Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»હેલ્થ»કેટલીક બીમારીમાં ફાયદાકારક juice
    હેલ્થ

    કેટલીક બીમારીમાં ફાયદાકારક juice

    Vikram RavalBy Vikram RavalAugust 14, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બીમારીમાં સામાન્ય રીતે લોકોને જ્યુસ પીવાની સલાહ આપવામાં આવે છે,પરંતુ રોગના અનુસાર  ચોક્કસ ફળો ફાયદાકાર હોય છે.તેથી જ બીમારી અનુસાર જ્યુસ પીવાથી ફાયદો થાય છે.

    ન માઇગ્રેન

    માઇગ્રેનની તકલીફ સામાન્ય રીતે વારંવાર થતી હોય છે. આ બીમારીમાં પ્રતિદિન આદુ અને લીબુનો રસ પીવાથી રાહત થાય છે.

    એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ અને આદુનો રસ ભેળવીને પીવું.

    ન એસિડિટી

    એસિડિટી એક સામાન્ય બીમારી છે. જે બાળકોથી લઇને વૃદ્ધો સુધી સતાવે છે.

    એસિડિટીમાં  કોબી અને ગાજરનો રસ મિક્સ કરીને પીવો.

    કાકડી, બટાકા, સફરજન, મોસંબી અને તરબૂચનો રસ પણ લાભદાયી નીવડે છે.

    ન ઊધરસ

    ઘણા દિવસોથી ઊધરસ તાવતી હોય તો મધ, લીંબુ ગાજર વગેરેનો રસ પીવાથી રાહત થાય છે.

    * સવારના નયાણા કોઠે ગરમ પામીમાં મધ અને લીંબુનો રસ પીવાથી રાહત થાય છે.

    * એક ગ્લાસ ગાજરના રસમાં એક-એક ચમચી લસણ, કાંદા અને તુલસીનો રસ ભેળવીને પીવું.

    ન ગઠિયા વા

    ગઠિયા વાની તકલીફમાં પાણીમાં સાથે મધ અને લીંબુનો રસ ભેળવી પીવું.

    * ગરમ પાણીમાં એક-એક ચમચો લસણ અને કાંદો ભેળવીને પીવું.

    * બટાકાનો રસ પણ ફાયદાકારક છે.

    ન તાવ

    તાવ આવતો હોય ત્યારે સામાન્ય રીતે આહાર પ્રત્યે અરૂચિ થતી હોય છે. તેવામાં નબળાઇ આવી જતી હોય છે. અન્નના અભાવમાં શરીરની શક્તિ જાળવી રાખવા માટે જ્યૂસ પીવું જરૂરી બની જાય છે.

    * સવારના ગરમ પાણી સાથે મધ અને લીંબુનો રસ ભેળવીને પીવું.

    * ગરમ પાણી સાથે લસણ અને કાંદાના રસનું પણ સેવન કરી શકાય,

    * આ ઉપરાંત કોબી, તુલસી, દાડમ, સંતરા-મોસંબીનો રસ પણ પી શકાય.

    ન ન્યુમોનિયા

    દવાની સાથેસાથે ગરમ પાણીમાં આદુ, લીંબુ અને મધ ભેળળી પીવું.

    * ગરમા પાણીમાં લસણ-કાંદાનોરસ ભેળળીને પી શકાય.

    * આ ઉપરાંત તુલસી, સંતા-મોસંબી, ગાજરના રસનું સેવન પણ ફાયદાકારક નીવડે છે.

    ન પેશાબની તકલીફ

    પેશાબની તકલીફમાં ફળો તેમજ અન્ય રસ પીવાથી રાહત થાય છે.

    * ફળોનો રસ પીવાથી રાહત થાય છે.

    બીટ, ગાજર, કાકડી, તરબૂચ, દ્રાક્ષ તથા અનાનાસનો રસ પી શકાય.

    * નારિયેળ પાણીનું સેવન પણ ફાયદારાક નીવડે છે.

