Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શ્રી Ganesh ભગવાન વિઘ્નહર્તાનો શાસ્ત્રીય મહિમા

    September 19, 2026

    Jamnagar: જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડોઃ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે

    September 19, 2026

    Jamnagarના ૨૦૧૮ના જમીન કબજાના કાવતરાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો

    September 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શ્રી Ganesh ભગવાન વિઘ્નહર્તાનો શાસ્ત્રીય મહિમા
    • Jamnagar: જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડોઃ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે
    • Jamnagarના ૨૦૧૮ના જમીન કબજાના કાવતરાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો
    • Jamnagar: ધ્રોલ પંથકમાંથી ચાર માસ પહેલાં ગુમ થયેલી સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, આરોપીની ધરપકડ
    • Jamnagarમાં અજ્ઞાત પ્રૌઢનું બેભાન હાલતમાં મળી આવ્યા મોત
    • Jamnagarમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ
    • Morbiમાં પરાબજારની દુકાનમાંથી બીલ વગરના ૪૦ મોબાઈલ સાથે દુકાનદાર ઝડપાયો
    • Morbi: ટંકારામાં બંધ મકાનમાંથી ધોળે દિવસે રૂ ૨.૪૭ લાખની ચોરીની ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbiમાં બેન્કના કસ્ટમર કેર કર્મચારીની ઓળખ આપી પોલીસ સાથે રૂ ૯૪,૬૭૮ ટ્રાન્સફર કરાવી ચીટીંગ
    મોરબી

    Morbiમાં બેન્કના કસ્ટમર કેર કર્મચારીની ઓળખ આપી પોલીસ સાથે રૂ ૯૪,૬૭૮ ટ્રાન્સફર કરાવી ચીટીંગ

    Vikram RavalBy Vikram RavalSeptember 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હપ્તો જમા કરાવવા માટે પ્રોસેસ કરાવી હપ્તાની રકમ મેળવી છેતરપીંડી આચરી

    (રવિ મોટવાણી દ્વારા)

    Morbi તા.૧૯ઃ

    મોરબીના યુવાનને બેંકના કસ્ટમર કેર કર્મચારી તરીકે ઓળખ આપી હપ્તો જમા કરાવવાની પ્રોસેસ કરાવી એક્સીસ બેંક ખાતામાંથી રૂ ૯૪,૬૭૮ ટ્રાન્સફર કરાવી ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે

    મોરબીના ત્રાજપર રોડ રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આનંદકુમાર ખીમજીભાઈ દેગામા (ઉ.વ.૩૩) વાળાએ આરોપીઓ મોબાઈલ નંબર ૯૧૫૩૯ ૭૫૧૯૩ અને મો નં ૮૨૦૦૮ ૪૭૯૨૮ ના ધારક તેમજ  બેંક ખાતા ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં યુવાને જણાવ્યું છે કે ફરિયાદી વાંકાનેર ચંદ્રપુર ખાતે  બેંકમાં પગાર ખાતું ધરાવે છે વાંકાનેર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ગાડીની લોન ચાલુ છે ગાડીનો હપ્તો દર મહિનાની પાંચ તારીખે કપાય છે ગત તા. ૦૫ ના રોજ સવારે એક્સીસ બેંક ખાતામાંથી સ્ટેટ બેંક ખાતામાં ગાડીના હપ્તા માટે રૂ ૧૫ હજાર ટ્રાન્સફર કર્યા હતા પરંતુ ટ્રાન્જેક્શન થતા પૈસા બેંક ખાતામાંથી ડેબીટ થયા અને સ્ટેટ બેંક ઇન્ડિયા ખાતામાં જમા થયા ના હતા

