Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 03 જૂનનું રાશિફળ
    • Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 
    • Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
    • પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!
    • Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 
    • યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?
    • Rajkot ફરસાણના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત 
    • Rajkot શાપરની સાઇનિંગ કંપનીમાં ૨૦ ફૂટ ઊંચાઈએથી પટકાતાં શ્રમિકનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot Nagarik Bank LTD આયોજીત ‘૨૮’માં નિઃશુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પનો સમાપન સમારોહ યોજાયો
    રાજકોટ

    Rajkot Nagarik Bank LTD આયોજીત ‘૨૮’માં નિઃશુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પનો સમાપન સમારોહ યોજાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 2, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા.૨ઃ

    Rajkot Nagarik Bank LTD દ્વારા આયોજીત ‘૨૮’માં નિઃશુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પનો સમાપન સમારોહ બેંકની હેડ ઓફિસ ખાતે યોજાયેલ હતો. તાલીમાર્થી બાળકોને પ્રેરણાત્મક ફિલ્મ બતાવવામાં આવી હતી. દરેક તાલીમાર્થીને મનોરમ્ય સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.

    બેંકના ચેરમેન દિનેશભાઇ પાઠકે જણાવ્યું હતું કે, ‘કેમ્પનો આજે સમાપન સમારોહ છે. શુભારંભ સમારંભ વખતે મે ઘણી બધી વાત રજુ કરી હતી. આજે ફરીથી એક વાત કહીશ, આ કેમ્પમાં એકવખત સિવાય બીજી, ત્રીજી કે તેનાથી વધુ વખત આવનાર બાળકો ઘણા બધા છે. આપ એકથી વધુ વખત તાલીમ લીધી છે તેનો અર્થ તેમને કેમ્પમાં મજા આવે છે અને માત્ર મજા આવે છે તેવું નથી પરંતુ શીખવા મળે છે એટલે મજા આવે છે. વેકેશનના સમયમાં, ફરવા જવાનું કે આરામ કરવાને બદલે, વહેલી સવારની ઉંઘ બગાડી કેમ્પમાં આવી જાય અને દર વર્ષે આવે એવું તો જ બને કે અહીં કંઇક શીખવા મળવું હોય તો. ફરીથી આવતા વર્ષે પણ આવજો. તમને સહુને આ રમતમાં કારકિર્દી બનાવવા માટે ખૂબ ખૂબ શુભેચ્છા.’

    ક્રિકેટ કોચીંગ કેમ્પના કોચ અને ફીલ્ડ ઇન્ચાર્જ શ્રી કૌશિકભાઇ અઢીયાએ વિસ્તૃત વિગત આપતાં જણાવ્યું હતું કે, ‘આ કેમ્પનું સમગ્ર આયોજન રાજકોટ નાગરિક સહકારી બેક કરે છે. ફક્ત ખર્ચ આપવા પુરતુ જ નહિ પરંતુ બેંકના પદાધિકારીઓ, કર્મચારીઓ સતત હાજર રહી કેમ્પને સફળ બનાવવા માટે અથાગ મહેનત કરે છે. ક્રિકેટ કોચીંગ કેમ્પની જેમ બેંકની અનેક સેવાકીય અને સભાસદ કલ્યાણકારી પ્રવૃત્તિ કરે છે.’

    આ સમાપન સમારોહમાં દિનેશભાઇ પાઠક (ચેરમેન), જીવણભાઇ પટેલ (વાઇસ ચેરમેન), પ્રોજેક્ટ ચેરમેન દીપકભાઇ મકવાણા, પ્રોજેક્ટ ડિરેકટર હંસરાજભાઇ ગજેરા, વિક્રમસિંહ પરમાર, ડિરેકટરગણમાંથી  હસમુખભાઇ ચંદારાણા, ડો. એન. જે. મેઘાણી,  નવીનભાઇ પટેલ, સીએ. ભૌમિકભાઇ શાહ, જ્યોતિબેન ભટ્ટ, બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી હંસરાજભાઇ ગજેરા અને વિજયભાઇ કોઠારી, વિનોદ શર્મા (જનરલ મેનેજર-સીઇઓ), કૌશિકભાઇ અઢીયા (કોચ અને ફીલ્ડ ઇન્ચાર્જ), ભવાનીસિંહ રાઠોર (એજીએમ-એકાઉન્ટ), વિપુલભાઇ દવે-શ્રી ભરતભાઇ કુંવરીયા-અજયભાઇ ચાવડા-જીજ્ઞેશભાઇ દવે (વહીવટી ઇન્ચાર્જ),  હિતેશભાઇ ચોક્સી- કમલેશભાઇ રાઠોડ-વૈરાજભાઇ જાની (સંયોજક), શાખા વિકાસ સમિતિના સદસ્યો, તાલીમાર્થી બાળકો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સરળ અને સફળ સંચાલન શ્રી ભરતભાઇ કુંવરીયાએ ર્ક્યુ હતું.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026
    રાજકોટ

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026
    રાજકોટ

    Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 

    June 2, 2026
    રાજકોટ

    Rajkot ફરસાણના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત 

    June 2, 2026
    રાજકોટ

    Rajkot શાપરની સાઇનિંગ કંપનીમાં ૨૦ ફૂટ ઊંચાઈએથી પટકાતાં શ્રમિકનું મોત

    June 2, 2026
    રાજકોટ

    Rajkot ના નવા મેયરે ધડાકો કર્યો, એકઝાટકે ભાજપના જૂના જોગીઓના કામ અટકાવી દીધા !

    June 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026

    પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!

    June 2, 2026

    Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 

    June 2, 2026

    યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?

    June 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.