Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભૂતપૂર્વ ક્રિકેટર Ed Joyceને આયર્લેન્ડ પુરુષ ટીમના ઉચ્ચ પ્રદર્શન બેટિંગ કોચ તરીકે નિયુક્ત

    September 29, 2026

    માથા પર મુગટ, કાળો ગાઉન અને Aishwarya Raiની ભવ્યતા સાથે, બચ્ચન પરિવારની પુત્રવધૂએ પેરિસ ફેશન વીકમાં પ્રભુત્વ જમાવ્યું

    September 29, 2026

    ’Khatron Ke Khiladi 15’ તેના ગ્રાન્ડ ફિનાલે તરફ, ટોચના ૫ સ્પર્ધકો ટ્રોફી જીતવા અને સીઝનના વિજેતા બનવા માટે જોરદાર સ્પર્ધા કરશે

    September 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભૂતપૂર્વ ક્રિકેટર Ed Joyceને આયર્લેન્ડ પુરુષ ટીમના ઉચ્ચ પ્રદર્શન બેટિંગ કોચ તરીકે નિયુક્ત
    • માથા પર મુગટ, કાળો ગાઉન અને Aishwarya Raiની ભવ્યતા સાથે, બચ્ચન પરિવારની પુત્રવધૂએ પેરિસ ફેશન વીકમાં પ્રભુત્વ જમાવ્યું
    • ’Khatron Ke Khiladi 15’ તેના ગ્રાન્ડ ફિનાલે તરફ, ટોચના ૫ સ્પર્ધકો ટ્રોફી જીતવા અને સીઝનના વિજેતા બનવા માટે જોરદાર સ્પર્ધા કરશે
    • Bigg Bossના ઘરમાં વાતાવરણ ગરમાયું છે, જેમાં કાઝી તૌકીર સહિત ૧૧ સ્પર્ધકોને એક સાથે નોમિનેટ કરવામાં આવ્યા
    • કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી મુંબઈ આવતા જ ઝડપાયો, Surat સાયબર ક્રાઈમની કાર્યવાહી
    • Rajkotની સરકારી ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રિન્સિપાલ પરેશ રાવલ ડિસમિસ, ૨૫.૩૬ લાખની નાણાકીય ગેરરીતિમાં કાર્યવાહી
    • Ahmedabad: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ટૂંક સમયમાં જ કોંગ્રેસમાં જોડાશે, અમિત ચાવડાનો ખુલાસો
    • મુંબઈની હોટલમાં Vadodaraની યુવતી પર સામૂહિક દુષ્કર્મનો પ્રયાસઃ વાપીમાં સારવાર દરમિયાન ઘટનાનો ભાંડો ફૂટ્યો !
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે Essar Group !
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે Essar Group !

    Vikram RavalBy Vikram RavalSeptember 29, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પ્રોજેક્ટમાં ૭ મિલિયન ટન પ્રતિ વર્ષ સુધીના ડાયરેક્ટ-રિડક્શન ગ્રેડ આયર્ન ઓર પેલેટ્‌સનું ઉત્પાદન કરવાની ક્ષમતા

    New Delhi, તા.૨૯

    ભારતથી અમેરિકા પહોંચ્યો ‘સ્ટીલ પાવર’! Essar Group કરશે $૧૫ બિલિયનનું જંગી રોકાણ. ભારતીય ઉદ્યોગ જગત માટે અમેરિકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. Essar Groupની અમેરિકામાં કાર્યરત કંપની મેસાબી મેટાલિક્સ આયોવા રાજ્યમાં આશરે ઇં૧૫ બિલિયનના ખર્ચે વિશાળ સ્ટીલ મિલ સ્થાપવાની યોજના ધરાવે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના વ્હાઇટ હાઉસ કાર્યક્રમમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.ભારતીય ઉદ્યોગ જગત માટે અમેરિકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. Essar Groupની અમેરિકામાં કાર્યરત કંપની મેસાબી મેટાલિક્સ આયોવા રાજ્યમાં આશરે ઇં૧૫ બિલિયનના ખર્ચે વિશાળ સ્ટીલ મિલ સ્થાપવાની યોજના ધરાવે છે.

