Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Nephew અને તેની પત્નીએ નિવૃત્ત PSIને ૧.૯૪ કરોડનો ચૂનો લગાવ્યા

    November 5, 2026

    Young યુવતીને રોકવા ગયેલો યુવક કાર સાથે અથડાતાં મોત

    November 5, 2026

    સંબંધીએ ઘરમાંથી ૭.૭૭ લાખના jewelry અને રોકડ ચોર્યાની ફરિયાદ

    November 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Nephew અને તેની પત્નીએ નિવૃત્ત PSIને ૧.૯૪ કરોડનો ચૂનો લગાવ્યા
    • Young યુવતીને રોકવા ગયેલો યુવક કાર સાથે અથડાતાં મોત
    • સંબંધીએ ઘરમાંથી ૭.૭૭ લાખના jewelry અને રોકડ ચોર્યાની ફરિયાદ
    • CNG ૧૦૦ને પાર, અદાણીએ ૧૪ દિવસમાં બીજીવાર ભાવ વધાર્યા
    • Elections લડવા માટે ‘બે બાળકોની નીતિ’ રદ થશે?
    • Telanganaમાં ૧.૫ એકર જમીન માટે સાસરિયાંઓએ મહિલાની હત્યા કરી
    • દેશભરમાં હવામાનનો મિજાજ બદલાયો, rainની આગાહી
    • માછીમારોને બચાવવા ગયેલી SDRF ની બે બોટ પલટી, ૧૦ જવાનો ગુમ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 6
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»પાકિસ્તાનમાં ૧૦૦૦ રૂપિયે વેચાશે ૧ લિટર Petrol
    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાનમાં ૧૦૦૦ રૂપિયે વેચાશે ૧ લિટર Petrol

    Vikram RavalBy Vikram RavalSeptember 21, 2026Updated:September 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Islamabad, તા.૨૨

    પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે, પાકિસ્તાનમાં સંભવિત ઈંધણની અછત અંગે ચેતવણી ઉચ્ચારી હતી. તેમણે કહ્યું કે જો ઈંધણની અછત સર્જાય, તો પાકિસ્તાનમાં Petrolના ભાવ રૂપિયા ૧,૦૦૦ પ્રતિ લિટર સુધી વધી શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું, “એવું પણ બની શકે કે કોઈપણ કિંમતે Petrol ઉપલબ્ધ ના પણ હોય.” પેટ્રોલિયમ મલિકના આ નિવેદનને કારણે પાકિસ્તાનની જનતામાં ચિંતા વધી ગઈ છે. પેટ્રોલિમય પ્રધાના આ વિવાદાસ્પદ નિવેદનના એક દિવસ પહેલા જ, પાકિસ્તાની સરકારે પાત્ર નાગરિકો માટેની ઈંધણ રાહત યોજના હેઠળ પેટ્રોલ પરની ‘પ્રતિ ટોકન પાંચ લિટર’ની મર્યાદા હટાવી લીધી હતી.

    પોતાના સંબોધન દરમિયાન, પેટ્રોલિયમ મંત્રી મલિકે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હાલમાં પાકિસ્તાનમાં ઈંધણની કોઈ અછત નથી, કારણ કે સપ્ટેમ્બર માટેના શિપમેન્ટ અને ઓક્ટોબર માટેનું આયોજન પહેલેથી જ નક્કી કરી લેવામાં આવ્યું છે. જોકે, ઈંધણની ભૌતિક ઉપલબ્ધતા જાળવી રાખવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

    તેમણે નોંધ્યું હતું કે, પ્રાદેશિક સંઘર્ષોને કારણે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ ૮૦%નો વધારો થયો હોવા છતાં, પાકિસ્તાને અત્યાર સુધી સ્થાનિક ગ્રાહકો પર માત્ર ૫૦% જેટલો જ ભાવ વધારો લાદ્યો છે.

