Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ

    September 14, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    સ્માર્ટ મીટર અપનાવવામાં Rajkot જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિ ૪૨ હજારથી વધુ ગ્રાહકો જોડાયા

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    • Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો
    • સ્માર્ટ મીટર અપનાવવામાં Rajkot જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિ ૪૨ હજારથી વધુ ગ્રાહકો જોડાયા
    • Kotda Sangani પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: માત્ર બે કલાકમાં ૩ ઈંચ ધોધમાર વરસાદ
    • VVP Engineering Collegeમાં ૮૦૦થી વધુ નવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે પ્રવેશોત્સવ યોજાયો
    • શ્રધ્ધાના દેવ Ganesh Chaturthiના પાવન પર્વોત્સવના આરંભે
    • Amreli રાજુલા પાણી-પાણી, બજારોમાં નદી વહી !
    • Rajkot: લોનનો ચેક બાઉન્સ થતા ડિફોલ્ટરને એક વર્ષની સજા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»RSPL ( ઘડી) વેલ્ફેર ફાઉન્ડેશન અંતર્ગત સંચાલિત એલડીએ સ્કૂલના વિદ્યાર્થીઓની શાનદાર સિદ્ધિ
    જામનગર

    RSPL ( ઘડી) વેલ્ફેર ફાઉન્ડેશન અંતર્ગત સંચાલિત એલડીએ સ્કૂલના વિદ્યાર્થીઓની શાનદાર સિદ્ધિ

    Vikram RavalBy Vikram RavalSeptember 14, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     તાલુકા અને જિલ્લા સ્તરે થઇને કુલ ૩૦૭ મેડલ મેળવ્યા

    ( ભરત ભોગાયતા)

    JAMNAGAR/ભાટિયા તા.૧૪ઃ

    વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે રમતગમત સહિતની વિવિધ પ્રવૃત્તિઓમાં પોતાની પ્રતિભા વિકસાવવાની તકો મળે તે દિશામાં કરવામાં આવતા પ્રયાસોના પરિણામે દેવભૂમિ દ્વારકા ના ભાટિયા સ્થિત RSPL વેલ્ફેર ફાઉન્ડેશન અંતર્ગત સંચાલિત લક્ષ્મીદેવી દયાલદાસ એકેડેમી – એલ ડી એ -સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિીયા ની સ્પોટ્‌ર્સ ટુર્નામેન્ટમાં તાલુકા તથા જિલ્લા લેવલ થઈ કુલ  ૩૦૭  મેડલ મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં ૨૦૧ ગોલ્ડ, ૫૦ સિલ્વર અને ૫૬ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

    સ્પર્ધામાં એલ ડી એ ના વિદ્યાર્થીઓએ તાઈક્વોન્ડો, જુડો, બેડમિન્ટન, વોલીબોલ, કબડ્ડી, બાસ્કેટ બોલ, અને એથ્લેટિક્સ સહિતની વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ રમતગમતની પ્રતિભા સાથે શિસ્ત, ટીમવર્ક, આત્મવિશ્વાસ અને દૃઢ નિશ્ચયનું પણ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. વિશેષરૂપે, વિધાર્થિનીઓ એ  ૧૫૦ જ્યારે વિધાર્થીઓએ ૧૫૭ મેડલ મેળવી આ સિદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.  વીષેશ  રૂપે  જોઈએ તો    એથ્લેટિક્સમાં એલ ડી એ  સ્કૂલના વિદ્યાર્થી જયપાલસિંહ વાઢેરે ૧૦૦  મીટર હર્ડલ્સમાં ૧૯.૯૯ સેકન્ડના સમય સાથે જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું અને સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થયા છે. બેડમિન્ટનમાં નંદિની લૂણાએ પાંચમું સ્થાન મેળવી સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કર્યું છે.

    RSPL
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: ખેરિયા ઓટોકોમ્પ લિમિટેડનો SME IPO ૧૭ સપ્ટે.ના રોજ ખુલશે
    Next Article મંગળવારે Rishi Panchamiનુ વ્રત રહેવાથી જીવનના બધા અશુભ દોષો નાશ પામે છે
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં બે સ્થળેથી દારૂ ઝડપાયો, એક શખ્સ ફરાર

    September 14, 2026
    જામનગર

    Jamnagarમાં કાલાવડ નાકા પાસે યુવકને ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર મારી હાથમાં ફ્રેક્ચર કર્યું

    September 14, 2026
    જામનગર

    Jamnagarના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના ૧૧૨ના બે પોલીસ જવાનોને સસ્પેન્ડ કરાતાં ચકચાર

    September 14, 2026
    જામનગર

    Jamnagar: ગણપતિ મંડપ બાંધવાના કામ દરમિયાન યુવાન પર લોખંડના પાઈપથી હુમલો

    September 14, 2026
    જામનગર

    Jamnagarમાં મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    September 14, 2026
    જામનગર

    Jamnagar મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂા. ૩૯૯.૩૧ કરોડના કામોને મંજૂરી

    September 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,040
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,370
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,820
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-09-2026 22:02
    Categories
    Latest News

    Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ

    September 14, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    સ્માર્ટ મીટર અપનાવવામાં Rajkot જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિ ૪૨ હજારથી વધુ ગ્રાહકો જોડાયા

    September 14, 2026

    Kotda Sangani પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: માત્ર બે કલાકમાં ૩ ઈંચ ધોધમાર વરસાદ

    September 14, 2026

    VVP Engineering Collegeમાં ૮૦૦થી વધુ નવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે પ્રવેશોત્સવ યોજાયો

    September 14, 2026

    શ્રધ્ધાના દેવ Ganesh Chaturthiના પાવન પર્વોત્સવના આરંભે

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ

    September 14, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    સ્માર્ટ મીટર અપનાવવામાં Rajkot જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિ ૪૨ હજારથી વધુ ગ્રાહકો જોડાયા

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.