Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રામ મંદિરમાં પ્રસાદની ચોરીનો વિવાદ હવે Supreme Courtમાં પહોંચ્યો છે, જેમાં સમયમર્યાદામાં તપાસની માંગ કરવામાં આવી

    June 23, 2026

    Kanpurના બે મિત્રો જીવતા બળી ગયા

    June 23, 2026

    પંજાબમાં Congress તેના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રામ મંદિરમાં પ્રસાદની ચોરીનો વિવાદ હવે Supreme Courtમાં પહોંચ્યો છે, જેમાં સમયમર્યાદામાં તપાસની માંગ કરવામાં આવી
    • Kanpurના બે મિત્રો જીવતા બળી ગયા
    • પંજાબમાં Congress તેના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે
    • ઉત્તરપ્રદેશના અલીગંજમાં Coaching Centerમાં ભીષણ આગ
    • Mehsana: કડીમાં ફોર્ચ્યુનર ગાડીમાં ભેંસો ઉઠાવી જઇ કતલ કરનાર ટોળકીનો પર્દાફાશ
    • Palanpurમાં મહિલાની ચેન સ્નેચિંગના બે રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડ્યા
    • Sabarkantha LCBએ ભોલેશ્વરના મકાનમાં ચોરી કરનાર ત્રણને ઝડપ્યા
    • Ahmedabad: ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: લોધીકા રોડ પર આવેલ રાજકોટ ફાઉન્ડ્રી કંપની સાથે રૂ.૩૯.૨૦ લાખની ઠગાઈ
    રાજકોટ

    Rajkot: લોધીકા રોડ પર આવેલ રાજકોટ ફાઉન્ડ્રી કંપની સાથે રૂ.૩૯.૨૦ લાખની ઠગાઈ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 5, 2026Updated:May 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Rajkot,તા.05
    લોધીકા રોડ પર આવેલ રાજકોટ ફાઉન્ડ્રી’ કંપની સાથે રૂ.૩૯.૨૦ લાખની ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. જેમાં પૂર્વ એકાઉન્ટન્ટે જ ખેલ પાડી દઈ
    કંપનીના રૂપીયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતાં લોધીકા પોલોસમાં ગુનો નોંધાયો હતો.બનાવ અંગે કોઠારિયા મેઈન રોડ પર આવેલ ન્યુ સુભાષનગરમાં રહેતાં મૂળ સરધારના વતની અજયભાઈ ચુનીભાઇ ખુંટ (ઉ.વ.૪૫) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નિલેશ મનસુખલાલ જાની ( રહે માધાપર ચોકડી, ગૌતમ એપાર્ટમેન્ટ, રાજકોટ, મૂળ ધોરાજી) નું નામ આપતાં લોધીકા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
    વર્ષ ૨૦૦૩ માં મેટોડા જીઆઈડીસીમાં ખાતે કીશાન ગેઇટમાં પ્લોટ નં G-1311 માં એસ્ટીમ ઓટો નામની કંપની સ્થાપેલી હતી અને આ કંપનીના માલીક ભાવેશભાઈ રામજીભાઇ લીંબાસીયા છે. ગઇ તા.૨૨/૦૭/૨૦૨૧ ના કંપનીની એકાઉન્ટ તરીકે નીલેશ જાનીની નીમણૂક કરેલી હતી.
    તેઓ કંપનીનું એકાઉન્ટ સાંભળી પેમેન્ટની ચુકવણી તેઓ કરતા હતા.  વર્ષ ૨૦૨૫ માં નીલેશ જાની નોકરીમાં સમયસર આવતા ન હોય જેથી તેમને ગઇ તા. ૦૫/૧૨/૨૦૨૫ થી નોકરીમાં છુટા કરેલા હતા. ત્યારબાદથી એસ્ટીમ ઓટોમાં કંપનીના મુખ્ય એકાઉન્ટ તરીકે વિવેક મંદીરની નીમણૂક કરેલી છે.
    કંપનીના એકાઉન્ટમાં વિભાગમાં વિવેક મંદીર સાથે બેસેલો હતો ત્યારે વિવેકભાઇએ વાત કરેલ કે, આપણી કંપનીમાં કામ કરતા એમ.ડી. સાઉથ નામના કર્મચારીના રૂ.૨૯૬૫૦ તા. ૦૮/૦૮/૨૦૨૫ ના રોજ એડવાન્સ પેટે લીધેલ હોવાની એન્ટ્રી છે જે બાબતે શું કરવાનુ છે ? જેથી કંપનીમાં સીએનસી ઓપરેટર તરીકે કામ કરતા એમ.ડી. સાઉથને ઓફીસમાં બોલાવી આ બાબતે પુછતા, તેમણે જણાવેલ કે, મે કોઈ એડવાન્સ પૈસા લીધેલ નથી. જેથી એમ.ડી.સાઉથના બેંક સ્ટેટન્ટ મંગાવી ચેક કરતા તેમા તા. ૦૮/૦૮/૨૦૨૫ ના રૂ. ૨૯૬૫૦ જમાં થયેલ હોય તેવી કોઈ એન્ટ્રી જોવા મળેલ નહી જેથી શંકા ગયેલ કે, કંપનીમાં અગાઉ એકાઉન્ટ તરીકે કામ નીલેશ જાનીએ કોઈ છેતરપીંડી કરેલ છે.
     વર્ષ ૨૦૨૪ થી ૨૦૨૫ સુધીનુ બેંક સ્ટેટમેન્ટ તપાસ કરતા જેમાં તા.૩૦/૦૪/૨૦૨૪ થી તા.૨૯/૧૧/૨૦૨૫ સુધી નીલેશભાઈ જાનીના પોતાના બેંક એકાઉન્ટમાં અલગ અલગ સમયે જુદી જુદી રકમ મળી આશરે રૂ. ૩૯,૨૦,૮૦૦ ટ્રાન્સફર કરી છેતરપીંડી આચરેલ છે. બનાવ અંગેની ફરીયાદ પરથી લોધીકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: જ્યોતિ CNC International ક્લાસિકલ ફિડે રેટિંગ Chess Tournament વડોદરામાં યોજાશે

