Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શક્તિશાળી ઓલરાઉન્ડર Shoaib Malik પાકિસ્તાન સુપર લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    January 21, 2026

    Captain Suryakumar Yadav સ્વીકાર્યું કે તે હાલમાં રન બનાવી રહ્યો નથી, પરંતુ તે જ શૈલીમાં રમવાનું ચાલુ રાખશે

    January 21, 2026

    Kiara Advani ફ્લાઈટમાં : વૃદ્ધ મહિલા સાથેના ગેરવર્તન બદલ થઈ ટ્રોલ

    January 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શક્તિશાળી ઓલરાઉન્ડર Shoaib Malik પાકિસ્તાન સુપર લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
    • Captain Suryakumar Yadav સ્વીકાર્યું કે તે હાલમાં રન બનાવી રહ્યો નથી, પરંતુ તે જ શૈલીમાં રમવાનું ચાલુ રાખશે
    • Kiara Advani ફ્લાઈટમાં : વૃદ્ધ મહિલા સાથેના ગેરવર્તન બદલ થઈ ટ્રોલ
    • Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી
    • અર્જુન કપૂર મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે : Malaika Arora
    • Aamir ને રાહુ-કેતુ નડીઃ સ્ટાર પાવર પણ કામ ના આવ્યો!
    • રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો
    • Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, January 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Rajamouli ની ‘વારાણસી’ના ડિજીટલ રાઇટ્‌સ ૧૦૦૦ કરોડમાં ફાઈનલ થઈ શકે
    મનોરંજન

    Rajamouli ની ‘વારાણસી’ના ડિજીટલ રાઇટ્‌સ ૧૦૦૦ કરોડમાં ફાઈનલ થઈ શકે

    Vikram RavalBy Vikram RavalDecember 6, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને મહેશ બાબુ લીડ રોલમાં છે, જ્યારે પૃથ્વીરાજ સુકુમારન વિલન તરીકે જોવા મળશે

    Mumbai, તા.૬

    એસ.એસ.રાજામૌલીએ હજુ તેમની ફિલ્મનું નામ જાહેર કર્યું એને મહિનો જ થયો છે, તે પહેલાંથી આ ફિલ્મ વિશે સતત ચર્ચાઓ ચાલ્યા કરે છે. પહેલાં આ ફિલ્મના નામનો વિવાદ થયો અને હવે તેના ડિજીટલ અધિકારોની ડિલમાં ઐતિહાસિક આંકડો સામે આવવાની ચર્ચા છે. આ ફિલ્મ ઓસ્કાર વિજેતા ડિરેક્ટર એસ.એસ.રાજામૌલીની ફિલ્મ છે, તેથી પણ તેની સાથે અનેક અપેક્ષાઓ જોડાયેલી છે. સાથે જ આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા, મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન જેવા સ્ટાર કલાકારો પણ છે. તેથી સ્વાભાવિક છે કે ભલે ફિલ્મ રિલીઝ થવાને વર્ષથી પણ વધુ સમય હોય તેમ છતાં તેની ચર્ચા છે, તેમાં હવે નવો મુદ્દો જોડાયેલો છે, ફિલ્મના ઓટીટી રાઇટ્‌સની ઐતિહાસિક મોટી ડીલ થઈ હોવાની ચર્ચા છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ગ્લોબલ સ્ટ્રીમિંગ માર્કેટમાં વારાણસીની ખુબ ડિમાન્ડ છે. પશ્ચિમી દેશો આ ફિલ્મ પાસે આરઆરઆર જેટલી સફળતાની અપેક્ષા રાખે છે. કારણ કે આ ફિલ્મને ઓસ્કાર એવોર્ડ મળ્યા હતા. સાથે જ રાજામૌલીની ફિલ્મ બાહુબલી ૨એ પણ ગ્લોબલી ૬૨ મિલિયનની કમાણી કરી હતી. તેથી રાજામૌલીની આવનારી ફિલ્મનાં ડિજીટલ અધિકારો મેળવવા માટે રીતસરની હોડ લાગેલી છે. કેટલાંક ટ્રેડના સુત્રો જણાવે છે કે સ્ટ્રીમિંગ પ્લેટફર્મ્સ આ ફિલ્મ માટે કોઈ હોલિવૂડ ફિલ્મના બજેટ જેટલી રકમ અધિકાર મેળવવા માટે આપવા તૈયાર છે. આ ડીલનો અંતિમ આંકડો ૧૦૦૦ કરોડને પણ પાર થઈ શકે એવી શક્યતા છે.  જો આ પ્રમાણે ડીલ થઈ ગઈ તો તે કોઈ પણ ભારતીય ફિલ્મના પ્રી સેલ કલેક્શનમાં માત્ર ડિજીટલ અધિકારોમાં જ બધાં રેકોર્ડ તોડી નાખશે. તેમાં પણ જો ફિલ્મના સંગીત અને ટીવી રાઈટ્‌સ અને ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશનની વાત કરવામાં આવે તો વારાણસી ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ શકે છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને મહેશ બાબુ લીડ રોલમાં છે, જ્યારે પૃથ્વીરાજ સુકુમારન વિલન તરીકે જોવા મળશે. ફિલ્મ ૨૦૨૭ની ઉત્તરાયણ પર રિલીઝ થશે.

    Digital rights Rajamouli Varanasi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Kiara Advani ફ્લાઈટમાં : વૃદ્ધ મહિલા સાથેના ગેરવર્તન બદલ થઈ ટ્રોલ

    January 21, 2026
    મનોરંજન

    Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી

    January 21, 2026
    મનોરંજન

    Aamir ને રાહુ-કેતુ નડીઃ સ્ટાર પાવર પણ કામ ના આવ્યો!

    January 21, 2026
    મનોરંજન

    રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો

    January 21, 2026
    મનોરંજન

    Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે

    January 21, 2026
    મનોરંજન

    Prabhas’ Raja Saab ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર હાંફી ગઈ

    January 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    શક્તિશાળી ઓલરાઉન્ડર Shoaib Malik પાકિસ્તાન સુપર લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    January 21, 2026

    Captain Suryakumar Yadav સ્વીકાર્યું કે તે હાલમાં રન બનાવી રહ્યો નથી, પરંતુ તે જ શૈલીમાં રમવાનું ચાલુ રાખશે

    January 21, 2026

    Kiara Advani ફ્લાઈટમાં : વૃદ્ધ મહિલા સાથેના ગેરવર્તન બદલ થઈ ટ્રોલ

    January 21, 2026

    Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી

    January 21, 2026

    અર્જુન કપૂર મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે : Malaika Arora

    January 21, 2026

    Aamir ને રાહુ-કેતુ નડીઃ સ્ટાર પાવર પણ કામ ના આવ્યો!

    January 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શક્તિશાળી ઓલરાઉન્ડર Shoaib Malik પાકિસ્તાન સુપર લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    January 21, 2026

    Captain Suryakumar Yadav સ્વીકાર્યું કે તે હાલમાં રન બનાવી રહ્યો નથી, પરંતુ તે જ શૈલીમાં રમવાનું ચાલુ રાખશે

    January 21, 2026

    Kiara Advani ફ્લાઈટમાં : વૃદ્ધ મહિલા સાથેના ગેરવર્તન બદલ થઈ ટ્રોલ

    January 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.