Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»૯૦ નગરપાલિકાઓમાંBJPનોવિજય થયો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ
    ગુજરાત

    ૯૦ નગરપાલિકાઓમાંBJPનોવિજય થયો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ

    Vikram RavalBy Vikram RavalFebruary 18, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સમાજવાદી પાર્ટીની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી, પહેલીવાર ૨ નગરપાલિકા પર રાજ કરશે

    Gandhinagar,તા.૧૮

    ૧ મનપા અને ૬૬ નગરપાલિકામાંથી ૩૪ નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. કુલ ૧૬૭૭ બેઠકોમાંથી ૧૦૦૧ બેઠકો પર ભગવો લહેરાયો છે. તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થયા છે. ૬૮માંથી ૯૭ નગરપાલિકાના પરિણામ જાહેર થયાં ૯૦ નગરપાલિકાઓમાં ભાજપનો વિજય થયો આ વચ્ચે કેટલીક બેઠકોના પરિણામોએ ગુજરાતને ચોંકાવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ વિચારી ન શકે તેવા પરિણામોમાં ઉલટફેર જોવા મળ્યો છે. સત્તા ભલે ભાજપ પાસે ગઈ છે, પરંતુ કેટલાક પરિણામોએ તો ભાજપને પણ ચોંકાવી દીધા છે. આ ચૂંટણીથી ગુજરાતમાં સમાજવાદી પાર્ટીનો ઉદય થયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પહેલીવાર સમાજવાદી પાર્ટી પાસે સત્તા ગઈ છે.ગુજરાતની બે નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તો બીજી તરફ, છોટાઉદેપુરમાં સમાજવાદી પાર્ટીના ૬ ઉમેદવાર વિજેતા બન્યા છે. પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે. રાણાવાવ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ ૨૦ અને ભાજપે ૮ સીટ પર વિજય મેળવ્યો છે. જ્યારે કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ ૧૪ અને ભાજપે ૧૦ સીટ પર વિજય મેળવ્યો છે.રાણાવાવ નગરપાલિકા કુલ બેઠક : ૨૮ ૦૮ બેઠક – ભાજપ ,૨૦ બેઠક – સમાજવાદી પાર્ટી છોટાઉદેપુર નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મૂફીર શેખની ૧ વોટથી જીત થઈ છે. ઉમેદવાર મૂફીર શેખની એક વોટથી જીત થતા તેમના સમર્થકો ભાવુક બન્યા હતા. આ ચૂંટણીમાં ૧ વોટનું પણ મહત્વ સમજાયું છે. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી માટે પહેલીવાર સમાજવાદી પાર્ટીના ૬ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. જોકે, તમામ ૬ ઉમેદવારોની જીત થતા ઉમેદવારોમાં ખુશી છવાઈ છે. સમાજવાદી પાર્ટીની જીત થતા ઉમેદવારોએ લોકોનો આભાર માન્યો.

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૩૫ થી વધુ નગરપાલિકામાં કમળ ખીલ્યું છે. પરંતું જ્યાં ભાજપ હાર્યું છે ત્યાં ભૂંડે હાલ હાર્યું છે. અનેક નગરપાલિકાઓમાં ભાજપની શરમજનક હાર કહી શકાય. ભાજપની સૌથી મોટી હાર સલાય નગરપાલિકામાં થઈ છે. ભાજપે સલાયામાં ફેરવેલું બુલડોઝર ભારે પડ્યું છે. સલાયાની જનતાએ ભાજપને સમ ખાવા પૂરતી પણ બેઠક ન આપી. સલાયામાં ભાજપ હાર્યું છે. તો અહી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ફાવી ગઈ છે.  સલાયા નગરપાલિકાની કુલ ૨૮ બેઠકમાંથી આમ આદમી પાર્ટીને ૧૩ બેઠક મળી છે, જ્યારે ૧૫ બેઠક કોગ્રેસને મળી છે. જે બતાવે છે કે, અહીં ભાજપે ચલાવેલું બુઝડોઝર ભારે પડ્યું છે. એક તરફ દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે, પરંતુ આશ્ચર્ય વચ્ચે સલાયામાં આમ આદમી પાર્ટી ફાવી ગઈ છે. જોકે, અહી છેલ્લી સુધી રસાકસીભર્યો માહોલ રહ્યો હતો. આપ જીતતા જીતતા રગી ગયું, અને કોંગ્રેસ ફાવી ગયું. અંતે સલાયા નગરપાલિકામાં કોંગ્રેસની જીત થઈ છે.

    સલાયા નગર પાલિકામાં કોંગ્રેસ સત્તા પર આવશે. સલાયા નગર પાલિકામાં ૭ વોર્ડની  ૨૮ બેઠકોમાંથી ૧૫ બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ, જ્યારે ૧૩ બેઠકો આપ પાર્ટીના ફાળે ગઈ છે. સલાયા નગર પાલિકામાં ભાજપનું ખાતું ખૂલ્યું નહીં. આમ, ભાજપની સલાયા નગર પાલિકામાં કારમી હાર થઈ છે.

