Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sunny Leone ની ચુડૈલ ફિલ્મ હવે રાઈટ્‌સના મુદ્દે અટવાઈ

    October 8, 2026

    પહેલી દીકરી ૧૫ માસની થઈ ત્યાં Kiara ફરી પ્રેગનન્ટ

    October 8, 2026

    અભિનેતા Rajpal Yadav ૧.૧૫ કરોડ ચૂકવવા રાજી

    October 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sunny Leone ની ચુડૈલ ફિલ્મ હવે રાઈટ્‌સના મુદ્દે અટવાઈ
    • પહેલી દીકરી ૧૫ માસની થઈ ત્યાં Kiara ફરી પ્રેગનન્ટ
    • અભિનેતા Rajpal Yadav ૧.૧૫ કરોડ ચૂકવવા રાજી
    • મિર્ઝિયા ફેમ Saiyami Kher ખોલી બોલિવૂડની પોલ
    • ‘Bigg Boss’ ફેમ અર્ચના ગૌતમના મુંબઈ સ્થિત કાફેમાં ચોરી
    • નટસમ્રાટ નાના પાટેકર: જીવન, સંઘર્ષ અને અનન્ય સફર
    • Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત… ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Kutchમાં ફરી ધરા ધ્રુજી, ભચાઉથી ૨૧ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિન્દુ
    મુખ્ય સમાચાર

    Kutchમાં ફરી ધરા ધ્રુજી, ભચાઉથી ૨૧ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિન્દુ

    Vikram RavalBy Vikram RavalAugust 24, 2026Updated:September 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભૂકંપના જોખમને રીતે અત્યંત જોખમી ગણાતા ઝોન ૫માં સમાવિષ્ટ કચ્છમાં ફરીથી ધરા ધ્રુજી છે

    Kutch, તા.૨૪

    કચ્છમાં ફરીથી ભૂકંપનો આંચકો નોંધાયો છે. આ આંચકો કચ્છના ભચાઉથી ૨૧ કિલોમીટર દૂર નોંધાયો. રાત્રે લગભગ ૧.૩૦ કલાકની આસપાસ  આ ભૂકંપ આવ્યો. ભૂકંપની ઊંડાઈ ૧૫.૩ કિલોમીટર નોંધાઈ હતી.  મોડી રાતે લગભગ દોઢ વાગ્યાની આસપાસ ૩.૩ની તીવ્રતાનો આંચકો નોંધાયો. કચ્છમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિન્દુ ભચાઉથી ૨૧ કિલોમીટર દૂર પૂર્વ દક્ષિણ પૂર્વ દિશામાં હતું.  તમને જણાવી દઈએ  કે જે સત્તાવાર માહિતી ઉપલબ્ધ છે તે પ્રમાણે ગુજરાતના કચ્છનો રણપ્રદેશ જે ભૂકંપને લઈને અત્યંત જોખમી પ્રદેશ ગણાય તેવા ઝોન ૫માં આવે છે. જ્યારે કેટલાક અન્ય વિસ્તારો ઝોન ૪ અને મોટાભાગના વિસ્તારો ઝોન ૩માં આવે છે. સરકારી યાદીની માહિતી મુજબ અમદાવાદ ઝોન  ૩માં આવે છે.

    ભારત ભૂકંપના ખતરાની રીતે પાંચ ઝોનમાં વહેંચાયેલું છે. જેમાં પાંચમો ઝોન એ ખુબ જ જોખમી ગણાય છે. ઝોન પ્રમાણે માહિતી જાણીએ.

    ઝોન ૫ અત્યંત જોખમી : આ ઝોનમાં કાશ્મીર હિમાલયના કેટલાક વિસ્તારો, ઉત્તર પૂર્વ  ભારત, ઉત્તર બિહાર, કચ્છનું રણ સહિત મોટાભાગના વિસ્તારો અને આંદમાન નિકોબાર જેવા વિસ્તારોનો સમાવેશ કરાયેલો છે.

    ઝોન ૪ જેમાં જોખમનું પ્રમાણે વધુ : આ ઝોનમાં પણ હિમાલયના  કેટલાક ભાગો, દિલ્હી તથા ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો અને ગુજરાતના પણ કેટલાક વિસ્તારો જેમ કે ઉત્તર  સૌરાષ્ટ્ર, કચ્છને અડીને આવેલા વિસ્તારો તથા આજુબાજુના વિસ્તારોનો સમાવેશ થાય છે.

