Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah
    • જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે
    • Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો
    • કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો
    • Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી
    • ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા
    • હવામાં ૩૦૦ ફુટ નીચે ઉતરી જનારી ફ્લાઇટના મુખ્ય પાયલટે ગાંજો પીધો હતો : રિપોર્ટ
    • Noida International Airport માં થોડાક જ વરસાદમાં પાણી ભરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi-હળવદમાં સાત સ્થળે જુગાર રેડ, ૩૭ પત્તા પ્રેમીઓ રૂ ૧.૩૬ લાખની રોકડ સાથે ઝડપાયા
    મોરબી

    Morbi-હળવદમાં સાત સ્થળે જુગાર રેડ, ૩૭ પત્તા પ્રેમીઓ રૂ ૧.૩૬ લાખની રોકડ સાથે ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2026Updated:August 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૧૦

    મોરબી સીટી બી ડીવીઝન અને તાલુકા પોલીસે તેમજ હળવદ પોલીસે કુલ સાત સ્થળોએ રેડ કરી ૩૭ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રૂ ૧.૩૬ લાખ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

    પ્રથમ રેડમાં હળવદ પોલીસ ટીમે કડીયાણા ગામમાં રેડ કરી જાહેરમાં જુગાર રમતા ઠાકરશીભાઈ દેત્રોજા, હરેશભાઈ મેલ્જીભાઈ ધૈયા, પ્રવીણભાઈ ધનજીભાઈ ધૈયા, વિજય ધીરજભાઈ સારોલા, રાયમલ સેલાભાઈ ઠુંગાવ અને મુકેશ ધનાભાઇ રાતડીયા એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૮૮૦૦ જપ્ત કરી છે બીજી રેડમાં મોરબી તાલુકા પોલીસે જાંબુડિયા ગામના સરાણીયા વાસમાં જાહેરમાં જુગાર રમતા રુદ્ર મહેશ નિમાવત, સચિન ભરત અદગામાં અને રવિ હેમત કુવરીયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૨૪,૨૦૦ જપ્ત કરી છે ત્રીજી રેડમાં તાલુકા પોલીસ ટીમે જાંબુડિયા ગામે જાહેરમાં જુગાર રમતા મનુભાઈ માધાભાઈ ગમારા, સુરેશભાઈ જીવણભાઈ ઇન્દરીયા, પ્રવીણભાઈ કાળુભાઈ ઇન્દરીયા, દિનેશભાઈ રતિભાઈ ઇન્દરીયા, અજીતભા કરશનભા લાંબા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૨,૨૮૦ જપ્ત કરી છે

    ચોથી રેડ સીટી બી ડીવીઝન પોલીસે વિસીપરામાં આંબેડકર કોલોનીમાં કરી જાહેરમાં જુગાર રમતા સાહિલ મહેબુબ મોવર, સુરેશ દેવજી પરમાર, જાવેદ ઈસુબ મોવર, હાસમ કાસમ શેખ અને અનીલ જેન્તી સારેસા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૯૦૦ જપ્ત કરી છે પાંચમી રેડ સીટી બી ડીવીઝન પોલીસે વિસીપરા વિસ્તારમાં કરી જાહેરમાં જુગાર રમતા હુશેન રફીક કુરેશી, સાજીદ ગુલાબ સુમરા, સિરાજ યુનુશ કુરેશી, નવાજ અનવર મોવર, નઈમ કમ્સુદ ખોજાણી અને મહમદપરવેજ આદમ ભટ્ટી એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૨૦૦ જપ્ત કરી છે છઠ્ઠી રેડ સીટી બી ડીવીઝન પોલીસે વિસીપરા કરી જાહેરમાં જુગાર રમતા ઇમરાન સતાર ભાગભરા, કાસીમ યુનુશ મેમણ, ઈરફાન ઇમ્તિયાજ બ્લોચ, અશ્વિન કરશન સોલંકી, અશોક લોક્ચંદ ચંદાણી અને ભરત માવજી ચૌહાણ એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૩૫૦ જપ્ત કરી છે

    સાતમી રેડ બી ડીવીઝન પોલીસે પીપળી રોડ રોયલ પાર્ક સોસાયટી ઉમા જ્યોત એપાર્ટમેન્ટ ફ્લેટ નં ૪૦૪ માં કરી હતી ફ્લેટમાં જુગાર રમતા ગૌરાંગ ગોરધનભાઈ વઘાસીયા, બુધ્ધેશભાઈ ધીરજલાલ કાલરીયા, રવિ શામજીભાઈ કમાંણી, વિવેક મગનભાઈ પનારા, પ્રફુલ ભગવાનજીભાઈ કાલરીયા અને રેનીશ કાન્તીભાઈ વાછાણી એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૫૮,૮૦૦ જપ્ત કરી છે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBigg Boss 19 ફેમ નેહલ ચુડાસમાએ અમીન ઘેસ્મતી સાથેના સંબંધને સત્તાવાર બનાવ્યો
    Next Article Preity Zintaએ Amitabh Bachchanની Birth Dayની શુભેચ્છાનો જવાબ ન આપ્યો, Big Bએ KBC સેટ પર ફરિયાદ કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: જમીન અમારી તો ભાવ અમારો રહેશે, જેતપર છાવણીમાં રઘુનાથદાદા પાટીલનો હુંકાર

    August 12, 2026
    મોરબી

    Morbi: જોધપર ગામે ઝઘડા બાબતે અરજીનો ખાર રાખી દંપતીએ મહિલાને માર માર્યો

    August 12, 2026
    મોરબી

    Morbi: વાંકાનેરમાં ચાર સ્થળે જુગાર રેડ, ૧૬ પત્તા પ્રેમીઓ ઝડપાયા, ૦૬ ફરાર

    August 12, 2026
    મોરબી

    Morbi તાલુકામાં અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત

    August 12, 2026
    મોરબી

    Morbi: ગાડી સળગી ગઈ પરંતુ વીમો આપવા કંપનીનો ઇનકાર, ગ્રાહક અદાલતે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો

    August 12, 2026
    મોરબી

    Morbiના યુવાનને આર્મીમેનની ઓળખ આપી રૂ ૧૨.૪૨ લાખની ચીટીંગ, સાયબર ફ્રોડની ફરિયાદ

    August 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,960
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,960
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,010
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-08-2026 00:19
    Categories
    Latest News

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026

    કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો

    August 12, 2026

    Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી

    August 12, 2026

    ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા

    August 12, 2026
    Search
    Main News

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026

    કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો

    August 12, 2026

    Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી

    August 12, 2026

    ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા

    August 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.