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના વ્હાઇટ હાઉસ કાર્યક્રમમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. વ્હાઇટ હાઉસ અનુસાર આ અમેરિકાના ઇતિહાસના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ પ્રોજેક્ટ્‌સમાંનો એક હશે. પ્રથમ તબક્કામાં વાર્ષિક ૭.૫ મિલિયન ટન સ્ટીલ ઉત્પાદનનું લક્ષ્ય છે, જે આગળ વધીને આશરે ૧૦ મિલિયન ટન સુધી પહોંચી શકે છે.આ પ્રોજેક્ટ Essar Groupની અમેરિકામાં સંપૂર્ણ સ્ટીલ સપ્લાય ચેઇન ઊભી કરવાની યોજનાનો મહત્વનો ભાગ છે. મિનેસોટાના નાશવાક વિસ્તારમાં મેસાબી મેટાલિક્સની આયર્ન ઓર ખાણ અને પેલેટ પ્લાન્ટની કામગીરી પણ આગળ વધી રહી છે.

    કંપનીના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટમાં ૭ મિલિયન ટન પ્રતિ વર્ષ સુધીના ડાયરેક્ટ-રિડક્શન ગ્રેડ આયર્ન ઓર પેલેટ્‌સનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. સપ્ટેમ્બર ૨૦૨૬માં આ ખાણની કામગીરી શરૂ થવાની પ્રક્રિયા આગળ વધી હોવાનું એસ્સારે જણાવ્યું હતું. મિનેસોટામાંથી મળનારા આયર્ન ઓરનો ઉપયોગ આયોવાના સ્ટીલ પ્રોજેક્ટમાં કરવાની યોજના છે.આયોવાના સ્ટીલ પ્લાન્ટના પ્રથમ તબક્કાથી અમેરિકામાં મોટી સંખ્યામાં રોજગારી ઊભી થવાની અપેક્ષા છે. વ્હાઇટ હાઉસ અનુસાર પ્રોજેક્ટથી ઓછામાં ઓછી ૧,૭૫૦ કાયમી નોકરીઓ ઊભી થશે, જ્યારે પ્રથમ તબક્કાના બાંધકામ દરમિયાન લગભગ ૬,૦૦૦ કન્સ્ટ્રક્શન જોબ્સને ટેકો મળી શકે છે. વ્હાઇટ હાઉસે એવો પણ અંદાજ આપ્યો છે કે બાંધકામ અને શરૂઆતની કામગીરીના પ્રથમ ૧૦ વર્ષ દરમિયાન આ પ્રોજેક્ટ અમેરિકાની અર્થવ્યવસ્થામાં આશરે ઇં૯૫ બિલિયનનો આર્થિક પ્રભાવ પેદા કરી શકે છે.

    આ પ્રોજેક્ટની જાહેરાત સાથે અમેરિકાની ટેરિફ નીતિની પણ ચર્ચા થઈ રહી છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ ટ્રમ્પ પ્રશાસન સ્ટીલ અને અન્ય વ્યૂહાત્મક ધાતુઓ પરના ટેરિફને અમેરિકામાં સ્થાનિક ઉત્પાદન અને રોકાણ વધારવાના સાધન તરીકે રજૂ કરે છે. જૂન ૨૦૨૬ના વ્હાઇટ હાઉસ ફેક્ટશીટમાં પણ જણાવાયું હતું કે સ્ટીલ, એલ્યુમિનિયમ અને કોપર પરની ટેરિફ નીતિનો હેતુ અમેરિકન ઉત્પાદન અને ઔદ્યોગિક ક્ષમતાને પ્રોત્સાહન આપવાનો છે. જોકે, આ પ્રોજેક્ટના નિર્ણયમાં ટેરિફની ચોક્કસ ભૂમિકા કેટલી છે તે અંગે કંપનીના રોકાણના અન્ય વ્યાવસાયિક અને સપ્લાય-ચેઇન પરિબળોને પણ ધ્યાનમાં લેવા પડે છે.વ્હાઇટ હાઉસના કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે કંપનીઓ અમેરિકામાં પ્લાન્ટ સ્થાપી રહી છે કારણ કે તેઓ ટેરિફ ચૂકવવા માંગતી નથી. બીજી તરફ, એસ્સારની પોતાની માહિતી મુજબ મેસાબી પ્રોજેક્ટનો મુખ્ય ફોકસ અમેરિકામાં ડાયરેક્ટ-રિડક્શન ગ્રેડ આયર્ન ઓરની સ્થાનિક સપ્લાય અને ગ્રીન સ્ટીલ માટેની સપ્લાય ચેઇન વિકસાવવાનો છે.

