Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026

    Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા
    • Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત
    • Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા
    • Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત
    • Morbi: બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ બેટ વડે માર માર્યો
    • Morbi: હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો
    • Rajkot Municipal Corporationની વેબસાઈટ ઉપર મતદારો તેનું નામ જોઈ શકશે
    • હું રાહ જોઉ છું પણ ઇરાન સમજુતી પર નહીં આવે તો લશ્કર તૈયાર છે: Trump
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»CM ભુપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યાઃ પીએમ મોદી અને અમિત શાહ સાથે વિકાસ અને વાયબ્રન્ટ સમિટ પર મંત્રણા
    ગુજરાત

    CM ભુપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યાઃ પીએમ મોદી અને અમિત શાહ સાથે વિકાસ અને વાયબ્રન્ટ સમિટ પર મંત્રણા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 2, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૨

    ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજથી બે દિવસના સત્તાવાર દિલ્હી પ્રવાસે છે. આ દરમિયાન તેઓ કેન્દ્ર સરકારના ટોચના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. આ મુલાકાતને ગુજરાતના વિકાસ અને આવનારા મહત્વના કાર્યક્રમોની તૈયારીના દ્રષ્ટીકોણથી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

    આ મુલાકાતનો મુખ્ય હેતુ આગામી તારીખ ૧૦ અને ૧૧ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ અંગે ચર્ચા કરવાનો છે. ખાસ કરીને રાજકોટ ખાતે યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પ્રાદેશિક બેઠકની બીજી કડીને લઈને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે મુખ્યમંત્રી વડાપ્રધાનને વિગતવાર માહિતી આપશે. સુરક્ષા વ્યવસ્થા, લોજિસ્ટિક સપોર્ટ, મહેમાનોની વ્યવસ્થા અને સંકલન જેવા મુદ્દાઓ બેઠકના મુખ્ય એજન્ડા રહેશે.

    રાજકોટમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટને લઈને રાજ્ય સરકાર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ અને રોકાણકારો મોટી સંખ્યામાં આ સમિટમાં ભાગ લે તેવી શક્યતા છે. આવા સંજોગોમાં કેન્દ્ર સરકાર સાથે સંકલન વધુ મજબૂત બને તે માટે મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકોટ પ્રવાસ દરમિયાન સૌથી મોટું આકર્ષણ ભવ્ય રોડ-શો રહેશે. રાજકોટના જૂના એરપોર્ટથી મારવાડી યુનિવર્સિટી સુધી વિશાળ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ-શો દરમિયાન લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર રૂટ પર ખાસ સજાવટ કરવામાં આવી રહી છે અને સુરક્ષા માટે વધારાના બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે.

    રોડ શો દરમિયાન વિવિધ સ્થળોએ ગુજરાતની લોકસંસ્કૃતિ દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. લોકનૃત્ય, પરંપરાગત વેશભૂષા અને સંગીત દ્વારા વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારી ચાલી રહી છે. સ્થાનિક સંસ્થાઓ, વેપારી સંગઠનો અને યુવા સંગઠનો પણ આ કાર્યક્રમમાં સક્રિય ભૂમિકા ભજવશે. રોડ-શો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પ્રાદેશિક બેઠકનું વિધિવત ઉદ્ઘાટન કરશે. આ સમિટમાં ગુજરાતના વિકાસ મોડલ, ઔદ્યોગિક રોકાણ અને ભવિષ્યની યોજનાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. રાજ્ય સરકારને આશા છે કે, આ સમિટથી ગુજરાતમાં નવા રોકાણો આવશે અને મોટા પાયે રોજગારી સર્જાશે.

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની દિલ્હી મુલાકાત દરમિયાન કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ ચર્ચા થવાની સંભાવના છે. આ બેઠકો દ્વારા ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સ, ઔદ્યોગિક વિકાસ અને કેન્દ્ર-રાજ્ય સહયોગને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવશે.

    CM Bhupendra Patel PM Modi and Amit Shah
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026
    મોરબી

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026
    મોરબી

    Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા

    April 24, 2026
    મોરબી

    Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત

    April 24, 2026
    મોરબી

    Morbi: બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ બેટ વડે માર માર્યો

    April 24, 2026
    મોરબી

    Morbi: હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026

    Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા

    April 24, 2026

    Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત

    April 24, 2026

    Morbi: બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ બેટ વડે માર માર્યો

    April 24, 2026

    Morbi: હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026

    Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.