Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Shraddhaના મુખ્ય બાર પ્રકારોઃ જે કર્મ પરમ શ્રદ્ધાથી કરવામાં આવે તેને શ્રાદ્ધ કહેવાય છે.

    September 26, 2026

    ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ૩ ઓક્ટોબર ૨૦૨૬ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

    September 26, 2026

    ભાદરવી પૂનમે Ambaji ખાતે ઉમટ્યું માનવ મહેરામણ

    September 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Shraddhaના મુખ્ય બાર પ્રકારોઃ જે કર્મ પરમ શ્રદ્ધાથી કરવામાં આવે તેને શ્રાદ્ધ કહેવાય છે.
    • ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ૩ ઓક્ટોબર ૨૦૨૬ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય
    • ભાદરવી પૂનમે Ambaji ખાતે ઉમટ્યું માનવ મહેરામણ
    • Gandhinagar મહાનગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસે વધુ ૧૬ ઉમેદવારો જાહેર કર્યા
    • ૨૦૨૭નો વનડે વર્લ્ડ કપ મારો છેલ્લો હશે : Virat Kohli
    • New Delhi: બેંક કર્મચારીઓ સોમવારથી ૩ દિવસની હડતાળ પર જશે
    • Indian men’s kabaddi team ફાઇનલમાં ઈરાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો
    • Indian women’s kabaddi team એશિયન ગેમ્સમાં ઈરાનને હરાવીને ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»પ્રતિબંધિત એનાલોગ પનીર-ચીજ-બટરના ઉપયોગ સામે Mehsanaમાં ફૂડ તંત્રની કાર્યવાહી
    ગુજરાત

    પ્રતિબંધિત એનાલોગ પનીર-ચીજ-બટરના ઉપયોગ સામે Mehsanaમાં ફૂડ તંત્રની કાર્યવાહી

    Vikram RavalBy Vikram RavalAugust 8, 2026Updated:August 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શહેરની ૧૧ પેઢીઓમાં તપાસ: એક પેઢીમાંથી ૫ કિલો અખાદ્ય પનીર, ૨ કિલો ચીઝનો નાશ કરાયો

    Mehsana, તા.૮

    ગુજરાત સરકારે એનાલોગ પનીર, ચીજ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વપરાશ પર સમગ્ર રાજ્યમાં તત્કાલ અસરથી સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે ત્યારે શુક્રવારે મહેસાણામાં ફૂડ વિભાગ દ્વારા વિવિધ એકમોમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં અખાદ્ય જણાયેલા ૫ કિલો પનીર અ્‌ને ૨ કિલો ચીજનો નાશ કરાયો હતો.

    ગુજરાતમાં લાલચુ ઉત્પાદકો, વેપારીઓ, હોટલ-રેસ્ટોરન્ટ માલિકો દ્વારા દૂધમાંથી બનાવેલા પનીર-ચીજ-બટરના સ્થાને વેજિટેબલ ઓઈલ વગેરેથી બનાવેલું પનીર-ચીજ-બટરનો વિવિધ નાસ્તા કે ખાવાની ડીશોમાં બેફામ ઉપયોગ કરવામાં આવતો હતો. આ એનાલોગ પનીર, ચીજ અને બટર ખાવાથી લોકોના સ્વસ્થ્ય પર ગંભીર અસર થતી હોવાથી મહારાષ્ટ્ર અને છત્તીસગઢ બાદ બે દિવસ પહેલાં ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા પણ રાજ્યભરમાં એનાલોગ (વેજિટેબલ ઓઇલ/સ્ટાર્ચમાંથી બનતા નકલી કે ડેરી મુક્ત) પનીર, ચીજ અને બટર બનાવવા, પેકિંગ કરવા, સંગ્રહ કરવા, હેરફેર કરવા, વેચવા તેમજ હોટલ-રેસ્ટોરન્ટમાં વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે.

    જે મુજબ હોટલ, રેસ્ટોરન્ટ, ક્લાઉડ કિચન, ડેરી પાર્લર, સુપરમાર્કેટ, કેટરર્સ અને તમામ વેપારીઓને માત્ર દૂધમાંથી જ બનેલી અસલી ડેરી પ્રોડક્ટ્‌સ વાપરવા અને વેચવા આદેશ અપાયો છે તેમજ ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડ્‌ર્સ એક્ટ ૨૦૦૬’ હેઠળ આ આદેશનો ભંગ કરનાર સામે ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી કરવાની જોગવાઈ કરાઈ છે. જેથી મહેસાણા જિલ્લા ફૂડ અધિકારી વી.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ શુક્રવારે ફૂડ વિભાગની ટીમોએ રાધનપુર રોડ સહિત વિવિધ વિસ્તારમાં હોટલ, રેસ્ટોરન્ટ, નાસ્તા હાઉસ અને ડેરી જેવાં ૧૧ એકમોમાં પ્રતિબંધિત એનાલોગ પનીર, ચીજ અને બટરના સંગ્રહ-ઉપયોગ અંગે તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન રાધનપુર રોડ પરના કાલી દુગ્ધાલયમાંથી ૫ કિલો પનીર અને ૨ કિલો ચીજ અનહાઈજેનિક અને અખાદ્ય જણાતાં તે લોકોના ઉપયોગમાં જાય તે પહેલાં કુલ રૂ.૩૦૦૦ કિંતમના આ જથ્થાનો નાશ કરાયો હતો.

