Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026

    15 ઓગસ્ટનું રાશિફળ

    August 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો
    • 15 ઓગસ્ટનું પંચાંગ
    • 15 ઓગસ્ટનું રાશિફળ
    • ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી
    • Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી
    • વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો
    • તંત્રી લેખ…સંસદ સમક્ષ એક નવો પડકાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Preity Zintaના પ્રેમમાં પાગલ થઈ ગયો તો વિદેશી ક્રિકેટર? ડેટિંગ-અફેર અંગે મૌન તોડ્યું
    ખેલ જગત

    Preity Zintaના પ્રેમમાં પાગલ થઈ ગયો તો વિદેશી ક્રિકેટર? ડેટિંગ-અફેર અંગે મૌન તોડ્યું

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026Updated:August 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.05

    શોબિઝ અને ક્રિકેટની દુનિયા વચ્ચે ઘેરો સંબંધ રહ્યો છે. અવારનવાર અનેક હસીનાઓના નામ ક્રિકેટરો સાથે જોડાઈ ચૂક્યા છે. બોલિવૂડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટાની પણ એક સમયે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લી સાથે લિંક-અપની ખબરોએ જોર પકડ્યું હતું. હવે વર્ષો પછી બ્રેટ લીએ પ્રીતિ સાથેના અફેરના અહેવાલો પર મૌન તોડ્યું છે અને હકીકત જણાવી છે.વાસ્તવમાં બ્રેટ લીએ પોતાના IPL કરિયરની શરૂઆત પ્રીતિ ઝિન્ટાની ટીમ પંજાબ કિંગ્સથી કરી હતી. ત્યારબાદ તે કોલકાતા નાઈટ રાઈડર્સનો હિસ્સો બન્યો હતો. બ્રેટ લી જ્યારે પંજાબ કિંગ્સ ટીમનો હિસ્સો હતો, ત્યારે તે ઘણીવાર પ્રીતિ ઝિન્ટા સાથે જોવા મળતો હતો, જેના પછી બંને વચ્ચેના અફેરની અફવાઓ વહેતી થઈ હતી. તે સમયે તેમના બોન્ડિંગની પણ ભારે ચર્ચા થતી હતી.પરંતુ હવે વર્ષો પછી બ્રેટ લીએ પ્રીતિ ઝિન્ટા સાથે પોતાના અફેરના અહેવાલો પર પ્રતિક્રિયા આપી છે. એક ઈન્ટરવ્યુમાં બ્રેટ લીએ પ્રીતિ ઝિન્ટા સાથે ડેટિંગના અહેવાલોને ખોટા ગણાવ્યા છે. બ્રેટ લીએ કહ્યું કે, ‘મેં ક્યારેય કોઈ બોલિવૂડ એક્ટ્રેસને ડેટ નથી કરી.’

    પ્રીતિ ઝિન્ટા સાથે ડેટિંગના અહેવાલો અંગે બ્રેટ લીએ જણાવ્યું કે, ‘મેં ક્યારેય કોઈ બોલિવૂડ એક્ટ્રેસને ડેટ નથી કરી. પ્રીતિ ઝિન્ટા અને હું સારા મિત્રો હતા અને આજે પણ છીએ. જ્યારે હું કિંગ્સ ઈલેવન પંજાબ માટે રમતો હતો, ત્યારે હું પ્રીતિ ઝિન્ટાને ખૂબ સારી રીતે ઓળખવા લાગ્યો હતો.’તિના વખાણ કરતાં તેણે કહ્યું કે, તે ભારતમાં મારા સૌથી નજીકના મિત્રોમાંથી એક છે. તે સમયે તે પંજાબ ટીમની બોસ હતી. તે એક ખૂબ જ સમજદાર મહિલા છે અને મારા મનમાં તેમના પ્રત્યે ખૂબ જ સન્માન છે. બ્રેટ લીએ એ પણ સ્પષ્ટ કર્યું કે, આ અફવાઓથી હું ક્યારેય પરેશાન નથી થયો, કારણ કે હું હંમેશાં સત્ય જાણતો હતો.બ્રેટ લીની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેણે વર્ષ 2006માં એલિઝાબેથ કેમ્પ સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેને એક દીકરો છે. જોકે, બે વર્ષ પછી બંને અલગ થઈ ગયા હતા અને વર્ષ 2009માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ વર્ષ 2014માં તેમણે લાના એન્ડરસન સાથે બીજા લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને બે બાળકો છે.બીજી તરફ, પ્રીતિ ઝિન્ટાએ 2016માં લોસ એન્જલસમાં જીન ગુડઇનફ સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી 2021માં કપલે સરોગસી દ્વારા જોડિયા બાળકોનું સ્વાગત કર્યું હતું.

    Brett Lee Preity Zinta
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article10 વખતનો WWE ચેમ્પિયન Brock Lesnar આખરે રિટાયર
    Next Article વૈશ્વિક પડકારો છતાં Indian Stock Marketમાં તેજીનો માહોલ, સાવચેતી જરૂરી…!!!
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026
    મનોરંજન

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026
    મનોરંજન

    Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો

    August 14, 2026
    ખેલ જગત

    BCCIમાં ધરખમ ફેરફારની તૈયારી, દિગ્ગજ ક્રિકેટર બનશે ડાયરેક્ટર ઓફ ક્રિકેટ

    August 14, 2026
    ખેલ જગત

    AAP છોડીને ભાજપમાં કેમ ગયા? Harbhajan Singhએ જણાવ્યું કારણ

    August 14, 2026
    ખેલ જગત

    પિતાના અવસાનના 4 જ દિવસમાં મેદાન પર ઉતર્યો Messi, આંખોમાં દર્દ

    August 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,020
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,110
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹229,640
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-08-2026 21:46
    Categories
    Latest News

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026

    15 ઓગસ્ટનું રાશિફળ

    August 14, 2026

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026
    Search
    Main News

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    August 14, 2026

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026

    Americaથી ગેસની આયાત વધારવા તેલ કંપનીઓને કેન્દ્ર સરકારનો આદેશ

    August 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026

    15 ઓગસ્ટનું રાશિફળ

    August 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.