Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    એક જ ફિલ્મમાં દેખાશે શાહરૂખ-સલમાન અને અક્ષય, પણ લીડ હીરો હશે Johnny Lever !

    May 20, 2026

    Srileela નીટ પીજીની તૈયારીમાં, તિલક સાથે અફેરની વાત માતાએ નકારી

    May 20, 2026

    Rajkumar Hirani ની સીરિઝ પ્રીતિમ પેડરો આગામી જુલાઈમાં રજૂ થશે

    May 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • એક જ ફિલ્મમાં દેખાશે શાહરૂખ-સલમાન અને અક્ષય, પણ લીડ હીરો હશે Johnny Lever !
    • Srileela નીટ પીજીની તૈયારીમાં, તિલક સાથે અફેરની વાત માતાએ નકારી
    • Rajkumar Hirani ની સીરિઝ પ્રીતિમ પેડરો આગામી જુલાઈમાં રજૂ થશે
    • 8 વર્ષ પછી Preity Zinta ની એકસાથે બે ફિલ્મો રીલિઝ થશે
    • Indra Kumar Irani એ પુત્ર અમનની ફિલ્મ માટે સલામત તારીખ શોધી
    • Actress Nehal ના દાવા પર ‘લાલો’ના અભિનેતા કરણ જોષીનો ખુલાસો
    • Famous singer Inder Kaur ની અપહરણ બાદ હત્યા, નહેરમાંથી મળ્યો મૃતદેહ
    • Salman Khan ના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં અચાનક નીકળ્યો સાપ, સુરક્ષાકર્મીઓમાં દોડધામ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, May 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»લીક થયેલું નીટનું પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને ત્યાં પણ સીબીઆઈ ત્રાટકી
    રાષ્ટ્રીય

    લીક થયેલું નીટનું પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને ત્યાં પણ સીબીઆઈ ત્રાટકી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.20

    સીબીઆઈએે નીટ પેપર લીક કેસની તપાસના સંદર્ભમાં નાગપુરમાં બે વિદ્યાર્થીઓના ઘરોમાં દરોડા પાડયા   હતાં. તપાસ એજન્સીએ ફોરેન્સિક તપાસ માટે મોબાઇલ ફોન, લેપટોપ, હસ્તલિખિત નોંધો અને અન્ય ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા હતા.બંને વિદ્યાર્થીઓ આ વર્ષે નીટ પરીક્ષામાં બેઠા હતા અને ખાનગી કોચિંગ ઇન્સ્ટિટયૂટ્સ દ્વારા તૈયારી કરી રહેલા રિપીટર હતા.

    સીબીઆઈને શંકા છે કે તેમને પુણેના  નેટવર્ક દ્વારા લીક થયેલા પ્રશ્નપત્રો મળ્યા હતા. સૂત્રોનો દાવો છે કે દરેક ઉમેદવારને લગભગ ૧૫ લાખ રૂપિયામાં પ્રશ્નપત્ર વેચવામાં આવ્યું હતું.

    અધિકારીઓનું માનવું છે કે આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલ પુણે સ્થિત બ્યુટિશિયન મનીષા વાઘમારે દ્વારા વિદ્યાર્થીઓ સંપર્કમાં આવ્યા હતા. વાઘમારેએ વિદ્યાર્થીઓ અને વાલીઓને પેપર લીક સિન્ડિકેટના સભ્યો સાથે જોડતી મધ્યસ્થી તરીકે કામ કર્યું હતું. આ વિદ્યાર્થીઓ પાછળથી કથિત રીતે પુણેથી ધરપકડ કરાયેલા મુખ્ય આરોપીઓમાંના એક  રસાયણશાના લેક્ચરર પીવી કુલકર્ણીના સંપર્કમાં આવ્યા હતા.

    તપાસકર્તાઓને શંકા છે કે પસંદગીના ઉમેદવારોને પરીક્ષા પહેલા પુણે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં ખાનગી સત્રો દરમિયાન ગુપ્ત પ્રશ્નો અને જવાબો શેર કરવામાં આવ્યા હોવાનો આરોપ છે.

    સીબીઆઈ હવે કોલ રેકોર્ડ્સ, નાણાકીય વ્યવહારો અને ડિજિટલ પુરાવાઓની તપાસ કરી રહી છે. જેના લીધે  વ્યાપક નેટવર્કની અને કથિત કૌભાંડ સાથે જોડાયેલા અન્ય વ્યક્તિની માહિતી મેળવી  શકાય.

    નીટનું પેપર ફૂટી જતાં પરીક્ષા રદ કરવી પડી છે. આ કેસમાં અત્યાર સુધીમાં મહારાષ્ટ્રથી અધ્યાપકો પી વી કુલકર્ણી તથા મનીષા માંઢરે ઉપરાંત બ્યુટિશિયન મનીષા વાઘમારે , પેપર વાયરલ કરનારા શુભમ કુલકર્ણીની ધરપકડ થઈ ચૂકી છે.

    CBI also raids leaked NEET papers Students
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    WhatsApp લાવ્યું જોરદાર પ્રાઇવસી ફીચર: હવે વાંચ્યા પછી મેસેજ આપોઆપ ગાયબ થશે

    May 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    US માં કાર્ગો વિમાનનું એન્જીન અલગ થઈ જતા દુર્ઘટના : 15ના મોત

    May 20, 2026
    ગુજરાત

    ધો.10-12ના પરિણામના પખવાડિયા પછી પણ માર્કશીટ મળી નથી

    May 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    PM નરેન્દ્ર મોદી આજે રોમ પહોંચ્યા હતા.જ્યાં ઇટાલીના PM Giorgia Meloni એ ભવ્ય-ઉષ્માભેર સ્વાગત કર્યું

    May 20, 2026
    ગુજરાત

    વિદેશ-જીલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ, વધારાના વાહનો જમા કરાવવા પડશે

    May 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    Southern Japan માં 5.9ની તિવ્રતાનો ભૂકંપ : અનેક આફટર શોક

    May 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    એક જ ફિલ્મમાં દેખાશે શાહરૂખ-સલમાન અને અક્ષય, પણ લીડ હીરો હશે Johnny Lever !

    May 20, 2026

    Srileela નીટ પીજીની તૈયારીમાં, તિલક સાથે અફેરની વાત માતાએ નકારી

    May 20, 2026

    Rajkumar Hirani ની સીરિઝ પ્રીતિમ પેડરો આગામી જુલાઈમાં રજૂ થશે

    May 20, 2026

    8 વર્ષ પછી Preity Zinta ની એકસાથે બે ફિલ્મો રીલિઝ થશે

    May 20, 2026

    Indra Kumar Irani એ પુત્ર અમનની ફિલ્મ માટે સલામત તારીખ શોધી

    May 20, 2026

    Actress Nehal ના દાવા પર ‘લાલો’ના અભિનેતા કરણ જોષીનો ખુલાસો

    May 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    એક જ ફિલ્મમાં દેખાશે શાહરૂખ-સલમાન અને અક્ષય, પણ લીડ હીરો હશે Johnny Lever !

    May 20, 2026

    Srileela નીટ પીજીની તૈયારીમાં, તિલક સાથે અફેરની વાત માતાએ નકારી

    May 20, 2026

    Rajkumar Hirani ની સીરિઝ પ્રીતિમ પેડરો આગામી જુલાઈમાં રજૂ થશે

    May 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.