Prayagraj તા.5
ઉતરપ્રદેશમાં લખનઉ રૂટ પર દોડી રહેલી એક માલગાડીને ઉથલાવવાની નિષ્ફળ કોશીશ કરવામાં આવી હતી. આજે વહેલી સવારે 4.15 કલાકે અટરામપુરા રેલ્વે સ્ટેશન પાસે ટ્રેક પર લોખંડનો એક મોટો પોલ ગોઠવી દેવામાં આવ્યો હતો.જો કે ડ્રાઈવરને ખ્યાલ આવી જતા તુર્તજ ટ્રેનને ઈમરજન્સી બ્રેક લગાવી દેવાઈ હતી જેથી આ અકસ્માત ટળ્યો હતો.
Trending
- ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!
- 25 એપ્રિલનું રાશિફળ
- 25 એપ્રિલનું પંચાંગ
- તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે
- મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા
- Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત
- Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા
- Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત

