Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Alia Bhatt ની આલ્ફાનું ટીઝર લોન્ચ થતાં જ ભારે ટીકાઓ

    June 11, 2026

    Yash’s Toxic નું રીશૂટ નહિ થાય પરંતુ રીલિઝ હજુ અનિશ્ચિત

    June 11, 2026

    Katrina Kaif કમબેક માટે કોઈ ઓટીટી પ્રોજેક્ટની શોધમાં

    June 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Alia Bhatt ની આલ્ફાનું ટીઝર લોન્ચ થતાં જ ભારે ટીકાઓ
    • Yash’s Toxic નું રીશૂટ નહિ થાય પરંતુ રીલિઝ હજુ અનિશ્ચિત
    • Katrina Kaif કમબેક માટે કોઈ ઓટીટી પ્રોજેક્ટની શોધમાં
    • Arshad Warsi જીવન ભીમા યોજના ફિલ્મમાં ડબલ રોલમાં
    • 3 ઓપનિંગ સેરેમની, શકીરા-નોરા ફતેહીનું પરફોર્મન્સ, FIFA World Cup-2026
    • Surendranagar ધ્રાંગધ્રા શહેરનાં તમામ પાંચ વોટર એટીએમ મશીન બંધ
    • Surendranagar ધ્રાંગધ્રાના રાજસીતાપુર ગામમાં વિજ કચેરીનાં ઇજનેર પર હુમલો
    • Surendranagar મુળીના ગઢાદ ગામે પીવાનું પાણી ન મળતા સ્થાનિક લોકોમાં રોષ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»E20 નહીં પણ તેનાથી વધુ ઈથેનોલવાળા પેટ્રોલ પર Excise Duty ખતમ: કેન્દ્ર સરકારનો નિર્ણય
    રાષ્ટ્રીય

    E20 નહીં પણ તેનાથી વધુ ઈથેનોલવાળા પેટ્રોલ પર Excise Duty ખતમ: કેન્દ્ર સરકારનો નિર્ણય

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.11

    પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઇરાન વચ્ચે ભભૂકેલા યુદ્ધના કારણે વૈશ્વિક ઊર્જા કોરિડોર ગણાતી ‘હોર્મુઝ સ્ટ્રેટ’ માંથી ક્રૂડ ઓઇલ અને ગેસનો સપ્લાય ખોરવાઈ ગયો છે. એશિયાથી લઈને યુરોપ સુધી ઇંધણની કટોકટી ઊભી થઈ છે, ત્યારે ભારતે પોતાની ‘એનર્જી સિક્યોરિટી’ (ઊર્જા સુરક્ષા) ને મજબૂત કરવા માટે એક ઐતિહાસિક અને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણને પ્રોત્સાહન આપવા માટે તેના પર લાગતી સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી (કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક) સંપૂર્ણપણે નાબૂદ એટલે કે શૂન્ય કરી દીધી છે.સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન અનુસાર, 22 ટકાથી લઈને ૩૦ ટકા સુધી ઇથેનોલ બ્લેન્ડેડ (મિશ્રિત) પેટ્રોલ પર લાગતી એક્સાઇઝ ડ્યુટી અને અન્ય સેસ (ઉપકર) માંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. આ નિર્ણય હેઠળ હવે E22, E25, E27 અને E30 શ્રેણીના પેટ્રોલ પર કોઈ ટેક્સ લાગશે નહીં. અત્યાર સુધી સરકાર E20 (20 ટકા ઇથેનોલ) પેટ્રોલ પર ભાર મૂકતી હતી, પરંતુ હવે તેનાથી વધુ મિશ્રણ ધરાવતા ગ્રીન ફ્યુઅલને વેગ મળશે.

    ગ્રાહકો અને કંપનીઓને રાહત: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચવા છતાં, આ ટેક્સ મુક્તિને કારણે સ્થાનિક બજારમાં ઇંધણના ભાવ સ્થિર રાખવામાં મોટી મદદ મળશે.

    ખેડૂતોની આવકમાં વધારો: ઇથેનોલ એ એક બાયોફ્યુઅલ (જૈવિક ઇંધણ) છે, જે મુખ્યત્વે શેરડી, મકાઈ અને અન્ય કૃષિ ઉત્પાદનોમાંથી બને છે. ઇથેનોલની માંગ વધતા દેશના ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થશે.

    આયાત પર નિર્ભરતા ઘટશે: ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ આયાતકાર દેશ છે. પેટ્રોલમાં 30 ટકા સુધી ઇથેનોલ ભળવાથી વિદેશથી મંગાવાતા મોંઘા ઓઇલ પરની નિર્ભરતા ઘટશે અને વિદેશી હૂંડિયામણ બચશે.

    વાહન ઉત્પાદકો માટે નવો પડકાર

    જોકે, નિષ્ણાતોના મતે, આ ઉચ્ચ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ તાત્કાલિક તમામ વાહનોમાં શક્ય નહીં બને. આ માટે ઓટોમોબાઈલ કંપનીઓએ એવા ખાસ એન્જિન (Flex-Fuel Engines) વિકસાવવા પડશે જે E30 પેટ્રોલના અનુકૂળ હોય.

    E20 ethanol Excise duty Petrol
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Delhi Data Center માં આગ, ભારતમાં ગૂગલ ક્લાઉડ ખોરવાયું

    June 11, 2026
    અમદાવાદ

    Ahmedabad plane crash:`હું જીવતો તો છું, પણ મારો એક હિસ્સો તે જ દિવસે મરી ગયો’, વિશ્વાસ કુમાર

    June 11, 2026
    મુખ્ય સમાચાર

    Oman માં વધુ એક જહાજમાં આગ, 3 દિવસમાં ત્રીજી ઘટના

    June 11, 2026
    આંતરરાષ્ટ્રીય

    Oman માં અમેરિકાના હુમલા બાદ ગુમ થયેલા 3 ભારતીયોનું મોત

    June 11, 2026
    રાષ્ટ્રીય

    પૂર્વોત્તર રાજ્ય Meghalaya and Bangladesh ની આંતરરાષ્ટ્રીય સરહદ પર મોટો હોબાળો થયો

    June 11, 2026
    મુખ્ય સમાચાર

    અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય રૂ. 30,000 નક્કી :Supreme Court

    June 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Alia Bhatt ની આલ્ફાનું ટીઝર લોન્ચ થતાં જ ભારે ટીકાઓ

    June 11, 2026

    Yash’s Toxic નું રીશૂટ નહિ થાય પરંતુ રીલિઝ હજુ અનિશ્ચિત

    June 11, 2026

    Katrina Kaif કમબેક માટે કોઈ ઓટીટી પ્રોજેક્ટની શોધમાં

    June 11, 2026

    Arshad Warsi જીવન ભીમા યોજના ફિલ્મમાં ડબલ રોલમાં

    June 11, 2026

    3 ઓપનિંગ સેરેમની, શકીરા-નોરા ફતેહીનું પરફોર્મન્સ, FIFA World Cup-2026

    June 11, 2026

    Surendranagar ધ્રાંગધ્રા શહેરનાં તમામ પાંચ વોટર એટીએમ મશીન બંધ

    June 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Alia Bhatt ની આલ્ફાનું ટીઝર લોન્ચ થતાં જ ભારે ટીકાઓ

    June 11, 2026

    Yash’s Toxic નું રીશૂટ નહિ થાય પરંતુ રીલિઝ હજુ અનિશ્ચિત

    June 11, 2026

    Katrina Kaif કમબેક માટે કોઈ ઓટીટી પ્રોજેક્ટની શોધમાં

    June 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.