    ન આઁતરડામાં સોજો

    મોટા આંતરડામાં સોજો આવે તેને કાલાિટિસ પણ કહેવાય છે. આ બીમારીમાં પેટમાં વીંટ આવવી, જુલાબ થવા, તાવ, અનિંદ્રા વગેરે તકલીફો થાય છે.

    * ગાજર અને પાલકનો રસ ભેળવીને સેવન કરવું.

    * કોબી, કાકડી, સફરજન, બીટ, પપૈયું, બટાકા તથા  સંતરાના જ્યુસનું સેવન પણ ફાયદાકારક નીવડે છે.

    ન પેટમાં કૃમિની તકલીફ

    પેટમાં કૃમિ થવા પર દવાની સાથેસાથે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચો લસણનો રસ અને એક ચમચો કાંદાનો રસ ભેળવીને પીવું.

    * મેથી-ફુદીનાનો રસ ભેળવીને પીવાથી રાહત થાય છે.

    * પપૈયાનો રસ પીવાથી પણ લાભ થાય છે.

    ન ત્વચાની સમસ્યા

    ત્વચા સાથે કોઇ પણ તકલીફ ઊદભવે તો ગાજર અને પાલકનો રસ ભેળવીને પીવું.

    * બટાકા, કાકડી, હળદર, તરબૂચ, જમરૂખ, સફરજન, મોસંબી અને પપૈયાનો રસ પણ પી શકાય છે.

    * પપૈયા અને બટાકાનો રસ ત્વચા પર લગાડવાથી પણ ફાયદો થાય છે.

    ન ઇન્ફેકશન

    શરીરમાં ઇન્ફેકશન થવું એ સામાન્ય થઇ ગયું છે.

    * એક ગ્લાસ હુંફાળા પાણીમાં લીંબુનો રસ અને એક ચમચો મધ ભેળવી નયણા કોઠે પીવું.

    * અથવા એક ગ્લાસ ગરમ પાણીમાં એકટએક ચમચો કાંદા લસણનો રસ ભેળવીને પીવું.

    * મોસંબી-સંતરાનો રસ પીવાથી ફાયદો થાય છે.

    * તુલસની રસ પીવાથી પણ લાભ થાય છે.

    ન પાયોરિયા

    દાંતમાં પાયોરિયાની તકલીફ થવા પર ગાજર, સફરજન અને જમરૂખ ચાવીને ખાવા તથા તેનો રસ પીવો.

    * વિટામિન સીથી ભરપુરજેવા લીંબુનો અને સંતરાનો રસ પીવો.

    ન બ્રોન્કાઇટિસ

    * સવારે ઉઠીને પહેલા ગરમ પાણીમાં આદુ, મધ અને લીંબુનો રસ ભેળવીને પીવું.

    * અથવા તો ગરમ પાણી સાથે લસણ-કાંદાનો એક-એક ચમચો રસ ભેળવીને પીવો.  * મૂળા, ગોબી અને હગાજરનો રસ પીવાથી પણ ફાયદો થાય છે.

     

    juice
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    હેલ્થ

    ફુદીના અને આદુથી બનેલું આ પીણું ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે

    June 5, 2025
    મુખ્ય સમાચાર

    ચીન બાદ હવે America માં કોરોનાના નવા વેરિયેન્ટનો પગપેસારો

    May 30, 2025
    ગુજરાત

    Gujarat માં કોરોના સંક્રમિતોનો આંકડો વધી 190 થયો, અમદાવાદમાં સૌથી વધુ 131 કેસ

    May 29, 2025
    ગુજરાત

    Gujarat માં ટીબીના નવા દર્દીની સંખ્યા-મૃત્યુદરમાં 37 ટકાનો ઘટાડો

    May 29, 2025
    હેલ્થ

    WHO નો ખાસ રીપોર્ટ,આલ્કોહોલનો એક પેગ પણ સુરક્ષિત નથી

    May 29, 2025
    હેલ્થ

    Makhana ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક

    May 26, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.