Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા
    • Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત
    • ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત
    • Lok Sabha માં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ
    • 18 એપ્રિલ નું પંચાંગ
    • 18 એપ્રિલ નું રાશિફળ
    • રાહુલ ગાંધીના ભાષણથી લોકસભામાં હોબાળો,
    • ટ્રમ્પ વહીવટ માટે એક ઝટકો, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે હૈતીયન ઇમિગ્રન્ટ્‌સને રક્ષણ આપતું બિલ પસાર કર્યું.
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»ચેક બાઉન્સ કેસમાં બોલિવુડના અભિનેતા Rajpal Yadav ને તિહાર જેલમાં મોકલાયો
    મનોરંજન

    ચેક બાઉન્સ કેસમાં બોલિવુડના અભિનેતા Rajpal Yadav ને તિહાર જેલમાં મોકલાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 6, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.6
    ચેક બાઉન્સના કેસમાં કોર્ટની ફટકાર બાદ ગુરુવારે સાંજે બોલીવૂડના કોમેડિયન-અભિનેતા રાજપાલ યાદવે તિહાર જેલમાં આત્મ સમર્પણ કર્યું હતું. ન્યાયમૂર્તિ સ્વર્ણકાંતા શર્માની પીઠે કડક નારાજગી દર્શાવી યાદવને તરત આત્મ સમર્પણ કરવાનો નિર્દેશ કર્યો હતો.

    બેન્ચે કહ્યું હતું કે, અદાલતના આદેશ છતાં પણ 4 ફેબ્રુઆરીએ આત્મ સમર્પણ કરવામાં તેમની નિષ્ફળતા કાયદા પ્રત્યે ઓછું સન્માન દેખાડે છે. યાદવના વકીલે બેન્ચને દયાની અપીલ કરી હતી.

    જેના પર પીઠે કહ્યું હતું તે અદાલતથી એ આશા ન રાખી શકાય કે તે કોઇપણ વ્યક્તિ માટે માત્ર એટલા માટે ખાસ હાલત દેખાડે કારણ કે તે વ્યક્તિ કોઇ ખાસ બેક ગ્રાઉન્ડ કે ઇન્ડસ્ટ્રી સાથે સંબંધ રાખે છે.

    બાદમાં એક્ટર રાજપાલ યાદવ સાંજે 4 વાગ્યે તિહાર જેલ પહોંચ્યા હતા અને આત્મ સમર્પણ કર્યું હતું. ત્યારબાદ તેમને જેલ નંબર-7માં મોકલાયો હતો. તિહાર જેલ નંબર-2માં અનેક ખૂંખાર ગેંગસ્ટર અને આતંકવાદી સળિયાની પાછળ બંધ છે. અન્ડર વર્લ્ડ ડોન ઘોટા રાજન અને મુંબઇ હુમલાનું ષડયંત્ર રચનાર તહાવુર રાણા આ જેલમાં છે. જેમની વચ્ચે કોમેડિયન રાજપાલ યાદવ રહેશે.

    Bollywood actor cheque bounce case Rajpal Yadav Tihar Jail
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    સોનુ ઉર્ફે Nidhi Bhanushali એ શો છોડ્યા બાદ તેને ટ્રોલ કરવા બદલ સોશિયલ મીડિયા યુઝર્સની ટીકા કરી

    April 17, 2026
    મનોરંજન

    શું Kalyani Priyadarshan અને મોહનલાલના પુત્ર પ્રણવ લગ્ન કરી રહ્યા છે,અભિનેત્રીની માતાએ સત્ય જાહેર કર્યું

    April 17, 2026
    મનોરંજન

    Kangana Ranaut Chirag Paswan સાથેના સંબંધોની અફવાઓ વિશે સત્ય જાહેર કર્યું

    April 17, 2026
    મનોરંજન

    Alia Bhatt રાહાના વાલીપણાના સંદર્ભમાં ખૂબ જ ચિંતિત છે,સદગુરુને પ્રશ્નો પુછયા

    April 17, 2026
    મનોરંજન

    હવે Young Sherlock Seriesની Season 2 પણ આવશે

    April 17, 2026
    મનોરંજન

    Boby Deol Isha અને અહાનાથી વધુ નજીક આવ્યો

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026

    Lok Sabha માં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ

    April 17, 2026

    18 એપ્રિલ નું પંચાંગ

    April 17, 2026

    18 એપ્રિલ નું રાશિફળ

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.