Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨

    August 22, 2026

    Ahmedabad: નિકોલના નકલી દારૂ કૌભાંડમાં વધુ એક ધરપકડ

    August 22, 2026

    Surat: આંજણાફાર્મમાં લુમ્સના ખાતા અને ગોડાઉનમાં વિકરાળ આગ

    August 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨
    • Ahmedabad: નિકોલના નકલી દારૂ કૌભાંડમાં વધુ એક ધરપકડ
    • Surat: આંજણાફાર્મમાં લુમ્સના ખાતા અને ગોડાઉનમાં વિકરાળ આગ
    • Surat: ભેસ્તાનમાં બાળકોની જૂની અદાવતમાં યુવકની ક્રૂર હત્યા
    • Ahmedabad: અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું ચાંદીની પાદુકાનું દાન
    • Ahmedabad: નિકોલમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ
    • Aravalli: રોડ અકસ્માતથી લકવાગ્રસ્ત બનેલા દીપડાને નવજીવન અપાયું
    • Ahmedabad ના ચાંદખેડામાં પાન પાર્લરના સંચાલક પર હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Bhavnagar લઠ્ઠાકાંડના પડઘા અમરેલીમાં પડ્યાઃ આમ આદમી પાર્ટીનો વિરોધ
    અમરેલી

    Bhavnagar લઠ્ઠાકાંડના પડઘા અમરેલીમાં પડ્યાઃ આમ આદમી પાર્ટીનો વિરોધ

    Vikram RavalBy Vikram RavalAugust 22, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ડૉ.જીવરાજ મહેતા ચોક ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન,રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૨૨

    Bhavnagarમાં તાજેતરમાં બનેલા લઠ્ઠાકાંડ પ્રકરણના પડઘા અમરેલીમાં પણ જોવા મળ્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી શહેરના ડૉ. જીવરાજ મહેતા ચોક ખાતે સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને આપ પાર્ટીના કાર્યકરોએ લઠ્ઠાકાંડના વિરોધમાં હર્ષ ભગાવો, દેશ બચાવો સહિતના સૂત્રોચ્ચાર કરી રાજ્ય સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ પણ કરવામાં આવી હતી.

    અમરેલીના ડૉ. જીવરાજ મહેતા ચોક ઉપરાંત સિટી પોલીસ સ્ટેશન ખાતે પણ આપના કાર્યકર્તાઓ દ્વારા પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે આપ પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ત્યારબાદ તમામ કાર્યકર્તાઓને છોડી મુકવામાં આવ્યા હતા.

    દરમિયાન, ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડના મુદ્દે કોંગ્રેસના અકળ મૌનને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે કોંગ્રેસ તરફથી અપેક્ષિત વિરોધ ન થતો હોવાના આક્ષેપો વચ્ચે લોકોમાં પણ ભારે આશ્ચર્ય ફેલાયું હોવાની ચર્ચા જોવા મળી રહી છે.

    ભાવનગરના લઠ્ઠાકાંડ જેવા ગંભીર પ્રકરણને લઈને રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે. ત્યારે અમરેલીમાં થયેલા આપ પાર્ટીના વિરોધ પ્રદર્શનથી સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.

    Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleયોગી સરકાર Akhilesh Yadav and Mayawati સહિત અનેક અગ્રણી નેતાઓને બુલેટપ્રૂફ જેકેટ આપવા જઈ રહી છે
    Next Article Tibet પર ચીનની પકડ કડક બનતા ચિંતાઓ વધી રહી છે ,નિર્વાસિત તિબેટી સરકારને વધુ સમર્થન આપવાની માંગણી
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar લઠ્ઠાકાંડમાં મૃત્યુંઆંક વધ્યો; નકલી દારૂના રાક્ષસે વધુ એકનો ભોગ લીધો

    August 22, 2026
    અમરેલી

    Amreli: ગુજરાત ગૌરવ સરોવરનું દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ

    August 22, 2026
    સૌરાષ્ટ્ર

    લઠ્ઠાકાંડનો ભોગ બનેલો Surat નો યુવક બ્રેઇન ડેડ

    August 21, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar લઠ્ઠાકાંડ: નકલી વિદેશી દારૂ બનાવવાનું કેમિકલ દિલ્હીથી વાયા સરખેજ આવ્યું હોવાનો ખુલાસો

    August 21, 2026
    સૌરાષ્ટ્ર

    ઝેરી દારૂ ભાવનગરમાં તૈયાર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને આરોપી રઈશ છે

    August 20, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: ખરકડી ગામે દારૂની પાર્ટીમાં ઝેરી દારૂ પીવાથી ૪ વ્યક્તિઓના મોત

    August 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,990
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,410
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,640
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-08-2026 03:08
    Categories
    Latest News

    શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨

    August 22, 2026

    Ahmedabad: નિકોલના નકલી દારૂ કૌભાંડમાં વધુ એક ધરપકડ

    August 22, 2026

    Surat: આંજણાફાર્મમાં લુમ્સના ખાતા અને ગોડાઉનમાં વિકરાળ આગ

    August 22, 2026

    Surat: ભેસ્તાનમાં બાળકોની જૂની અદાવતમાં યુવકની ક્રૂર હત્યા

    August 22, 2026

    Ahmedabad: અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું ચાંદીની પાદુકાનું દાન

    August 22, 2026

    Ahmedabad: નિકોલમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    August 22, 2026
    Search
    Main News

    ૧ લાખ શાળાઓમાં માત્ર એક શિક્ષક,સુવિધાઓ જમીન પર કેમ નહીં?

    August 22, 2026

    ૨૦૦૫ના Sohrabuddin Fake Encounter Case માં નવો વળાંક, હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

    August 22, 2026

    વિદેશ મંત્રી S. Jaishankar ઓગસ્ટના અંતમાં રશિયા પહોંચશે આર્થિક અને સહયોગના અન્ય ક્ષેત્રોની સમીક્ષા કરશે

    August 22, 2026

    ન્યાયાધીશો ભગવાન નથી, દરેક નિર્ણય સાચો હોઈ શકતો નથી;Judge Sanjay Karol

    August 22, 2026

    માત્ર ન્યાય-નોમિક્સ જ અર્થતંત્રમાં વૃદ્ધિને વેગ આપશે”: CJI Suryakant

    August 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨

    August 22, 2026

    Ahmedabad: નિકોલના નકલી દારૂ કૌભાંડમાં વધુ એક ધરપકડ

    August 22, 2026

    Surat: આંજણાફાર્મમાં લુમ્સના ખાતા અને ગોડાઉનમાં વિકરાળ આગ

    August 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.