Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા
    • Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું
    • Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત
    • Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ધરે ફિનાઇલ પીધું
    • Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ
    • Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા
    • Ahmedabad: ચા ઉદ્યોગમાં વ્યવસાયથી આગળ મૂલ્યોનો વારસો રચનાર દિગ્ગજ પીયૂષભાઈ દેસાઈની ચિરવિદાય
    • Amreli: પશુઓને બચાવવાં માટે સિંહણ સામે બાથ ભીડવા ઊભો રહી ગયો માલધારી!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar શહેર-જિલ્લામાં જુગારધામો પર પોલીસના ચાર દરોડા, પાંચ મહિલાઓ સહિત ૩૦ જુગારીઓ ઝડપાયા
    જામનગર

    Jamnagar શહેર-જિલ્લામાં જુગારધામો પર પોલીસના ચાર દરોડા, પાંચ મહિલાઓ સહિત ૩૦ જુગારીઓ ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2026Updated:August 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ચાર સ્થળોએ ૨૫ પુરુષ અને પાંચ મહિલાઓ સામે કાર્યવાહી; રૂ. ૯૭,૦૨૦ની રોકડ, ૧૫૬ ગંજીપત્તાના પાના અને ઘોડીપાસાના બે પાસા કબજે

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૩

    જામનગર શહેર અને જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસની ઝુંબેશ વધુ તેજ બનતી જઈ રહી છે. છેલ્લા એક જ દિવસમાં શહેર અને જિલ્લાના ચાર અલગ-અલગ સ્થળોએ પોલીસ દ્વારા દરોડા પાડીને ૨૫ પુરુષ અને પાંચ મહિલાઓ સહિત કુલ ૩૦ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ચારેય કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. ૯૭,૦૨૦ની રોકડ, ગંજીપત્તાના ૧૫૬ પાના તેમજ ઘોડીપાસાના બે પાસા કબજે કરી તમામ સામે જુગારધારા કલમ ૧૨ હેઠળ ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે ગીંગણી ગામે પેટ્રોલ પંપ નજીક પીપળાના ઝાડ નીચે જાહેરમાં ચાલતા તીનપત્તી (રોન પોલીસ) જુગાર પર દરોડો પાડી વલભભાઈ સવજીભાઈ સાપરીયા, નિલેશભાઈ પ્રવીણભાઈ ડાભી, ગોવિંદભાઈ મગનભાઈ ડોડવાડિયા, ભુપતભાઈ ગોવિંદભાઈ ડાભી, અશ્વિનગીરી દોલતગીરી ગોસાઈ અને રાજનભાઈ મેઘજીભાઈ વાંરસકિયાને ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી રૂ. ૧૩,૭૮૦ની રોકડ અને ગંજીપત્તાના ૫૨ પાના કબજે કરવામાં આવ્યા હતા. વરિષ્ઠ નાગરિક આરોપીને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૩) મુજબ નોટિસ આપવામાં આવી હતી, જ્યારે અન્ય આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

    જામનગર શહેરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશને હાપા યોગેશ્વરધામ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તી (રોન પોલીસ) જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી નવ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ. ૪૧,૪૮૦ની રોકડ અને ગંજીપત્તાના ૫૨ પાના કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

    આ ઉપરાંત સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડે કે.પી. શાહની વાડી, ચાર ચોક વિસ્તારમાં ઘોડીપાસાના પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની ખાનગી બાતમીના આધારે દરોડો પાડી છ જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે રૂ. ૨૭,૯૫૦ની રોકડ અને ઘોડીપાસાના બે પાસા કબજે કર્યા હતા. તમામ આરોપીઓને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૩)(૧) મુજબ નોટિસ આપી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે વિભાપર ગામની મધુરમ સોસાયટીમાં જાહેરમાં તીનપત્તી (રોન પોલીસ) જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ચાર પુરુષ અને પાંચ મહિલાઓ સહિત કુલ નવ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે મુકેશભાઈ ધવલભાઈ મેહતા, યોગેશગીરી જગદીશગીરી ગોસાઈ, રાજેશભાઈ રામનાથભાઈ કંથળ, ભરતસિંહ ઉમેદસિંહ વાઘેલા, ગીતાબેન ધવલભાઈ મેહતા, રાધિકાબેન રમેશભાઈ લાઠીયા, શાંતિબેન હિતેષભાઈ પરમાર, પ્રિયંકાબેન રાજેશભાઈ કંથળ અને કંચનબેન રમેશભાઈ સચદેવ સામે કાર્યવાહી કરી હતી. સ્થળ પરથી રૂ. ૧૩,૮૧૦ની રોકડ અને ગંજીપત્તાના ૫૨ પાના કબજે કરવામાં આવ્યા હતા. તમામ આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ ૩૫(૩) મુજબ નોટિસ આપી મુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે તેમની સામે જુગારધારા કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmerica and Iran વચ્ચે બેઠક થશે, હોર્મુઝ સ્ટ્રેટ ઉપર પરમાણુ કરારનો સંકેત
    Next Article દતિયા: Narottamના આંસુએ આશુતોષના સપના ધોઈ નાખ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ

    September 18, 2026
    જામનગર

    Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા

    September 18, 2026
    જામનગર

    Jamnagar: લાલપુરના જોગવડ ગામની જમીન પચાવી પાડવાની ફરિયાદ રદ કરવા ગુજરાત હાઈકોર્ટનો હુકમ

    September 15, 2026
    જામનગર

    Jamnagarમાં રહેતી પરણીતાને દહેજમાં રૂા. પાંચ લાખ લાવવા દબાણ કરી મારકૂટ કર્યાનો આક્ષેપ

    September 15, 2026
    જામનગર

    Jamnagarમાં નશાની હાલતમાં પતિએ ઘરે બોલાચાલી કરતાં પત્નીએ પોલીસ બોલાવી

    September 15, 2026
    જામનગર

    Jamnagar નજીક દરેડમાં ૧૬ વર્ષના કિશોરની હત્યા નિપજાવવાના પ્રકરણના ચારેય આરોપીઓ જેલ હવાલે

    September 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,580
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,700
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,900
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-09-2026 21:19
    Categories
    Latest News

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026

    Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ધરે ફિનાઇલ પીધું

    September 18, 2026

    Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ

    September 18, 2026

    Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા

    September 18, 2026
    Search
    Main News

    Asian Games: શૂટર મનુ ભાકર ભારતના ધ્વજધારકોમાંના એક હશે. શોટ પુટર તજિન્દર પાલ સિંહ તૂર બીજા ધ્વજધારક હશે

    September 18, 2026

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026

    Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

    September 18, 2026

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.