    જેથી બીજા દિવસે તા. ૦૬ ના રોજ ટ્રાન્ઝેકશન ઇન્ક્વાયરી માટે ગૂગલમાંથી એક્સીસ બેંક કસ્ટમર કેર નંબર સર્ચ કરતા ગૂગ્લામાંથી મળેલા નંબર પર ફોન કરતા વોટ્‌સએપ નંબર માંગતા આપ્યો હોત અને ફોન કાપી વોટ્‌સએપમાં વિડીયો કોલ કર્યો હતો જેમાં પોતાનો ચહેરો છુપાવી રાખ્યો અને ફોન પે ખોલવાનું કહેતા મોબાઈલમાંથી ફોન પે એપ્લીકેશન ખોલી અને તેના જણાવ્યા મુજબ સેન્ડ મની ઓપ્શનમાં જઈને યુપીઆઈ આઈડી આપ્યા તે લખીને આગળની પ્રોસેસ કરી હતી અને ફોન પે પીનકોડ નાખ્યો જેથી હવે તમારા અટવાયેલા ટ્રાન્ઝેક્શનના રૂ ૧૫ હજાર એકાઉન્ટમાં જમા થઇ જશે કહીને ફોન કાપી નાખ્યો હતો દશ મિનીટ બાદ બેંક ખાતામાંથી ૭૫,૬૫૫ અને રૂ ૧૯,૦૦૧ ડેબીટ થયાનો મેસેજ આવ્યો હતો

    જેથી સાયબર ફ્રોડ થયાનું લાગતા તુરંત રૂ ૯૪,૬૭૮ ની ચીટીંગ અંગે સાયબર ફ્રોડમાં ફરિયાદ કરી હતી આમ એક્સીસ બેન્કના કસ્ટમર કેર કર્મચારીની ઓળખ આપી કાર લોનનો હપ્તો જમા કરાવવા પ્રોસેસ કરાવી બેંક ખાતામાંથી રૂ ૯૪,૬૭૮ ટ્રાન્સફર કરી ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGandhinagar: આમ આદમી પાર્ટીએ ૪૪માંથી ૨૩ ઉમેદવારોના નામ જાહેર કર્યા
    Next Article Morbiના જેતપર ગામે પુતળા દહન કરનાર મહિલાઓ સહીત ૨૧ આંદોલનકારીઓના નામજોગ ફરિયાદ
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbiમાં પરાબજારની દુકાનમાંથી બીલ વગરના ૪૦ મોબાઈલ સાથે દુકાનદાર ઝડપાયો

    September 19, 2026
    મોરબી

    Morbi: ટંકારામાં બંધ મકાનમાંથી ધોળે દિવસે રૂ ૨.૪૭ લાખની ચોરીની ફરિયાદ

    September 19, 2026
    મોરબી

    Morbiના નીચી માંડલ ગામે ગળેફાંસો ખાઈ યુવાને આપઘાત કર્યો

    September 19, 2026
    મોરબી

    Morbiના જેતપર ગામે પુતળા દહન કરનાર મહિલાઓ સહીત ૨૧ આંદોલનકારીઓના નામજોગ ફરિયાદ

    September 19, 2026
    મોરબી

    Morbi: વાંકાનેરમાં બાઈક અડફેટે રાહદારી વૃધ્ધનુ મોત

    September 18, 2026
    મોરબી

    Morbi: માળીયા (મી)ના ખાખરેચી ગામે બીમારીથી કંટાળી વૃધ્ધનો આપઘાત

    September 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,460
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-09-2026 20:34
    Categories
    Latest News

    શ્રી Ganesh ભગવાન વિઘ્નહર્તાનો શાસ્ત્રીય મહિમા

    September 19, 2026

    Jamnagar: જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડોઃ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે

    September 19, 2026

    Jamnagarના ૨૦૧૮ના જમીન કબજાના કાવતરાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો

    September 19, 2026

    Jamnagar: ધ્રોલ પંથકમાંથી ચાર માસ પહેલાં ગુમ થયેલી સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, આરોપીની ધરપકડ

    September 19, 2026

    Jamnagarમાં અજ્ઞાત પ્રૌઢનું બેભાન હાલતમાં મળી આવ્યા મોત

    September 19, 2026

    Jamnagarમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ

    September 19, 2026
    Search
    Main News

    ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi

    September 19, 2026

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026

    DUSU Students Unionની ચૂંટણીમાં એબીવીપીએ ત્રણ પદો જીત્યા હતા, યશ દબાસ, રિયા છાબરા અને લક્ષ્ય રાજ સિંહની જીત

    September 19, 2026

    Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ

    September 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શ્રી Ganesh ભગવાન વિઘ્નહર્તાનો શાસ્ત્રીય મહિમા

    September 19, 2026

    Jamnagar: જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડોઃ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે

    September 19, 2026

    Jamnagarના ૨૦૧૮ના જમીન કબજાના કાવતરાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો

    September 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.