Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો: નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી SMC ત્રાટકી, ૮૬.૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: AIIMS હોસ્પિટલ નજીક કારે બાઇકને અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો: નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન
    • Rajkot: બામણબોર નજીકથી SMC ત્રાટકી, ૮૬.૬૩ લાખનો દારૂ ઝડપાયો
    • Rajkot: AIIMS હોસ્પિટલ નજીક કારે બાઇકને અડફેટે લેતા પ્રૌઢનું મોત
    • બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક
    • Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું
    • Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિ:શુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે
    • રેલ સંરક્ષામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ Rajkot ડિવિઝનના ૦૬ રેલવે કર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન
    • Jamnagar: એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશનની આગામી મિટિંગોમાં હોદેદારોની શપથવિધિ, પત્રકાર સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Manavadar: ખુલ્લી ગટરમાં બાઇક ખાબકતા બાળકો સહિત પરિવાર ઇજાગ્રસ્ત
    સૌરાષ્ટ્ર

    Manavadar: ખુલ્લી ગટરમાં બાઇક ખાબકતા બાળકો સહિત પરિવાર ઇજાગ્રસ્ત

    Vikram RavalBy Vikram RavalAugust 7, 2026Updated:August 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જીજ્ઞેશ પટેલ Manavadar તા.૭

    માણાવદરમાં લાયન્સ સ્કૂલના વળાંક નજીક જલારામ વેબ્રિજ પાસે સંરક્ષણ દીવાલ (પાળી) વગરની ખુલ્લી ગટરમાં એક જ પરિવારના સભ્યો બાઇક સાથે ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો છે. પિતા પોતાના ત્રણ બાળકોને બાઇક પર સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. ખુલ્લી ગટરના કારણે સર્જાયેલા આ અકસ્માતમાં પરિવારના બે સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે ૨ થી ૩ બાળકોને નાની-મોટી ઇજાઓ થઈ છે. ઘટના બનતા જ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે માણાવદર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

    અકસ્માત સમયે નજીકમાં જ ટ્રક રિપેર કરાવી રહેલા ભરત ઓડેદરાએ સરાહનીય કામગીરી દર્શાવી હતી. તેમણે નજર સામે જ બે નાની વિદ્યાર્થીનીઓ, એક નાનો છોકરો અને તેમના પિતાને બાઇક સાથે ગટરમાં પડતા જોયા હતા. તેમણે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તુરંત જ ગટરમાં કૂદીને બંને વિદ્યાર્થીનીઓ સહિત બાળકોને સુરક્ષિત બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો. આ ઘટના બાદ સ્થાનિકોએ પણ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે અવાજ ઉઠાવ્યો છે.

    પીડિત પરિવારના સીમાબેન વાઘેલા અને કુમનભાઈ સોલંકીએ ભારે હૈયે જણાવ્યું હતું કે તેઓ ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે અને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અચાનક બનેલી આ ઘટનામાં તેમની પુત્રી, જમાઈ અને બાળકો ઇજાગ્રસ્ત થતાં પરિવાર આર્થિક રીતે મૂંજવણમાં મુકાયો છે. મજૂર વર્ગનો આ પરિવાર હાલ હોસ્પિટલ અને સારવારના ખર્ચને લઈને ભારે ચિંતા વ્યક્ત કરી રહ્યો છે અને નગરપાલિકાની બેદરકારીને આ દુર્ઘટના માટે સીધી જવાબદાર ગણાવી રહ્યો છે.

    સામાજિક કાર્યકર અને સ્થાનિક અમીશ સોલંકી તેમજ ભરત ઓડેદરાએ આ મુદ્દે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા માંગણી કરી છે કે, લાયન્સ સ્કૂલ વળાંક પાસે આવેલા ગટર પર તાત્કાલિક પ્રોટેક્શન વોલ (સંરક્ષણ પાળી) બનાવવામાં આવે. જો અહીં યોગ્ય બાઉન્ડ્રી વોલ નિર્માણ કરવામાં આવશે તો ભવિષ્યમાં આવા જીવલેણ અકસ્માતો અટકાવી શકાશે. સ્થાનિકોએ નગરપાલિકા અને સંબંધિત અધિકારીઓને આ બાબતે ગંભીરતાથી ધ્યાન આપી ત્વરિત કામગીરી કરવા અપીલ કરી છે જેથી અન્ય કોઈ માસુમ બાળકો કે નાગરિકો આ પ્રકારની બેદરકારીનો ભોગ ન બને.

    Manavadar Manavadar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi જીલ્લા બાદ હવે જામનગરના ગામોમાં ભાજપ વિરોધી બેનર, જેતપર ગામે ૨૩ પ્રતિક ઉપવાસ પર
    Next Article Jamnagar: મોટી ખાવડી પાસે અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધ ઇજાગ્રસ્ત
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો: નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026
    રાજકોટ

    Rajkot: બામણબોર નજીકથી SMC ત્રાટકી, ૮૬.૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026
    રાજકોટ

    Rajkot: AIIMS હોસ્પિટલ નજીક કારે બાઇકને અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    રાજકોટ

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક

    September 21, 2026
    રાજકોટ

    Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 21, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિ:શુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે

    September 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,020
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,270
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-09-2026 17:07
    Categories
    Latest News

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો: નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી SMC ત્રાટકી, ૮૬.૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: AIIMS હોસ્પિટલ નજીક કારે બાઇકને અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક

    September 21, 2026

    Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 21, 2026

    Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિ:શુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે

    September 21, 2026
    Search
    Main News

    New Delhi: કોંગ્રેસે SIR પ્રક્રિયા પર ચૂંટણી પંચને પ્રશ્ન ઉઠાવ્યો, ભારતીયોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવાની એક પદ્ધતિ છે

    September 21, 2026

    Rajkot: ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા ફરી વિવાદમાં, મહિલા પોલીસકર્મીએ ૫ લોકો સામે નોંધાવી ફરિયાદ

    September 21, 2026

    પાકિસ્તાનમાં ૧૦૦૦ રૂપિયે વેચાશે ૧ લિટર Petrol

    September 21, 2026

    એશિયન ગેમ્સ ૨૦૨૬ઃ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોઈને ખુશ-ખુશ થયા PM Modi

    September 21, 2026

    Chandigarh: ફરિદકોટમાં ૪૭ કિલોથી વધુ હેરોઇન, હથિયાર જપ્ત, ચારની ધરપકડ

    September 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો: નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી SMC ત્રાટકી, ૮૬.૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: AIIMS હોસ્પિટલ નજીક કારે બાઇકને અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.