Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત

    August 11, 2026

    Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપના માલિક પર હુમલો

    August 11, 2026

    Rajkot: દુકાનદાર વચ્ચે થયેલી મારા મારીમા પાડોશીવેપારીને એક વર્ષની સજા

    August 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત
    • Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપના માલિક પર હુમલો
    • Rajkot: દુકાનદાર વચ્ચે થયેલી મારા મારીમા પાડોશીવેપારીને એક વર્ષની સજા
    • 12 ઓગસ્ટનું પંચાંગ
    • 12 ઓગસ્ટનું રાશિફળ
    • અનિશ્ચિતતા અને વેચવાલીથી બજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!
    • Surat ના સિંગણપોરમાં એપાર્ટમેન્ટમાં આગ લાગી
    • Ahmedabad: Parimal ચાર રસ્તા નજીક ફ્લેટમાં સોલર પેનલ લગાવવાના નામે છેતરપિંડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે: RBI
    રાષ્ટ્રીય

    બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે: RBI

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026Updated:August 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.4
    દૈનિક વ્યવહારમાં ઘણી વખત આપણી પાસે ફાટેલી, ગંદી કે ક્ષતિગ્રસ્ત કરન્સી નોટો આવી જતી હોય છે, જેને વેપારીઓ કે દુકાનદારો સ્વીકારવાની ના પાડે છે. જોકે, ભારતીય રિઝર્વ બેંકના સ્પષ્ટ નિયમો અનુસાર દેશની કોઈપણ બેંક શાખા આવી નોટો બદલી આપવાનો ઇનકાર કરી શકતી નથી.

    આરબીઆઈની નોટ રિફંડ રૂલ્સ 2009 અને સુધારેલા 2018 મુજબ, નાગરિકોને કોઈપણ વધારાના ચાર્જ વિના આવી નોટો બદલીને નવી કે યોગ્ય નોટો મેળવવાનો કાનૂની અધિકાર આપવામાં આવ્યો છે.

    આ સુવિધા મેળવવા માટે તમાં ખાતું તે ચોક્કસ બેંકમાં હોવું જરૂરી નથી; તમે કોઈપણ નજીકની વાણિજ્યિક (કોમર્શિયલ) બેંકની શાખાના કાઉન્ટર પર જઈને નોટ બદલાવી શકો છો.

    આરબીઆઈના નિયમો મુજબ ખૂબ જ જૂની, ગંદી, બે કે તેથી વધુ ટુકડા થયેલી, અમુક ભાગ ગાયબ હોય તેવી અથવા પ્રિન્ટિંગમાં તકનીકી ખામી ધરાવતી નોટો બેંક દ્વારા બદલી આપવામાં આવે છે. નોટની સ્થિતિ અને તેની ફાટેલી સીમાના આધારે બેંક તેની પૂરી અથવા નિયમાનુસાર યોગ્ય કિંમત ચૂકવે છે.

    જો કોઈ બેંક શાખા અથવા કર્મચારી આવી ફાટેલી નોટો બદલવાની ના પાડે, તો ગ્રાહક તેની સામે કડક કાર્યવાહી કરાવી શકે છે. તેના માટે સૌપ્રથમ સંબંધિત બેંકનાં બ્રાન્ચ મેનેજરનો સંપર્ક કરીને બેંકના ફરિયાદ રજિસ્ટરમાં લેખિત ફરિયાદ નોંધાવવાની રહે છે.

    આ નિયમ હેઠળ બેંકની આંતરિક ફરિયાદ નિવારણ પ્રણાલી પાસે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે 30 દિવસનો સમય હોય છે. જો લેખિત ફરિયાદ નોંધાવ્યાના એક મહિનાની અંદર બેંક ગ્રાહકની સમસ્યાનો ઉકેલ ન લાવે અથવા તેના જવાબથી સંતોષ ન થાય, તો ગ્રાહક સીધા આરબીઆઈના બેંકિંગ ઓમ્બુડ્સમેન (લોકપાલ) નો સંપર્ક કરી શકે છે.

    આ ફરિયાદ પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે, જે આરબીઆઈના સત્તાવાર CMS પોર્ટલ (cms.rbi.org.in) પર ઓનલાઇન નોંધાવી શકાય છે. આ ઉપરાંત, ગ્રાહકો આરબીઆઈની ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 14448 પર કોલ કરીને પણ માર્ગદર્શન મેળવી શકે છે.

    RBI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleTanzaniaના પ્રથમ ICC માન્ય ક્રિકેટ એરિનાનું જય શાહના હસ્તે લોકાર્પણ
    Next Article Jasprit Bumrahની ફીટનેસ આંકવામાં ચૂક?
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    અનિશ્ચિતતા અને વેચવાલીથી બજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!

    August 11, 2026
    રાષ્ટ્રીય

    Netaji Subhash Chandra Bose ના અસ્થિ જાપાનથી ભારત પાછા લાવવા માટે બોઝની પુત્રીએ સુપ્રીમનો સંપર્ક કર્યો

    August 11, 2026
    રાષ્ટ્રીય

    બંગાળ એસઆઇઆર કેસમાં Supreme Court કડક ટિપ્પણી કરી,નોટિસ જારી કરી અને ઇસીઆઇ પાસેથી જવાબ માંગ્યો

    August 11, 2026
    રાષ્ટ્રીય

    Mohan Bhagwat અમેરિકા,યુકે અને કેનેડાની મુલાકાત લેશે; શતાબ્દી વર્ષની ઉજવણી દરમિયાન ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત કરશે

    August 11, 2026
    રાષ્ટ્રીય

    સુપરકોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ભારતની નવી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે,PM Modi

    August 11, 2026
    રાષ્ટ્રીય

    ભારતે Arunachal Pradesh ના ૨૭ સ્થળોના નામ તેના નકશામાં શામેલ કર્યા ત્યારે ચીન ગુસ્સે થયું

    August 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,220
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,360
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,560
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-08-2026 23:26
    Categories
    Latest News

    Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત

    August 11, 2026

    Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપના માલિક પર હુમલો

    August 11, 2026

    Rajkot: દુકાનદાર વચ્ચે થયેલી મારા મારીમા પાડોશીવેપારીને એક વર્ષની સજા

    August 11, 2026

    12 ઓગસ્ટનું પંચાંગ

    August 11, 2026

    12 ઓગસ્ટનું રાશિફળ

    August 11, 2026

    અનિશ્ચિતતા અને વેચવાલીથી બજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!

    August 11, 2026
    Search
    Main News

    Netaji Subhash Chandra Bose ના અસ્થિ જાપાનથી ભારત પાછા લાવવા માટે બોઝની પુત્રીએ સુપ્રીમનો સંપર્ક કર્યો

    August 11, 2026

    સુપરકોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ભારતની નવી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે,PM Modi

    August 11, 2026

    ભારતે Arunachal Pradesh ના ૨૭ સ્થળોના નામ તેના નકશામાં શામેલ કર્યા ત્યારે ચીન ગુસ્સે થયું

    August 11, 2026

    Medical Waste ને ઊંડા ખાડામાં દાટીને નિકાલ કરવાની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન

    August 11, 2026

    ડીઝલમાં Ethanol Blending પર સરકારે માર્યો બ્રેક

    August 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત

    August 11, 2026

    Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપના માલિક પર હુમલો

    August 11, 2026

    Rajkot: દુકાનદાર વચ્ચે થયેલી મારા મારીમા પાડોશીવેપારીને એક વર્ષની સજા

    August 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.