    અંબાણીના ગામના ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર થઈ છે. ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નં-૮માં ધારાસભ્ય વિમલ ચુડાસમાનીએ હારનો સામનો કરવો પડ્યો છે. અહીં, કોંગ્રેસનાં ધારાસભ્ય  વિમલ ચુડાસમા અને ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા વચ્ચે સીધો જંગ હતો. ચોરવાડના વોર્ડ નંબર-૩માં વિમલ ચુડાસમાનો પરાજય થયો છે. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્નીની જીત થઈ છે. જુનાગઢના પ્રખ્યાત કોટેચા પરિવારને મોટો ઝટકો લાગ્યો છે. વોર્ડ નંબર ૯ ના  ભાજપના ઉમેદવાર અને ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે.  ખેડા જિલ્લાની મહુધા નગરપાલિકામાં વર્ષો બાદ ભાજપને પૂર્ણ બહુમતી તરફ. ૨૪ સીટમાંથી ૧૪ સીટો પર ભાજપનો ભવ્ય વિજય તરફ. ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ મહુધા નગરપાલિકામાં શાસન કરશે

    પાટણ રાધનપુર નગરપાલિકા ભાજપે છીનવી લીધી. રાધનપુર નગરપાલિકામા કોંગ્રેસના ગઢમાં ભાજપે મોટું ગાબડું પાડ્યું છે. અહીં છેલ્લા ૧૦ વર્ષથી રાધનપુર નગરપાલિકામા કોંગ્રેસનું શાસન હતું. રાધનપુર નગરપાલિકાની કુલ ૨૮ બેઠક હતી. જેમાં ભાજપને ૧૭ બેઠક મળી છે. કોંગ્રેસ ૩ બેઠકમાં સમેટાયું છે.  આંકલાવનું પરિણામ તમામ રાજકીય પક્ષોને ચોંકાવી દે તેવું છે. અહી જનતાએ કોઈ પક્ષને બહુમતી આપી નથી. આંકલાવમાં ૧૩ બેઠકો પર અપક્ષનો વિજય થયો છે. આંકલાવ નગરપાલિકાની કુલ બેઠક ૨૪ માંથી ભાજપ ૦૩ બેઠક મળી છે. જ્યારે કે કોંગ્રેસનું તો ખાતુ પણ નથી ખૂલ્યું. પરંતું અપક્ષ ૧૩ બેઠકો પર વિજયી બન્યા છે.

    ડાકોર નગરપાલિકાની મતગણતરીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. પરંતુ અહીં ચોંકાવનારુ પરિણામ આવ્યું છે. યાત્રાધામ ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષને સરખે સરખી બેઠકો મળી છે. ડાકોર નગરપાલિકાની ભાજપે પાંચ સીટ બિનહરીફ મેળવી હતી. ૨૮ સીટમાંથી બિનહરીફ સહિત ૧૪ સીટ મળી ભાજપને તો ૧૪ સીટ ઉપર અપક્ષનો વિજય થયો છે.

    ખેડા જિલ્લાની મહુધા નગરપાલિકામાં વર્ષો બાદ ભાજપને પૂર્ણ બહુમતી ખેડા જિલ્લાની મહુધા નગરપાલિકામાં વર્ષો બાદ ભાજપને પૂર્ણ બહુમતી મળી છે. ૨૪ સીટમાંથી ૧૪ સીટો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ મહુધા નગરપાલિકામાં શાસન કરશે.

    મહુધા પહેલેથી જ કોંગ્રેસનો ગઢ ગણાય છે. આ બેઠક પર ભાજપ એક પણ વખત જીતી શક્યું ન હતુ.  મહુધામાં ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થાય છે. પરંતુ અંતે ભાજપે મહુધામાં જીત હાંસિલ કરી લીધી છે. કોઈ માની ન શકે કે મહુધાના ઈતિહાસમાં ભાજપની આ પહેલી જીત છે. આ જીત બાદ ભાજપ પહેલીવાર મહુધા નગરપાલિકા પર શાસન કરશે.

    મહુધા પાલિકામાં ભાજપે ઇતિહાસ રચ્યો છે. કોંગ્રેસનો ગઢ ગણાતી મહુધા પાલિકામાં ભગવો લહેરાયો છે. કુલ ૦૬ વોર્ડની ૨૪ બેઠક છે. જેમાં ભાજપના ફાળે ૧૪ બેઠક ગઈ છે જ્યારે અન્યના ખાતામાં ૧૦ બેઠક ગઈ છે.

    BJP GADHINAGAR
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025
    રાષ્ટ્રીય

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો

    June 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.