    June 23, 2026
    રાજકોટ

    Rajkot: જીવંતિકાનગરમા કારખાનામાં જુગટુ રમતા ત્રણ શકુની ઝડપાયા

    June 23, 2026
    રાજકોટ

    Rajkotમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો લોજીંગનો ધંધાર્થી ઝડપાયો

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ કરનાર એજન્ટને ૭ વર્ષની કેદ

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: લોધિકાના ચીભડા ગામે ૩ વર્ષની બાળકીને તાવ ભરખી ગયો

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, જીમ સહિતની રમત-ગમત સુવિધાના રજીસ્ટ્રેશન શરૂ

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રામ મંદિરમાં પ્રસાદની ચોરીનો વિવાદ હવે Supreme Courtમાં પહોંચ્યો છે, જેમાં સમયમર્યાદામાં તપાસની માંગ કરવામાં આવી

    June 23, 2026

    Kanpurના બે મિત્રો જીવતા બળી ગયા

    June 23, 2026

    પંજાબમાં Congress તેના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે

    June 23, 2026

    ઉત્તરપ્રદેશના અલીગંજમાં Coaching Centerમાં ભીષણ આગ

    June 23, 2026

    Mehsana: કડીમાં ફોર્ચ્યુનર ગાડીમાં ભેંસો ઉઠાવી જઇ કતલ કરનાર ટોળકીનો પર્દાફાશ

    June 23, 2026

    Palanpurમાં મહિલાની ચેન સ્નેચિંગના બે રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડ્યા

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રામ મંદિરમાં પ્રસાદની ચોરીનો વિવાદ હવે Supreme Courtમાં પહોંચ્યો છે, જેમાં સમયમર્યાદામાં તપાસની માંગ કરવામાં આવી

    June 23, 2026

    Kanpurના બે મિત્રો જીવતા બળી ગયા

    June 23, 2026

    પંજાબમાં Congress તેના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.