Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli: બાબરકોટમાં શિકારની શોધમાં સિંહણ ખાલી કૂવામાં ખાબકી, ૬ કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ

    October 7, 2026

    Amreliથી બાબરા અને અમરેલીથી ચાવંડ વચ્ચેનો ફોરલેન માર્ગ ક્યારે બનશે?

    October 7, 2026

    Jamnagarમાં બિરયાની-નોનવેજ વાનગીઓ ખાધા બાદ ૩૦થી ૩૫ લોકોને ફૂડ પોઈઝનિંગ

    October 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli: બાબરકોટમાં શિકારની શોધમાં સિંહણ ખાલી કૂવામાં ખાબકી, ૬ કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ
    • Amreliથી બાબરા અને અમરેલીથી ચાવંડ વચ્ચેનો ફોરલેન માર્ગ ક્યારે બનશે?
    • Jamnagarમાં બિરયાની-નોનવેજ વાનગીઓ ખાધા બાદ ૩૦થી ૩૫ લોકોને ફૂડ પોઈઝનિંગ
    • Jamnagar: નાઘેડીના જંગી દારૂ ના દરોડા ના પ્રકરણમાં પોલીસ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાત
    • Rajkot યાર્ડની પેઢીના ૪૫ લાખ લઈ ફરાર થયેલા કર્મચારીને કોર્ટનો ઝટકો
    • Rajkot: મોતિયાના ઓપરેશનમાં આંશિક ક્લેમ મંજૂર કરનાર વીમા કંપનીની તરફેણમાં ગ્રાહક આયોગનો ચુકાદો
    • Rajkotના ગ્રીનલેન્ડ ચોકડી પાસે વોન્ટેડ બુટલેગર સાગર પરમાર ઝડપાયો
    • સુરેન્દ્રનગરમાં મારામારીના ગુનામાં પાંચ માસથી નાસતો ફરતો આરોપી Morbiથી ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Salman Khanની ‘માતૃભૂમિ’ને આખરે સરકારે આપી લીલી ઝંડી
    મનોરંજન

    Salman Khanની ‘માતૃભૂમિ’ને આખરે સરકારે આપી લીલી ઝંડી

    Vikram RavalBy Vikram RavalOctober 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ‘માતૃભૂમિ’માં સલમાન ખાનની સાથે ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું દિગ્દર્શન અપૂર્વ લાખિયા કરી રહ્યા છે

    Mumbai, તા.૭

    Salman Khanની ફિલ્મ ‘માતૃભૂમિ’ની થિયેટર રિલીઝનો માર્ગ હવે મોકળો થયો છે. અગાઉ ‘બૅટલ ઑફ ગલવાન’ નામે જાહેર થયેલી આ ફિલ્મને આ વર્ષે ‘માતૃભૂમિ’ નામ આપવામાં આવ્યું હતું. ફિલ્મ ૨૦૨૦માં ભારત અને ચીન વચ્ચે થયેલા ગલવાન સંઘર્ષની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. અહેવાલ મુજબ ફિલ્મની સામગ્રી અને તેમાં ચીનના ઉલ્લેખને લઈને સરકારી સ્તરે વાંધા ઉઠાવવામાં આવ્યા હતા, જેના કારણે તેની રિલીઝમાં વિલંબ થયો હતો.

    આ અંગેના અહેવાલ મુજબ ફિલ્મના નિર્માતાઓ દ્વારા રજૂ કરવામાં આવેલા સુધારેલા વર્ઝનથી માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિકારીઓને સંતોષ થયો છે. ત્યારબાદ ગયા અઠવાડિયે ફિલ્મને થિયેટર રિલીઝ માટે ર્દ્ગંઝ્ર (નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ) આપવામાં આવ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે.  અહેવાલ મુજબ સરકારી સૂચનાઓ બાદ ફિલ્મમાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા છે.

    સુત્રના જણાવ્યા અનુસાર ‘માતૃભૂમિ’નું નવું વર્ઝન મૂળ આવૃત્તિ કરતાં ઘણું અલગ છે. તેમાં ભારત અને ચીનના સંબંધોને પણ સકારાત્મક દૃષ્ટિકોણથી રજૂ કરવામાં આવ્યા છે.  હવે ફિલ્મની રિલીઝ માટે આગામી મહત્વનું પગલું સેન્સર પ્રક્રિયા છે. અહેવાલ અનુસાર નિર્માતાઓ ટૂંક સમયમાં ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (ઝ્રમ્હ્લઝ્ર) સમક્ષ રજૂ કરશે. જો ઝ્રમ્હ્લઝ્રની પ્રક્રિયા આ મહિનામાં પૂર્ણ થાય તો સલમાન ખાન અને તેમની ટીમ ૧૩ નવેમ્બરે ફિલ્મને સિનેમાઘરોમાં લાવવાનો વિચાર કરી રહી છે. જોકે અંતિમ રિલીઝ તારીખ અંગે આગામી દિવસોમાં વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.

