Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી
    • Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો
    • પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં
    • બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક
    • Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત
    • Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,
    • Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ
    • Bhavnagarના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો, ૧૦ ગામોમાં હાઈ એલર્ટ; લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Hyderabad માં લોહીનું ટીંપુ લીધા વિના એઆઇ એપની મદદથી બ્લડ ટેસ્ટ કરાયો
    અન્ય રાજ્યો

    Hyderabad માં લોહીનું ટીંપુ લીધા વિના એઆઇ એપની મદદથી બ્લડ ટેસ્ટ કરાયો

    Vikram RavalBy Vikram RavalMay 27, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Hyderabad,તા.27

    ટેક્નોલોજી જેટલી ખતરારૂમ મનાય છે એટલી જ મદદરૂપ પણ છે. જો તેનો ઉપયોગ સમાજના હિતમાં કરાય તો તે વરદાન પણ સાબિત થઇ શકે છે. તાજેતરમાં હૈદરાબાદમાં સરકાર સંચાલિત નિલોફર હોસ્પિટલમાં એઆઇની મદદથી વ્યક્તિના સ્વાસ્થ્યની ચકાસણી કરાઇ હતી, સામાન્ય રીતે લોહીની ચકાસણી બાદ રિપોર્ટ આવ્યાના કલાકો પછી સ્વાસ્થ્યની સ્થિતિ જાણવા મળે છે પરંતુ આ હોસ્પિટલમાં એઆઇની મદદથી માત્ર ગણતરીની મીનીટોમાં જ પરિણામ સામે આવી જાય છે.

    હૈદરાબાદના આ સરકાર સંચાલિત હોસ્પિટલમાં મેટરનિટી વોર્ડમાં ગર્ભવતી મહિલાઓના ટેસ્ટ માટે એઆઇ આધારીત મોબાઇલ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો હતો, જેમાં દર્દીનો ચેહરો મોબાઇલના કેમેરાથી સ્કેન કરાય છે. આ બધુ એક એઆઇ આધારિત એપ્લિકેશનની મદદથી કરાયું હતું, મોબાઇલના કેમેરાથી ચેહરો સ્કેન કરતી વખતે ચેહરા પર પુરતો પ્રકાશ આપવામાં આવે છે. આ એપ્લિકેશનને ક્વિક વાઇટલ દ્વારા તૈયાર કરાઇ છે જેને અમૃત સ્વસ્થ ભારત નામ આપવામાં આવ્યું છે. આ એપમાં ફોટોપ્લેથીસ્મોગ્રાફી (પીપીજી)નો ઉપયોગ કરાય છે જે ચેહરા પર પડતા પ્રકાશને ડિટેક્ટ કરે છે.

    બિસમ ફાર્મા.ના સંચાલક હરીષ બિસામે દાવો કર્યો હતો કે જ્યારે પ્રકાશ તમારા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેનું રિફ્લેક્શન પણ સામે આવે છે. ફોનનું સેંસર આ રિફ્લેક્ટ થતા પ્રકાશને ઝડપે છે, એપ્લિકેશન ફોટોપ્લેથીસ્મોગ્રાફી સાથે બિલ્ટ ઇન એલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. જેનાથી આ રિફ્લેક્શનનું એનાલિસિસ થાય છે. જ્યારે એપને ડેટા મળે છે ત્યારે તેમાં આપણી રક્તવાહિનીમાં વહેતા લોહીને ડિટેક્ટ કરે છે. જેમાં લોહીના પલ્સની ચકાસણી થાય છે. જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે જ્યારે વ્યક્તિ લોહીની ચકાસણી અલગ અલગ લેબમાં કરે છે ત્યારે પરિણામ પણ થોડુ અલગ સામે આવે છે. આ એપ્લિકેશનમાં પણ પરિણામ અલગ આવી શકે છે. જોકે આ એપ્લિકેશન લેબમાં લોહીનું જે પરીક્ષણ કરાય છે તે પ્રકારનું જ પરિણામ આપશે કે કેમ તેને લઇને કેટલાક સવાલો ઉભા થઇ રહ્યા છે. પરંતુ એક અનુમાન આધારિત રિપોર્ટ જરૂર મળી શકે છે.
    AI app blood test Hyderabad without taking a drop of blood
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026
    આંતરરાષ્ટ્રીય

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026
    આંતરરાષ્ટ્રીય

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026
    આંતરરાષ્ટ્રીય

    બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક

    July 11, 2026
    આંતરરાષ્ટ્રીય

    Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત

    July 11, 2026
    આંતરરાષ્ટ્રીય

    રાજવી પરિવારમાં તિરાડ દૂર કરવાના પ્રયાસરૂપે, King Charles વર્ષો પછી Prince Harry and Meghan Markle ને મળ્યા

    July 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026

    બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક

    July 11, 2026

    Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત

    July 11, 2026

    Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.