Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,

    July 11, 2026

    Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ

    July 11, 2026

    Bhavnagarના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો, ૧૦ ગામોમાં હાઈ એલર્ટ; લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,
    • Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ
    • Bhavnagarના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો, ૧૦ ગામોમાં હાઈ એલર્ટ; લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ
    • રાજવી પરિવારમાં તિરાડ દૂર કરવાના પ્રયાસરૂપે, King Charles વર્ષો પછી Prince Harry and Meghan Markle ને મળ્યા
    • Ahmedabadમાં એઆઇથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો
    • સાબરકાંઠા, મહેસાણા અને ખેડા જિલ્લામાં Chandipura virusનો પગપેસારો; અત્યાર સુધીમાં ૫ બાળકોના મોત
    • જો મને કંઈ થશે તો તેહરાનને ભારે બોમ્બ વિસ્ફોટનો સામનો કરવો પડશે,Donald-Trump
    • Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»રણબીર-રણવીરથી પહેલા Deepika Padukone Muzammil Ibrahimના પ્રેમમાં પાગલ હતી
    મનોરંજન

    રણબીર-રણવીરથી પહેલા Deepika Padukone Muzammil Ibrahimના પ્રેમમાં પાગલ હતી

    Vikram RavalBy Vikram RavalMay 28, 2025Updated:May 28, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.28

    બોલિવૂડ અભિનેત્રી Deepika Padukoneને કોઈ પરિચયની જરૂર નથી. Deepika Padukoneએ દરેક અવસર પર પોતાને સાબિત કરી છે અને આજે તે બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાંની એક છે. Deepika Padukoneએ અનેક ફિલ્મોમાં આઈકોનિક પાત્ર ભજવીને પોતાને એટલી સક્ષમ બનાવી કે, તેને ઈન્ડસ્ટ્રીની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક તરીકે ઓળખવામાં છે. પરંતુ Deepika Padukone જેટલી તેના એક્ટિંગ માટે જાણીતી છે, તેટલી જ તે પોતાના રિલેશનશિપ્સ અંગે ટ્રોલ પણ થઈ છે.

    એક્ટર અને સુપરમોડેલ મુઝમ્મિલ ઈબ્રાહિમ Deepika Padukone મુઝમ્મિલને ત્યારે મળી હતી જ્યારે તે મોડેલિંગના ફેઝમાં હતી. Deepika Padukone અને મુઝમ્મિલે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરી હતી. પરંતુ એક ઈન્ટરવ્યુમાં એક્ટરે કહ્યું કે, તેણે Deepika Padukoneને કારણે એક મોટી ફિલ્મની ઓફર ઠુકરાવી દીધી હતી. Deepika Padukoneએ ક્યારેય મુઝમ્મિલ સાથેના તેના સંબંધો વિશે વાત નથી કરી, પરંતુ મુઝમ્મિલે ચોક્કસપણે કહ્યું હતું કે, ‘હું તેના વિશે કોઈ વાત કરવા નથી માગતો. હું ક્યારેય તેને મળવા નથી માગતો, હું બસ તેની લાઈફ વિશે તેને બેસ્ટ ઓફ લક કહેવા માગુ છું.’

