત

    July 17, 2026
    રાજકોટ

    Rajkotના સોફા કારખાનામાં આગઃ ગૂંગળામણથી ૩૧ વર્ષિય યુવાનનું મોત, ત્રણ વર્ષના પુત્રએ છત્રછાયા ગુમાવી

    July 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    19 જુલાઈનું રાશિફળ

    July 18, 2026

    19 જુલાઈનું પંચાંગ

    July 18, 2026

    ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?

    July 18, 2026

    વિકાસ ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે ખેડૂતોની જમીન માટે આદર, વાજબી વળતર

    July 18, 2026

    ‘One Nation, One Election Bill’ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહીં

    July 18, 2026

    Japan ૨૦૩૦ ના દાયકામાં ઈ-૨૦ શ્રેણીની ટ્રેનો પૂરી પાડશે, પહેલો વિભાગ ૨૦૨૭ માં ખુલશે

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    19 જુલાઈનું રાશિફળ

    July 18, 2026

    19 જુલાઈનું પંચાંગ

    July 18, 2026

    ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.