Veraval તા.2
વેરાવળ સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પૂર્વ પ્રમુખ અનવર ભાઈ ચોહાણ (પટેલ) ને એન્ટી કરપસન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ના ગીર સોમનાથ જિલ્લાના ડાયરેકટર પદે નિમણૂક થતા તેમનું તેમજ તસ્લીમ ભાઈ કાજી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વેરાવળ ના ચેરમેન તથા વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ના ભાવનગર ડીવીઝનલના વાઇસ ચેરમેનના પદ ઉપર પણ નિમણૂક થતા બન્નેનું સામાજિક અગ્રણીઓ તેમજ મિત્રો દ્વારા સાલ ઓઢાડી ફૂલહાર થી સ્વાગત કરવામાં આવેલ હતું
Trending
- Rajkotમાં કોનુ રાજ?: કાલે સવારના 9 વાગ્યાથી મતગણતરીનો થશે પ્રારંભ
- આંધ્રપ્રદેશમાં ઇંધણ સંકટ: 400થી વધુ પેટ્રોલ પંપ બંધ, સી.એમ. એકશનમાં
- હવે E-25 પેટ્રોલ લાવશે સરકાર: મુંબઈ સહિત મેટ્રો સીટીમાં થશે આરંભ
- Hyderabadના Rajiv Gandhi International Airportમાં Bombની ધમકીથી અફડાતફડી
- West Bengalમાં આજે અંતિમ તબકકામાં 142 બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થશે
- કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: આઠમા પગાર પંચમાં લઘુતમ પગાર ₹18,000થી વધારીને ₹69,000 કરવાનો પ્રસ્તાવ
- Heat wave: કેન્દ્ર સરકારની દેશવ્યાપી એડવાઈઝરી જાહેર, UP-રાજસ્થાન મોડલ અપનાવવા નિર્દેશ
- Heat wave: આવતીકાલે (28મી એપ્રિલ) રાજકોટ સહિતના જિલ્લાઓમાં ‘યલો ઍલર્ટ’

