Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 03 જૂનનું રાશિફળ
    • Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 
    • Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
    • પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!
    • Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 
    • યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?
    • Rajkot ફરસાણના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત 
    • Rajkot શાપરની સાઇનિંગ કંપનીમાં ૨૦ ફૂટ ઊંચાઈએથી પટકાતાં શ્રમિકનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot જિલ્લામાં ૩૪૦૦થી વધુ ગણતરીદારો-સુપરવાઈઝર્સની વસ્તીગણતરીની તાલીમ પૂર્ણ
    રાજકોટ

    Rajkot જિલ્લામાં ૩૪૦૦થી વધુ ગણતરીદારો-સુપરવાઈઝર્સની વસ્તીગણતરીની તાલીમ પૂર્ણ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 27, 2026Updated:May 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હાઉસ લિસ્ટિંગ ઓપરેશન અંતર્ગત ૧ જૂનથી ગણતરીદારો ઘર ગણતરીની કામગીરી કરશે

    Rajkot, તા. ૨૭

    Rajkot જિલ્લામાં વસ્તીગણતરીની કામગીરી સુચારુ રીતે કરવા માટે ૧૧ તાલુકા તથા ૦૬ નગરપાલિકામાં કુલ મળીને ૩૪૦૦થી વધુ ગણતરીદારો અને સુપરવાઇઝર્સની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. હવે ગણતરીદારો ૧ જૂનથી પોતાને ફાળવાયેલા વિસ્તારોમાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ ઓપરેશન અંતર્ગત ઘર ગણતરીની કામગીરી કરશે.

    Rajkot જિલ્લા કલેક્ટરશ્રી તથા પ્રિન્સિપલ સેન્સસ ઓફિસરશ્રી ડૉ. ઓમ પ્રકાશના નિર્દેશ મુજબ, એડિ. ડિસ્ટ્રીક્ટ સેન્સસ ઓફિસર શ્રી સુશીલ પરમારના માર્ગદર્શન અને નોડલ ઓફિસરશ્રી સમીર રાવલના સંકલનમાં જિલ્લામાં કુલ ૭૩ બેચમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    અધિક જિલ્લા વસ્તીગણતરી અધિકારીની કચેરી તરફથી મળેલી વિગતો મુજબ, વિવિધ તાલુકા મથકો તથા નગરપાલિકા વિસ્તાર તથા ઇન્ડસ્ટ્રીયલ નોટિફાઇડ એરિયામાં ૧૧મી મેથી તાલીમો શરૂ કરવામાં આવી હતી, જે ૨૫મી મેના રોજ પૂર્ણ થઈ છે. દરેક બેચને ત્રણ દિવસની તાલીમ આપવામાં આવી છે. કુલ મળીને અનુભવી ૫૪ ફીલ્ડ ટ્રેનર્સ દ્વારા ૨૯૮૨ ગણતરીદારો તથા ૪૯૪ સુપરવાઇઝર્સ મળીને કુલ ૩૪૭૬ સ્ટાફને તાલીમ આપવામાં આવી છે.

    આ તાલીમસત્રો દરમિયાન ઉપસ્થિત તાલીમાર્થીઓને વસ્તી ગણતરીની પ્રક્રિયા, ડિજિટલ એપ્લિકેશનનો ઉપયોગ, ફિલ્ડ વર્કની જવાબદારીઓ અને ડેટા કલેક્શન પ્રોટોકોલ અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.હવે આ તાલીમબદ્ધ ગણતરીદારો ૧ જૂનથી ફીલ્ડમાં જઈને હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસની કામગીરી કરશે. દરમિયાન સુપરવાઇઝર્સ આ ગણતરીદારોની કામગીરીનું નિરિક્ષણ અને સંકલન કરશે તથા જરૂરી માર્ગદર્શન આપશે.નોંધનીય છે કે, વસ્તીગણતરી અંતર્ગત હાલ સ્વગણનાનો તબક્કો ૩૧ મે સુધી ચાલી રહ્યો છે, ત્યારે નાગરિકો હજુ પણ સ્વ-ગણના પોર્ટલ તય.ભયક્ષતીત.લજ્ઞદ.શક્ષ પર જઈને પોતાની વિગતો સબમિટ કરી શકે છે.

    census Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026
    રાજકોટ

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026
    રાજકોટ

    Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 

    June 2, 2026
    રાજકોટ

    Rajkot ફરસાણના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત 

    June 2, 2026
    રાજકોટ

    Rajkot શાપરની સાઇનિંગ કંપનીમાં ૨૦ ફૂટ ઊંચાઈએથી પટકાતાં શ્રમિકનું મોત

    June 2, 2026
    રાજકોટ

    Rajkot Nagarik Bank LTD આયોજીત ‘૨૮’માં નિઃશુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પનો સમાપન સમારોહ યોજાયો

    June 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026

    પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!

    June 2, 2026

    Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 

    June 2, 2026

    યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?

    June 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.