    ઝોન ૩ જોખમનું પ્રમાણે સરખામણીમાં ઓછું : ગુજરાતના મોટાભાગના વિસ્તારો જેમાં અમદાવાદ સહિત અનેક શહેરોનો પણ સમાવેશ થાય છે તથા અનેક મધ્ય અને દક્ષિણ ભારતીય વિસ્તારોનો આ ઝોનમાં સમાવેશ થાય છે.

    ઝોન ૨માં પ્રમાણ ઓછું : આ ઝોનમાં દેશના બાકીના વિસ્તારોમાંથી મોટાભાગના વિસ્તારો આવે છે. જેમાં ભૂકંપના જોખમનું પ્રમાણ ખુબ ઓછું હોય છે.  અત્રે નોંધનીય છે કે ભૂકંપના જોખમની રીતે જોઈએ તો કચ્છ ભારતના સૌથી સક્રિય ભૂકંપીય વિસ્તારોમાંથી એક છે. ૨૦૨૬માં પણ કચ્છમાં હળવા ભૂકંપના આંચકા નોંધાયેલા છે. ૧૬ જુલાઈએ ૩.૪ અને ૧ મેના રોજ ૩.૨નો આંચકો નોંધાયેલો હતો.

    Kutch
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleનબળા વૈશ્વિક સંકેતો વચ્ચે Stock Market માં વેચવાલી યથાવત્…!!!
    Next Article Rajkot: ફ્લેટ વિવાદમાં ડેવલોપર્સ સામે મનાઈ હુકમ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot સિવિલ હોસ્પિટલમાં ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા ડો. કમલ ડોડીયા

    October 7, 2026
    રાજકોટ

    Rajkot: બિમારીથી કંટાળી યુવકે તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાત

    October 7, 2026
    અમરેલી

    Amreli: કોંગ્રેસના પીઢ આગેવાન વીરજીભાઈ ઠુમ્મરનું નિધન

    October 7, 2026
    અમરેલી

    Amreli: બાબરકોટમાં શિકારની શોધમાં સિંહણ ખાલી કૂવામાં ખાબકી, ૬ કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ

    October 7, 2026
    અમરેલી

    Amreliથી બાબરા અને અમરેલીથી ચાવંડ વચ્ચેનો ફોરલેન માર્ગ ક્યારે બનશે?

    October 7, 2026
    જામનગર

    Jamnagarમાં બિરયાની-નોનવેજ વાનગીઓ ખાધા બાદ ૩૦થી ૩૫ લોકોને ફૂડ પોઈઝનિંગ

    October 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,050
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,720
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹212,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-10-2026 20:07
    Categories
    Latest News

    Sunny Leone ની ચુડૈલ ફિલ્મ હવે રાઈટ્‌સના મુદ્દે અટવાઈ

    October 8, 2026

    પહેલી દીકરી ૧૫ માસની થઈ ત્યાં Kiara ફરી પ્રેગનન્ટ

    October 8, 2026

    અભિનેતા Rajpal Yadav ૧.૧૫ કરોડ ચૂકવવા રાજી

    October 8, 2026

    મિર્ઝિયા ફેમ Saiyami Kher ખોલી બોલિવૂડની પોલ

    October 8, 2026

    ‘Bigg Boss’ ફેમ અર્ચના ગૌતમના મુંબઈ સ્થિત કાફેમાં ચોરી

    October 8, 2026

    નટસમ્રાટ નાના પાટેકર: જીવન, સંઘર્ષ અને અનન્ય સફર

    October 8, 2026
    Search
    Main News

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો, રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026

    NASAના Hubble Space Telescopeએ ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી

    October 7, 2026

    Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sunny Leone ની ચુડૈલ ફિલ્મ હવે રાઈટ્‌સના મુદ્દે અટવાઈ

    October 8, 2026

    પહેલી દીકરી ૧૫ માસની થઈ ત્યાં Kiara ફરી પ્રેગનન્ટ

    October 8, 2026

    અભિનેતા Rajpal Yadav ૧.૧૫ કરોડ ચૂકવવા રાજી

    October 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.