    ઉલ્લેખનિય છે કે, મહેસાણા જિલ્લામાં અનેક સ્થળે અનહાઈજેનિક અને ભેળસેળવાળી ચીજો વેચાતી હોવા છતાં ફૂડ વિભાગ દ્વારા કોઈ ઠોસ પગલાં લેવાના બદલે સરકારી રેકર્ડમાં દેખાડવા પૂરતી સેમ્પલ લેવા સહિતની કામગીરી કરવામાં આવતી હોવાથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં તત્ત્વોને જાણે છૂટ્ટો દોર મળ્યો છે. બુધવારે એક હોટલમાંથી એક સાધુએ ખરીદેલું ભોજન વાસી આવતાં તેમણે ભોજન સાથે ઉચ્ચ અધિકારીની કચેરીએ જઈને રજૂઆત કરતાં ફૂડ વિભાગને તે હોટલમાંથી સેમ્પલ લેવાની ફરજ પડી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે ત્યારે ફૂડ વિભાગે તે અંગેની વિગતો જાહેર કરવામાં પણ આંખ મિચામણાં કર્યાં હતાં.

    Mehsana NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRJD સંગઠનનો મુખ્ય સિદ્ધાંત જૂના કાર્યકરોનું સન્માન કરવાનો અને નવા કાર્યકરોને જવાબદારી સોંપવાનો છે
    Next Article Vegetarian thali ૪% અને non-vegetarian thali ૯% મોંઘી થઈ: ડુંગળી, તેલ અને ગેસના ભાવમાં વધારો
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    ભાદરવી પૂનમે Ambaji ખાતે ઉમટ્યું માનવ મહેરામણ

    September 26, 2026
    ગુજરાત

    Gandhinagar મહાનગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસે વધુ ૧૬ ઉમેદવારો જાહેર કર્યા

    September 26, 2026
    ગુજરાત

    Gandhinagar: ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં ૧૦ લોકોના મોત

    September 26, 2026
    ગુજરાત

    Babraના મોટા દેવળિયા પાસે ચેકડેમમાં ચાર યુવકોના ડૂબી જવાથી મોત

    September 25, 2026
    ગુજરાત

    Gir Somnath: સુત્રાપાડાના લાખાપરા ગામે LCBની કાર્યવાહી, ૪૪ બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

    September 25, 2026
    સુરત

    Surat: કામરેજ નજીક એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસતાં ૪નાં મોત

    September 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,340
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,460
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-09-2026 19:39
    Categories
    Latest News

    Shraddhaના મુખ્ય બાર પ્રકારોઃ જે કર્મ પરમ શ્રદ્ધાથી કરવામાં આવે તેને શ્રાદ્ધ કહેવાય છે.

    September 26, 2026

    ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ૩ ઓક્ટોબર ૨૦૨૬ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

    September 26, 2026

    ભાદરવી પૂનમે Ambaji ખાતે ઉમટ્યું માનવ મહેરામણ

    September 26, 2026

    Gandhinagar મહાનગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસે વધુ ૧૬ ઉમેદવારો જાહેર કર્યા

    September 26, 2026

    ૨૦૨૭નો વનડે વર્લ્ડ કપ મારો છેલ્લો હશે : Virat Kohli

    September 26, 2026

    New Delhi: બેંક કર્મચારીઓ સોમવારથી ૩ દિવસની હડતાળ પર જશે

    September 26, 2026
    Search
    Main News

    ’ટિકિટ ન મળે તો પણ વળતર ચૂકવવું પડશે’: ટ્રેનમાંથી પડી જવાથી એક વ્યક્તિનું મોત, Supreme Court

    September 26, 2026

    Nagalandમાં પ્રતિબંધ છતાં ઝેરી દારૂ પીવાથી ૧૯ લોકોના મોત

    September 26, 2026

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026

    આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ

    September 26, 2026

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ: ચુંટણી પંચ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Shraddhaના મુખ્ય બાર પ્રકારોઃ જે કર્મ પરમ શ્રદ્ધાથી કરવામાં આવે તેને શ્રાદ્ધ કહેવાય છે.

    September 26, 2026

    ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ૩ ઓક્ટોબર ૨૦૨૬ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

    September 26, 2026

    ભાદરવી પૂનમે Ambaji ખાતે ઉમટ્યું માનવ મહેરામણ

    September 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.