Ahmedabadતા,05
ગુજરાતમાં ‘વાઈબ્રન્ટ ઉત્સાહ’ની વચ્ચે એક ‘બીમાર સત્ય બહાર આવ્યું છે. સરકારી ચોપડે ગુજરાત આરોગ્ય ક્ષેત્રે ભલે હરણફાળ ભરી રહ્યું હોય, પણ વાસ્તવિંક્તા એ છે કે, આ હરણફાળ સીધી હોસ્પિટલના ખાટલા સુધી જઈને અટકી છે. છેલ્લા ત્રણ વર્ષમાં 33 લાખ લોકોએ હોસ્પિટલના સારવાર લીધી છે, જે સાબિત કરે છે કે રાજ્યમાં ‘આરોગ્યની સુખાકારી’ ફક્ત હોડિંગ્સ પર જ ચમકી રહી છે.
એક તરફ, ગુજરાતમાં ‘મેડિકલ ટૂરિઝમ’ના નામે ધૂમ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતની મુલાકાતે આવનારાં વિદેશી મહેમાનો-પ્રવાસીઓને આધુનિક હોસ્પિટલો દેખાડી આરોગ્ય સુવિધાનું ચિત્ર રોગચાળો દર્શાવવામાં આવી રહ્યું છે. ત્યારે ઘરઆંગણે એવી સ્થિતિ એ છે કે, છે કે, ગુજરાતમાં રોગચાળો બેકાબુ બન્યો છે. હજારો લાખો લોકો વિવિધ બિમારીઓનો ભોગ બની રહ્યાં છે. છેલ્લાં દર્દીઓએ સારવારતો લીધી તે પેટે રાજ્ય સરકારે 6966 રૂપિયા ત્રણ વર્ષમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કરોડનો ખર્ચ કરવો પડ્યો હતો.