    ‘માતૃભૂમિ’માં Salman Khanની સાથે ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું દિગ્દર્શન અપૂર્વ લાખિયા કરી રહ્યા છે. ૨૦૨૦ના ગલવાન સંઘર્ષની પૃષ્ઠભૂમિને કારણે ફિલ્મની જાહેરાત બાદથી જ તેના કન્ટેન્ટને લઈને રસ રહ્યો છે. હવે સરકારી ર્દ્ગંઝ્ર મળ્યા બાદ ફિલ્મની થિયેટર રિલીઝની પ્રક્રિયા આગળ વધી છે, જોકે અંતિમ નિર્ણય ઝ્રમ્હ્લઝ્રની મંજૂરી બાદ જ થશે.

    Salman Khan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleનવરાત્રી 2026માં મહિલાઓ માટે 10 જરૂરી Safety Tips: ગરબા રમતી વખતે આ વાતોનું રાખો ખાસ ધ્યાન
    Next Article Ayushmann Khurranaની ફિલ્મ ‘ઉડતા તીર’ની રિલીઝ ટળી
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    અભિનેત્રી Kareena Kapoor ફિલ્મ “કિંગ” ના “ડેડી કૂલ” ગીતમાં શાહરૂખ ખાન સાથે જોવા મળશે

    October 7, 2026
    મનોરંજન

    ‘દુબઈના મુસ્લિમો સારા લાગે તો પાકિસ્તાની કેમ નહીં?’: સિંગર Mika Singh

    October 7, 2026
    મનોરંજન

    Vidyut Jammwal ૧૫ મિનિટ શ્વાસ રોક્યો, ૨૦ મિનિટ પાંપણ ઝપકાવ્યા વિના કર્યું ધ્યાન!

    October 7, 2026
    મનોરંજન

    Ayushmann Khurranaની ફિલ્મ ‘ઉડતા તીર’ની રિલીઝ ટળી

    October 7, 2026
    મનોરંજન

    Ranbir Kapoor’s ‘રામાયણ’ના સેટ પર ભયાનક આગ લાગતા અફરાતફરી

    October 6, 2026
    મનોરંજન

    સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘Jailer 2’ નું ટ્રેલર રિલીઝ

    October 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,310
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,110
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹213,100
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-10-2026 20:53
    Categories
    Latest News

    Amreli: બાબરકોટમાં શિકારની શોધમાં સિંહણ ખાલી કૂવામાં ખાબકી, ૬ કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ

    October 7, 2026

    Amreliથી બાબરા અને અમરેલીથી ચાવંડ વચ્ચેનો ફોરલેન માર્ગ ક્યારે બનશે?

    October 7, 2026

    Jamnagarમાં બિરયાની-નોનવેજ વાનગીઓ ખાધા બાદ ૩૦થી ૩૫ લોકોને ફૂડ પોઈઝનિંગ

    October 7, 2026

    Jamnagar: નાઘેડીના જંગી દારૂ ના દરોડા ના પ્રકરણમાં પોલીસ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાત

    October 7, 2026

    Rajkot યાર્ડની પેઢીના ૪૫ લાખ લઈ ફરાર થયેલા કર્મચારીને કોર્ટનો ઝટકો

    October 7, 2026

    Rajkot: મોતિયાના ઓપરેશનમાં આંશિક ક્લેમ મંજૂર કરનાર વીમા કંપનીની તરફેણમાં ગ્રાહક આયોગનો ચુકાદો

    October 7, 2026
    Search
    Main News

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો,રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026

    નાસાના Hubble Space Telescope ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી

    October 7, 2026

    Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો

    October 7, 2026

    સંજય લીલા ભણશાળી આલિયા સાથે Inshallah પ્રોજેક્ટ રિવાઈવ કરશે

    October 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli: બાબરકોટમાં શિકારની શોધમાં સિંહણ ખાલી કૂવામાં ખાબકી, ૬ કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ

    October 7, 2026

    Amreliથી બાબરા અને અમરેલીથી ચાવંડ વચ્ચેનો ફોરલેન માર્ગ ક્યારે બનશે?

    October 7, 2026

    Jamnagarમાં બિરયાની-નોનવેજ વાનગીઓ ખાધા બાદ ૩૦થી ૩૫ લોકોને ફૂડ પોઈઝનિંગ

    October 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.