    Essar Group
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleટ્રમ્પ સરકારની H-1B Visa ખતમ કરવાની તૈયારી: ભારતીયોને ફટકો
    Next Article અમેરિકાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં Goldy Brarનું નામ, ૧૦ કરોડ રૂપિયાનું ઇનામ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    આઇએએસ પદ પરથી રાજીનામું આપનાર Divya Mittal રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી

    September 29, 2026
    રાષ્ટ્રીય

    Supreme Court રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીના પરિણામો પર સ્ટે લગાવી દીધો છે

    September 29, 2026
    રાષ્ટ્રીય

    ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ

    September 29, 2026
    આંતરરાષ્ટ્રીય

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પ સરકારની H-1B Visa ખતમ કરવાની તૈયારી: ભારતીયોને ફટકો

    September 29, 2026
    રાષ્ટ્રીય

    Pm Modiએ શેર કર્યો હજારો વર્ષ જૂનો સંસ્કૃત શ્લોક

    September 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,080
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,130
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-09-2026 20:23
    Categories
    Latest News

    ભૂતપૂર્વ ક્રિકેટર Ed Joyceને આયર્લેન્ડ પુરુષ ટીમના ઉચ્ચ પ્રદર્શન બેટિંગ કોચ તરીકે નિયુક્ત

    September 29, 2026

    માથા પર મુગટ, કાળો ગાઉન અને Aishwarya Raiની ભવ્યતા સાથે, બચ્ચન પરિવારની પુત્રવધૂએ પેરિસ ફેશન વીકમાં પ્રભુત્વ જમાવ્યું

    September 29, 2026

    ’Khatron Ke Khiladi 15’ તેના ગ્રાન્ડ ફિનાલે તરફ, ટોચના ૫ સ્પર્ધકો ટ્રોફી જીતવા અને સીઝનના વિજેતા બનવા માટે જોરદાર સ્પર્ધા કરશે

    September 29, 2026

    Bigg Bossના ઘરમાં વાતાવરણ ગરમાયું છે, જેમાં કાઝી તૌકીર સહિત ૧૧ સ્પર્ધકોને એક સાથે નોમિનેટ કરવામાં આવ્યા

    September 29, 2026

    કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી મુંબઈ આવતા જ ઝડપાયો, Surat સાયબર ક્રાઈમની કાર્યવાહી

    September 29, 2026

    Rajkotની સરકારી ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રિન્સિપાલ પરેશ રાવલ ડિસમિસ, ૨૫.૩૬ લાખની નાણાકીય ગેરરીતિમાં કાર્યવાહી

    September 29, 2026
    Search
    Main News

    આઇએએસ પદ પરથી રાજીનામું આપનાર Divya Mittal રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી

    September 29, 2026

    Supreme Court રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીના પરિણામો પર સ્ટે લગાવી દીધો છે

    September 29, 2026

    ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ

    September 29, 2026

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026

    અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે Essar Group !

    September 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભૂતપૂર્વ ક્રિકેટર Ed Joyceને આયર્લેન્ડ પુરુષ ટીમના ઉચ્ચ પ્રદર્શન બેટિંગ કોચ તરીકે નિયુક્ત

    September 29, 2026

    માથા પર મુગટ, કાળો ગાઉન અને Aishwarya Raiની ભવ્યતા સાથે, બચ્ચન પરિવારની પુત્રવધૂએ પેરિસ ફેશન વીકમાં પ્રભુત્વ જમાવ્યું

    September 29, 2026

    ’Khatron Ke Khiladi 15’ તેના ગ્રાન્ડ ફિનાલે તરફ, ટોચના ૫ સ્પર્ધકો ટ્રોફી જીતવા અને સીઝનના વિજેતા બનવા માટે જોરદાર સ્પર્ધા કરશે

    September 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.