Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    January 23, 2026

    ભાજપ પાસે મેયર હોઈ શકે છે, જ્યારે શિંદે સેના પાસે ડેપ્યુટી મેયર હોઈ શકે છે

    January 23, 2026

    સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં ૪૦ રુપિયાનો ધરખમ વધારો, એક મહિનામાં ૨૦૦ રુપિયા વધ્યા

    January 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • ભાજપ પાસે મેયર હોઈ શકે છે, જ્યારે શિંદે સેના પાસે ડેપ્યુટી મેયર હોઈ શકે છે
    • સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં ૪૦ રુપિયાનો ધરખમ વધારો, એક મહિનામાં ૨૦૦ રુપિયા વધ્યા
    • Ahmedabadની સેવન્થ ડે સ્કૂલના તત્કાલીન સંચાલકો સામે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી
    • Mehsana માં શ્વાન કે પશુઓ રાખવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત, પાલિકાની નવી પોલિસી જાહેર
    • બિટકોઈન હેરાફેરીમાં ૪૪ કરોડના ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન : ૧૯ કરોડની મિલકત જપ્ત
    • Rajkotની પરિણીતા પાકિસ્તાનમાં ફસાઈઃ ભારત-પાકિસ્તાન સરકાર પાસે લગાવી મદદની ગુહાર
    • Ujjain ના તરાનામાં ફરી વિવાદ ફાટી નીકળ્યો; બદમાશોએ પથ્થરમારો કર્યો અને બસને આગ લગાવી દીધી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, January 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreliના લાઠી નજીક છકડા-બાઇક વચ્ચે ટક્કર
    સૌરાષ્ટ્ર

    Amreliના લાઠી નજીક છકડા-બાઇક વચ્ચે ટક્કર

    Vikram RavalBy Vikram RavalMarch 7, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Amreli,તા.07

    લાઠી તાલુકાના હાવતડ અને ઇગોરાળા વચ્ચે ગત મોડી રાત્રે છકડા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. મૃતકોમાં બે પુરૂષ અને એક બાળકીનો સમાવેશ થાય છે. મૃતકોની ડેડબોડીને દામનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાલ ધરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર લાઠી તાલુકાના હાવતડ અને ઇંગોરાળા ગામ વચ્ચે છકડા અને બાઇક વચ્ચે ધડાકાભેર જોરદાર ટક્કર સર્જાઇ હતી. લીલીયા નજીક આવેલા ખારા ગામનો દેવીપુજક પરિવાર જગદીશભાઈ મોહનભાઈ વાઘેલા (ઉ.વ.25) દિનેશભાઈ મનુભાઇ વાઘેલા (ઉ.વ.33) અને દિનેશભાઈની બે વર્ષની પુત્રી રાજલ ત્રણ સવારી બાઇકને દામનગર જવા નીકળ્યા હતા. આ દરમિયાન સામેથી આવી રહેલા છકડા સાથે ટક્કર સર્જાતા એક જ પરિવારના ત્રણેય સભ્યોનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે રીક્ષા ચાલકને ગંભીર ઇજા પહોંચતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોની ડેડબોડીને પી.એમ. અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ઇજાગ્રસ્ત રીક્ષા ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    સોમનાથના ધારાસભ્ય Vimal Chudasama મા થયા લાલઘૂમ, ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરવાનો આક્ષેપ

    January 23, 2026
    સૌરાષ્ટ્ર

    મૂળ Bhavnagar ના અને મુંબઈ વસતા બોરીચા પરિવારમાં પિતા અને પુત્રને એકસાથે હાર્ટએટેક આવતા મોત

    January 23, 2026
    સૌરાષ્ટ્ર

    Jetpur પૈસાની ઉઘરાણીમાં યુવાન પર મિત્રોનો છરી-ધોકાથી જીવલેણ હુમલો

    January 23, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh વિસાવદરના જેતલવડ-આંબળા ગામને જોડતો CM ગ્રામ સડક યોજનાનું કામ બે વર્ષથી અધુરૂ

    January 23, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh વિસાવદર પાલિકા દ્વારા બનતા માર્ગોમાં નબળા કામની બૂમ

    January 23, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh કેશોદ પંથકમાં મતદારોના નામો કમી થતા કોંગ્રેસ આગેવાનો દ્વારા વિરોધ

    January 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    January 23, 2026

    ભાજપ પાસે મેયર હોઈ શકે છે, જ્યારે શિંદે સેના પાસે ડેપ્યુટી મેયર હોઈ શકે છે

    January 23, 2026

    સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં ૪૦ રુપિયાનો ધરખમ વધારો, એક મહિનામાં ૨૦૦ રુપિયા વધ્યા

    January 23, 2026

    Ahmedabadની સેવન્થ ડે સ્કૂલના તત્કાલીન સંચાલકો સામે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી

    January 23, 2026

    Mehsana માં શ્વાન કે પશુઓ રાખવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત, પાલિકાની નવી પોલિસી જાહેર

    January 23, 2026

    બિટકોઈન હેરાફેરીમાં ૪૪ કરોડના ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન : ૧૯ કરોડની મિલકત જપ્ત

    January 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    January 23, 2026

    ભાજપ પાસે મેયર હોઈ શકે છે, જ્યારે શિંદે સેના પાસે ડેપ્યુટી મેયર હોઈ શકે છે

    January 23, 2026

    સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં ૪૦ રુપિયાનો ધરખમ વધારો, એક મહિનામાં ૨૦૦ રુપિયા વધ્યા

    January 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.