Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજ નું રાશિફળ

    May 17, 2025

    આજ નું પંચાંગ

    May 17, 2025

    Kutch ના ભચાઉમાં મસાણી મેલડીના ભૂવાની ધતિંગલીલાનો પર્દાફાશ, ભૂવાની પોલીસે અટકાત કરી

    May 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજ નું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Kutch ના ભચાઉમાં મસાણી મેલડીના ભૂવાની ધતિંગલીલાનો પર્દાફાશ, ભૂવાની પોલીસે અટકાત કરી
    • શશિ થરૂરે ’મોટી જવાબદારી’ મળી, હું સન્માનિત અનુભવી રહ્યો છું.
    • Bihar માં ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા જવાનોના પરિવારોને ૫૦ લાખની સહાય મળશે
    • Shashi Tharoor અમેરિકામાં સાંસદોના જૂથનું નેતૃત્વ કરશે, રવિશંકર ખાડી દેશો સામે પાકિસ્તાનનો પર્દાફાશ કરશે
    • Jagatguru Shankaracharya રચિત ચર્પટપંજરીકા સ્ત્રોત
    • ભારતે દુશ્મન દેશના પરમાણુ શસ્ત્રોને IAEA ની દેખરેખ હેઠળ લાવવા તરફ એક પગલું ભર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, May 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»2000 વર્ષનાં ઈતિહાસમાં પ્રથમવાર American નાગરિક પોપ બન્યા
    આંતરરાષ્ટ્રીય

    2000 વર્ષનાં ઈતિહાસમાં પ્રથમવાર American નાગરિક પોપ બન્યા

    Vikram RavalBy Vikram RavalMay 9, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington તા.9
    કેથોલિક ચર્ચનાં 2000 વર્ષનાં જુના ઈતિહાસમાં પહેલીવાર એક અમેરિકી નાગરીક પોપ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કાર્ડીનલ રોબર્ટ પ્રેવોસ્ટન પોપ તરીકે પસંદ કરાયા છે અને તેમણે પોપ લિયો (14 મા)નું નામ અપનાવ્યુ છે.

    તેઓ અગસ્તિની ધર્મસંઘના સભ્ય છે અને વર્ષો સુધી પેરૂમાં મિશનરી તરીકે કામ કરી ચૂકયા છે. પોપ લીયો 14 માં એ પોતાના પહેલા શબ્દોમાં કહ્યું છે. શાંતિ આપની સાથે હોય.

    સિસ્ટીન ચેપલથી જેવો સફેદ ધુમાડો નિકળ્યો વેટિકનનાં સેન્ટ પીટર્સ સ્કવેરમાં મોજુદ હજારો લોકોની ભીડ ખુશીથી ઝુમી ઉઠી હતી. ચર્ચનાં સિનિયર કોર્ડિનલે પરંપરાગત જાહેરાત કરી હતી કે ‘Hanemus Papam  અર્થાત અમને નવા પોપ મળી ગયા છે.

    જાહેરાત સાથે પ્રવોસ્ટે પોપની પારંપારીક લાલ શાલ પહેરીને લોકોને પ્રથમ આર્શીવાદ આપ્યા. શિકાગોમાં જન્મેલ પ્રેવોસ્ટની પાસે પુરૂની નાગરિકતા પણ છે તેઓ વેટિકનમાં બિશન નિયુકિતઓના પ્રમુખ પદ પર કાર્યરત હતા અને માનવામાં આવી રહ્યું છે કે ફ્રાન્સીસ તેમને પોતાના ઉતરાધિકારી માનતા હતા.

    2000 years of history American citizen Cardinal Robert Prevost Pope Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Taylor Swift હવે હૉટ નથી રહી: સ્ટાર સિંગર પર ટ્રમ્પની ટિપ્પણીથી સૌ કોઈ ચોંક્યા

    May 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    મૂડીઝે America ના રેટિંગમાં ઘટાડો કર્યો

    May 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    Hamas બાદ હુથીઓનો ખાત્મો બોલાવવાના ઈઝરાયલે લીધા સોગંદ

    May 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    Albania ના વડા પ્રધાને ઘૂંટણિયે બેસીને મેલોનીનું સ્વાગત કર્યું

    May 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પે પહેલા કહ્યું ભારતે Zero Tariffની ઓફર કરી અને હવે કહ્યું મને ડીલ અંગે કોઈ ઉતાવળ નથી કરવી

    May 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    ઓપરેશન સિંદૂરમાં નૂર ખાન એર બેઝને થયું હતું નુકસાન: Pakistanના PM એ સ્વીકાર્યું

    May 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજ નું રાશિફળ

    May 17, 2025

    આજ નું પંચાંગ

    May 17, 2025

    Kutch ના ભચાઉમાં મસાણી મેલડીના ભૂવાની ધતિંગલીલાનો પર્દાફાશ, ભૂવાની પોલીસે અટકાત કરી

    May 17, 2025

    શશિ થરૂરે ’મોટી જવાબદારી’ મળી, હું સન્માનિત અનુભવી રહ્યો છું.

    May 17, 2025

    Bihar માં ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા જવાનોના પરિવારોને ૫૦ લાખની સહાય મળશે

    May 17, 2025

    Shashi Tharoor અમેરિકામાં સાંસદોના જૂથનું નેતૃત્વ કરશે, રવિશંકર ખાડી દેશો સામે પાકિસ્તાનનો પર્દાફાશ કરશે

    May 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજ નું રાશિફળ

    May 17, 2025

    આજ નું પંચાંગ

    May 17, 2025

    Kutch ના ભચાઉમાં મસાણી મેલડીના ભૂવાની ધતિંગલીલાનો પર્દાફાશ, ભૂવાની પોલીસે અટકાત કરી

    May 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.