Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી Stock Marketમાં સાવચેતીનો માહોલ…!!!

    July 22, 2026

    ભારત સાથે ‘દોસ્તી’બાદ Canadaએ Pakistanપર કર્યો અબજો ડૉલરનો વરસાદ

    July 22, 2026

    યુઝર્સના કીમતી ડેટા અને ફાઇલો ડિલીટ કરીને વિવાદમાં આવ્યું OpenAIનું GPT-5.6 Sol

    July 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી Stock Marketમાં સાવચેતીનો માહોલ…!!!
    • ભારત સાથે ‘દોસ્તી’બાદ Canadaએ Pakistanપર કર્યો અબજો ડૉલરનો વરસાદ
    • યુઝર્સના કીમતી ડેટા અને ફાઇલો ડિલીટ કરીને વિવાદમાં આવ્યું OpenAIનું GPT-5.6 Sol
    • CM Bhupendra Patelનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ`મારણ’ની રિલીઝ તારીખ જાહેર કરી
    • iconic show ‘Jeena Isi Ka Naam Hai 2.0’ સાથે આર. માધવનનું ધમાકેદાર કમબેક
    • Hockey World Cup 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત
    • ‘મને રોહિત શર્માની વાત પર ભરોસો ન હતો, સોરી, હિટમેન’: Sanju Samson
    • મહાન ફૂટબોલર Lionel Messi એ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી, ફેન્સનો આભાર માન્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Jasdan: ભડલી અને કનેસરા ગામે જુગારના દરોડા
    સૌરાષ્ટ્ર

    Jasdan: ભડલી અને કનેસરા ગામે જુગારના દરોડા

    Vikram RavalBy Vikram RavalMay 31, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
     રૂ.૭૭ હજારની રોકડ સાથે , મહિલા સહિત ૧૩ ઝડપાયા
    Jasdanતા.31
     રાજકોટ જિલ્લામાં બે સ્થળે જુગારના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં  વિછીયાના ભડલી ગામની સીમમાં અને કનેસરા ગામની સીમમા પોલીસે જુગારના દરોડા પાડી , જુગાર રમતી મહિલા સહિત ૧૩ પતા પ્રેમીઓને ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ.૭૭ હજારની રોકડ કબજે કરી છે.પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ,  જસદણ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે , વિછીયા તાલુકાના ભડલી ગામની સીમમાં ઝ જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના આધારે જુગારનો દરોડો પાડી, કિશોર કરસનભાઈ વાળા,  મહેશ ડાયાભાઈ જીડીયા,  મહેશ રમેશભાઈ જાદવ, સાગર લાલજીભાઈ ઝાપડિયા, હરસુર કેશાભાઈ બેરાણી,  લાલજી બચુભાઈ સાકરીયા, રામ ઘોઘાભાઈ જોગરાણા, વિપુલ માવજીભાઈ રાઠોડ અને ગુલાબબેન વિક્રમભાઈ ખવડને જસદણ પોલીસે ઝડપી લઇ, જુગારના પટમાંથી પરિવારને રૂ. ૬૪. ૪૦૦ની રોકડ કબજે કરી છે. જ્યારે બીજો જુગારનો દરોડો  ભાડલા પોલીસે ગણેશા ગામની સીમમાં પાડી, જુગાર રમતો કાનજી ઉર્ફે કાનો રમેશભાઈ કુકડીયા, ભાવેશ રણછોડભાઈ હાંડા, પ્રવીણ ધીરુભાઈ કુકડીયા, ચતુર છગનભાઈ કુકડીયા અને ભોળા લઘરાભાઈ બાવળિયા નામના શખ્સોને ઝડપી લઇ, રૂ ૧૩ હજારની રોકડ કબ્જે  કરી છે.
    Jasdan Jasdan NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGondal માં વૃદ્ધાના ઘરમાંથી રૂ.3.48 લાખની ચોરી
    Next Article કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Devbhoomi Dwarkaમાં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagarમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, ગીર સોમનાથના ૫ વર્ષના બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલાયા

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    ઢાંક ગામે વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો, 110 દર્દીઓની આંખની તપાસ કરાઈ

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: બાંટવા પંથકમાં ૧૫ વર્ષીય પરણિતાનો ગળાફાંસો ખાઇ આપઘાત

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadhના મધુરમ વિસ્તારમાં મહિલા સંચાલિત જુગારનો અખાડો ઝડપાયો, ૪ મહિલા સહિત ૮ પકડાયા

    July 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹127,770
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,037
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹184,167
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-07-2026 17:39
    Categories
    Latest News

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી Stock Marketમાં સાવચેતીનો માહોલ…!!!

    July 22, 2026

    ભારત સાથે ‘દોસ્તી’બાદ Canadaએ Pakistanપર કર્યો અબજો ડૉલરનો વરસાદ

    July 22, 2026

    યુઝર્સના કીમતી ડેટા અને ફાઇલો ડિલીટ કરીને વિવાદમાં આવ્યું OpenAIનું GPT-5.6 Sol

    July 22, 2026

    CM Bhupendra Patelનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ`મારણ’ની રિલીઝ તારીખ જાહેર કરી

    July 22, 2026

    iconic show ‘Jeena Isi Ka Naam Hai 2.0’ સાથે આર. માધવનનું ધમાકેદાર કમબેક

    July 22, 2026

    Hockey World Cup 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

    July 22, 2026
    Search
    Main News

    ભારત સાથે ‘દોસ્તી’બાદ Canadaએ Pakistanપર કર્યો અબજો ડૉલરનો વરસાદ

    July 22, 2026

    CM Bhupendra Patelનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ`મારણ’ની રિલીઝ તારીખ જાહેર કરી

    July 22, 2026

    ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabhaની કાર્યવાહી સ્થગિત

    July 21, 2026

    વિદ્યાર્થિનીઓને અપાશે મફત સ્કૂટી: યુપી કેબિનેટે આપી મંજૂરી

    July 21, 2026

    South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી Stock Marketમાં સાવચેતીનો માહોલ…!!!

    July 22, 2026

    ભારત સાથે ‘દોસ્તી’બાદ Canadaએ Pakistanપર કર્યો અબજો ડૉલરનો વરસાદ

    July 22, 2026

    યુઝર્સના કીમતી ડેટા અને ફાઇલો ડિલીટ કરીને વિવાદમાં આવ્યું OpenAIનું GPT-5.6 Sol

    July 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.