    મુઝમ્મિલે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. તેને પહેલો બ્રેક એક્ટ્રેસ અને પ્રોડ્યૂસર પૂજા ભટ્ટે આપ્યો હતો. એક્ટરે ધોખા નામની ફિલ્મ કરી હતી. ત્યારબાદ તેણે હોર્ન, ઓકે પ્લીઝ ફિલ્મમાં પણ કામ કર્યું હતું, પરંતુ તે ફિલ્મ ક્યારેય રિલીઝ નથી થઈ. આજે આ એક્ટર એક મોટો સુપરમોડેલ છે. તે સમયે Deepika Padukone પણ સંઘર્ષ કરી રહી હતી, પરંતુ પછી તેની કારકિર્દીમાં તેને ઓમ શાંતિ ઓમ જેવી સુપર બિગ ફિલ્મ મળી અને તે રાતોરાત સ્ટાર બની ગઈ. મુઝમ્મિલ એક સ્ટ્રગલિંગ એક્ટર જ રહ્યો. મુઝમ્મિલ પહેલા Deepika Padukoneએ નિહાર પંડ્યા અને અભિનેતા ઉપેન પટેલને પણ ડેટ કરી હતી. આ ઉપરાંત અભિનેત્રીનું નામ ક્રિકેટર યુવરાજ સિંહ, બિઝનેસ ટાયકૂન સિદ્ધાર્થ માલ્યા સાથે પણ જોડાયું હતું.

    હાલમાં Deepika Padukone ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા સાથેના વિવાદના કારણે ચર્ચામાં છે. જોકે આ વિવાદ સીધો બહાર તો ન આવ્યો પરંતુ Deepika Padukoneએ સ્પિરિટમાંથી બેકઆઉટ કર્યા બાદ અને તેની માગણીઓ સામે આવ્યા પછી આ મામલો વધુ વકર્યો. ત્યારબાદ વાંગાએ પણ એક ટ્વીટ કર્યું અને આ મામલાએ એક મોટા મુદ્દાનું સ્વરૂપ લીધું. Deepika Padukone પહેલા પણ ઘણી વખત વિવાદોનો શિકાર બની ચૂકી છે. આજે અમે તેના એક એવા બોયફ્રેન્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે રણબીર અને રણવીર પહેલા તેના જીવનમાં આવ્યો હતો.

    Before boyfriend Muzammil Ibrahim Deepika Padukone Ranbir-Ranveer
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Deepika Padukone ચાહકોને તેની ગર્ભાવસ્થા વિશે અપડેટ આપી, તેના ત્રીજા ત્રિમાસિક દરમિયાન પડકારો વિશે વાત કરી

    July 11, 2026
    મનોરંજન

    શું Aamir Khan and Gauri Spratt ઓસ્ટ્રેલિયામાં હનીમૂન ઉજવશે,૫ જુલાઈ, ૨૦૨૬ ના રોજ લગ્ન કર્યા હતાં

    July 11, 2026
    મનોરંજન

    Alia Bhatt તેના મિત્રના લગ્ન પહેલા “માહી વે” ગીત પર ડાન્સ કર્યો હતો

    July 11, 2026
    મનોરંજન

    ‘Bigg Boss OTT 2’ ફેમ પલક પુર્સવાની દુલ્હન બની, ઈશા યોગ સેન્ટરમાં સાત પ્રતિજ્ઞાઓ લીધી

    July 11, 2026
    મનોરંજન

    મને મારા શરીરને કારણે ભૂમિકાઓ મળે છે, મારી પ્રતિભાને કારણે નહીં,Anjali Anand

    July 11, 2026
    મનોરંજન

    Aditya Roy ને વધુ એક મ્યુઝિકલ લવ સ્ટોરી મળી

    July 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,

    July 11, 2026

    Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ

    July 11, 2026

    Bhavnagarના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો, ૧૦ ગામોમાં હાઈ એલર્ટ; લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ

    July 11, 2026

    રાજવી પરિવારમાં તિરાડ દૂર કરવાના પ્રયાસરૂપે, King Charles વર્ષો પછી Prince Harry and Meghan Markle ને મળ્યા

    July 11, 2026

    Ahmedabadમાં એઆઇથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો

    July 11, 2026

    સાબરકાંઠા, મહેસાણા અને ખેડા જિલ્લામાં Chandipura virusનો પગપેસારો; અત્યાર સુધીમાં ૫ બાળકોના મોત

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,

    July 11, 2026

    Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ

    July 11, 2026

    Bhavnagarના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો, ૧૦ ગામોમાં હાઈ એલર્ટ; લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.