Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત
    • Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી
    • કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય
    • ‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં Iran કહ્યું – હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે
    • વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: PM મોદીનું નિવેદન
    • Sonia Gandhi ની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ
    • Congress પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય: રિજિજુનો વળતો પ્રહાર
    • Iran ફરી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કર્યું, અમેરિકા સામે વાયદો તોડવાનો લગાવ્યો આરોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»સ્વામિનારાયણ સંતોના બફાટ સામે Kabarau Mogaldham નાં બાપુ અનશન પર ઉતર્યા
    સૌરાષ્ટ્ર

    સ્વામિનારાયણ સંતોના બફાટ સામે Kabarau Mogaldham નાં બાપુ અનશન પર ઉતર્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 3, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhuj, તા.3
    સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્વામીઓ દ્વારા એક પછી એક વિવાદાસ્પદ વિધાનોના હવે ઘેરા પ્રત્યાઘો પડવા શરૂ થયા હોય તેમ કચ્છમાં ઉપવાસ આંદોલન શરૂ થયુ છે. વિવાદાસ્પદ લખાણો ધરાવતાં પુસ્તકોનાં નાશ કરવા, વિવાદ સર્જતા, સ્વામીઓને જેલમાં નાખવા અથવા લેખીત માફી મંગાવવા માંગ કરવામાં આવી છે.

    દેશભરનાં સાધુ સંતોએ એકત્રીત થવાનું આહવાન કરીને બે દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવેલ છે. અન્યથા ભૂજ સ્વામીનારાયણ ગુરૂકુળમાં હલ્લાબોલની ચિમકી ઉચ્ચારમાં આવી છે.

    સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્વામિઓના વારંવારના ખોટા અને વિવાદિત નિવેદનો પર હવે એક પછી એક સનાતની સંતો વિરોધ પ્રગટ કરી રહ્યાં છે. હાલમાં જ દ્વારકાધીશ સહિત દેવી દેવતાઓ વિશે કરવામાં આવેલા બફાટ પર હવે કબરાઉધામના ચારણ ઋષિ બાપુએ ગુસ્સો વ્યક્ત કર્યો છે.

    કબરાઉધામ બાપુએ સ્વામિનારાયણ સંતો મુદ્દે વિરોધ સાથે ઉપવાસ પર ઉતર્યા છે. તેમની માંગ છે કે, આવા બફાટ કરનારા સંતોને જેલ ભેગા કરો અને સનાતન વિરૂદ્ધ લખાયેલા પુસ્તકોનો નાશ કરો. છેલ્લા બે દિવસથી ચારણ બાપુ ઉપવાસ પર બેઠા છે.

    તેમને આહવાન કર્યુ છે કે, આ મુદ્દે દેશભરના સાધુ-સંતોએ ભેગા થવું જોઇએ, અને સનાતન ધર્મ વિરૂદ્ધ લખાયેલા પુસ્તકોનો નાશ કરવામાં આવે, એટલું જ નહીં આવો બફાટ કરનારા સાધુઓને જેલ ભેગા કરવામાં આવે.

    કબરાઉ ધામ બાપુએ બે દિવસ બાદ ભુજ સ્વામિનારાયણના ગુરુકુળમાં હલ્લાબોલની ચિમકી પણ ઉચ્ચારી છે. અનશનમાં સાધુ-સંતો સાથે અનેક લોકો જોડાઇ રહ્યા છે. મણીધરબાપુએ લેખિત માફી માંગવાનું અલ્ટીમેટમ આપ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયનાં વડાઓ આ બંધ કરાવે અને લેખિતમાં માફી માંગે બાકી ઉપવાસ યથાવત રહેશે.હકીકતમાં શ્રીજીસંકલ્પમૂર્તિ સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો નામના પુસ્તકમાં વાર્તા નંબર 33માં દ્વારકાધીશ ભગવાન પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

    પુસ્તકમાં લખ્યું છે કે, ત્યાં (દ્વારકામાં) ભગવાન ક્યાંથી હશે? ભગવાનના દર્શન કરવા હોઈ તો વડતાલ જાઓ. ત્યાં સ્વામિનારાયણ ભગવાન તમારા મનોરથ પૂર્ણ કરશે.’ આ પ્રકારનો ઉલ્લેખ કરાયો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે સનાતનધર્મીઓમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સ્વામિનારાયણ સંતોનો પુરજોશમાં ઠેર ઠેર વિરોધ શરૂ થયો છે.હાલમાં જ રાજકોટ નજીક આવેલ સરધાર સ્વામિનારાયણ મંદિરનાં સ્વામી દ્વારા હિન્દુ ધર્મ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી, જેને લઇને હવે કથાકાર મોરારી બાપુએ વિરોધ વ્યક્ત કર્યો છે. મોરારી બાપુએ આર્જેન્ટિનામાં એક કથા દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતોના બફાટ પર કટાક્ષ કર્યો છે.

    તમે સનાતન વિરોધીઓના ધર્મસ્થાનોમાં ક્યારે ના જતાં. સનાતન વિરોધી ધર્મસ્થાન પર જવા કરતા હાથી નીચે ચગદાઈ જજો. હવે બધાએ સમજી જવાનો સમય આવી ગયો છે. સત્ય હંમેશા સત્યા જ રહેશે. પાખંડ બહુ ચાલી રહ્યું છે.આર્જેન્ટિનામાં કથા દરમિયાન મોરારી બાપુએ વધુમાં કહ્યું કે, જો થઈ શકે તો દિલ્લીમાં માનસ સનાતન ધર્મની કથા કરવી છે. સનાતન ધર્મ પર અત્યારે હુમલાઓ થઈ રહ્યા છે.સનાતન ધર્મના લોકોએ પાંચ દેવોની પૂજા કરવી જોઇએ. પાંચ દેવોની નિંદા કરનારઓને સનાતનના વિરોધી ગણવા. નિંદા કરનારને સાથ આપનારા પણ સનાતન વિરોધી કહેવાય છે.

    Bhuj Bhuj NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli : લાઠી રોડ પર દારૂ ભરેલી બે કાર સાથે ત્રિપુટી ઝડપાઇ

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : ઠેબી ડેમ વિસ્તાર સ્ટ્રીટ લાઇટના વીજ પોલ ધરાશાયી થયા

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકને આર્મી ઓફિસરની ઓળખ આપી 34 હજારની છેતરપીંડી

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : લીલીયાનાં સનાળીયા ગામે યુવાનની ઘાતકી હત્યા

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : ખાંભાના ભૂંડણી ગામે બે બાળકોનાં નદીમાં ડૂબી જતાં મોત

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: મજેવડી દરવાજા પાસેથી દેશી તમંચા સાથે એક ઝડપાયો

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026

    ‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં Iran કહ્યું – હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે

    April 18, 2026

    વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: PM મોદીનું નિવેદન

    April 18, 2026

    Sonia Gandhi ની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.