    જોકે પાકિસ્તાને ઓક્ટોબર સુધીના ઈંધણ પુરવઠાનું આયોજન કર્યું છે, પરંતુ હોરમૂઝ સ્ટ્રેટ લાંબા સમય સુધી બંધ રહેવાની અને મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધવાની શક્યતા આ યોજનાઓને ખોરવી શકે છે. સાઉદી અરેબિયાની ‘ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન’ પર હુથી બળવાખોરોના હુમલાને કારણે પાકિસ્તાન માટે પુરવઠાનો એક મહત્વપૂર્ણ વૈકલ્પિક માર્ગ મર્યાદિત થઈ ગયો છે. પરિણામે, દેશ ગલ્ફ ક્ષેત્રની બહાર વૈકલ્પિક સપ્લાયર્સ શોધી રહ્યો છે, જેમાં યુએસ, પશ્ચિમ આફ્રિકા અને લિબિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત કરવી અથવા ઓમાન થઈને શિપમેન્ટ મેળવવાનો સમાવેશ થાય છે. પાકિસ્તાન વધતી જતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર છે.

    ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે પાકિસ્તાનનો હાલનો ઓઈલ સ્ટોક અને બુક કરાયેલ કાર્ગો ઓક્ટોબર સુધીની માંગને પહોંચી વળવા માટે પૂરતો છે, પરંતુ જો શિયાળાની ઋતુ સુધી પ્રાદેશિક સંઘર્ષો ચાલુ રહેશે તો નવેમ્બરથી પુરવઠાની અછત શરૂ થઈ શકે છે. જો આવું થાય, તો આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ અનેકગણી વધી જશે. આવી સ્થિતિમાં, પાકિસ્તાની સરકાર આ બોજ સીધો જ જનતા પર નાખી શકે છે.

    Petrol
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBhagalpur: ગંગા નદીમાં ડૂબી જતાં ૬ બાળકોના કમકમાટી ભર્યા મોત
    Next Article Merath: વૃદ્ધ માતાએ દીકરા-પૌત્રને આગ ચાંપી પોતે આપઘાત કર્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Hormuzની સુરક્ષા માટે દક્ષિણ કોરિયા પેટ્રોલિંગ વિમાન તહેનાત કરશ

    November 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hong Kongના લોકશાહી સમર્થક કાર્યકર જોસુઆ વોંગને વધુ ૧૦ વર્ષની જેલની સજા

    November 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    Tax ના પૈસા બોમ્બમારા માટે નહીં, બાળકોના ભવિષ્ય માટેઃ અબ્દુલ

    November 5, 2026
    રાષ્ટ્રીય

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,060
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,140
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹181,660
    લાઈવ રેટ્સ • અપડેટ: 06-11-2026 04:30
    Categories
    Latest News

    Nephew અને તેની પત્નીએ નિવૃત્ત PSIને ૧.૯૪ કરોડનો ચૂનો લગાવ્યા

    November 5, 2026

    Young યુવતીને રોકવા ગયેલો યુવક કાર સાથે અથડાતાં મોત

    November 5, 2026

    સંબંધીએ ઘરમાંથી ૭.૭૭ લાખના jewelry અને રોકડ ચોર્યાની ફરિયાદ

    November 5, 2026

    CNG ૧૦૦ને પાર, અદાણીએ ૧૪ દિવસમાં બીજીવાર ભાવ વધાર્યા

    November 5, 2026

    Elections લડવા માટે ‘બે બાળકોની નીતિ’ રદ થશે?

    November 5, 2026

    Telanganaમાં ૧.૫ એકર જમીન માટે સાસરિયાંઓએ મહિલાની હત્યા કરી

    November 5, 2026
    Search
    Main News

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026

    રામરાજ્યમાં કોઈ ભેદભાવ અને તુષ્ટિકરણ નથી; દરેક વર્ગને સુરક્ષા અને સન્માન મળે છે: CM Yogi Adityanath

    November 3, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Nephew અને તેની પત્નીએ નિવૃત્ત PSIને ૧.૯૪ કરોડનો ચૂનો લગાવ્યા

    November 5, 2026

    Young યુવતીને રોકવા ગયેલો યુવક કાર સાથે અથડાતાં મોત

    November 5, 2026

    સંબંધીએ ઘરમાંથી ૭.૭૭ લાખના jewelry અને રોકડ ચોર્યાની ફરિયાદ

    November 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.